મંગલમ્/અમે પ્રેમનગરનાં વાસી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 9: Line 9:
દશે દિશાએ દ્વાર પડે, એના ક્યાંયે નથી સીમાડા,
દશે દિશાએ દ્વાર પડે, એના ક્યાંયે નથી સીમાડા,
અડસઠ તીરથ અહીં સમાયાં (૨)
અડસઠ તીરથ અહીં સમાયાં (૨)
{{gap|6em}}અહીં દ્વારિકા કાશી. — અમે૦
{{gap|7em}}અહીં દ્વારિકા કાશી. — અમે૦


રામકૃષ્ણ ને બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત અહીં આવ્યા,
રામકૃષ્ણ ને બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત અહીં આવ્યા,
નરસિંહ, મીરાં, કબીર, તુલસી, નાનક નામ ગવાયાં,
નરસિંહ, મીરાં, કબીર, તુલસી, નાનક નામ ગવાયાં,
ગાંધીનાં પાવન પગલાંથી (૨)
ગાંધીનાં પાવન પગલાંથી (૨)
{{gap|6em}}ભૂમિ બની સુવાસી. — અમે૦
{{gap|7em}}ભૂમિ બની સુવાસી. — અમે૦


મંદ મંદ આનંદ ભરીને વહેતી જીવન સરિતા,
મંદ મંદ આનંદ ભરીને વહેતી જીવન સરિતા,
છંદ છંદમાં જનમ જનમ ને શાંતિની કવિતા
છંદ છંદમાં જનમ જનમ ને શાંતિની કવિતા
ખંડ ખંડમાં અખંડ જ્યોતિ (૨)
ખંડ ખંડમાં અખંડ જ્યોતિ (૨)
{{gap|6em}}રહેતી સદા પ્રકાશી. — અમે૦
{{gap|7em}}રહેતી સદા પ્રકાશી. — અમે૦


{{right|— અજ્ઞાત }}
{{right|— અજ્ઞાત }}

Navigation menu