23,710
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૩. કેસૂડો કામણગારો}} | ||
[[File:Sonanam Vruksho - Image 5.jpg|400px|center]] | [[File:Sonanam Vruksho - Image 5.jpg|400px|center]] | ||
| Line 20: | Line 20: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાચ્ચે જ વ્યારાના એ પલાશ પાસે ઊભીને હું કેટકેટલાં વનોમાં વેરાઈ ગયો છું. પેલા પૂર્વોત્તર ઈડરનાં વીરેશ્વર – સારણેશ્વરનાં વનોનાં પલાશ પણ મને ઘેરી વળેલા છે. દૂર સતનાનાં, કલકત્તા, મુંબઈ અને ખજૂરાહો આસપાસનાં પલાશ પણ મારામાં પ્રગટી ઊઠતાં અનુભવી રહ્યો. મારા પંચમહાલની ટેકરીઓની કુહરોમાં અને ખેતર શેઢે સીમવગડે જોયેલાં, અરે, દોસ્ત બનાવેલાં એ વસંતના પ્રિયજન પલાશોને આ ક્ષણેય છેક અંદરથી અનુભવું છું. મારામાં રહેલો કિશોર ગાય છે : | સાચ્ચે જ વ્યારાના એ પલાશ પાસે ઊભીને હું કેટકેટલાં વનોમાં વેરાઈ ગયો છું. પેલા પૂર્વોત્તર ઈડરનાં વીરેશ્વર – સારણેશ્વરનાં વનોનાં પલાશ પણ મને ઘેરી વળેલા છે. દૂર સતનાનાં, કલકત્તા, મુંબઈ અને ખજૂરાહો આસપાસનાં પલાશ પણ મારામાં પ્રગટી ઊઠતાં અનુભવી રહ્યો. મારા પંચમહાલની ટેકરીઓની કુહરોમાં અને ખેતર શેઢે સીમવગડે જોયેલાં, અરે, દોસ્ત બનાવેલાં એ વસંતના પ્રિયજન પલાશોને આ ક્ષણેય છેક અંદરથી અનુભવું છું. મારામાં રહેલો કિશોર ગાય છે : | ||
‘મને ફાગણનું એક ફૂલ આલો કે કેસૂડો કામણગારો રે લોલ....’ | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘મને ફાગણનું એક ફૂલ આલો કે કેસૂડો કામણગારો રે લોલ....’</poem>}} | |||
{{Poem2Open}} | |||
હજી તો કેસૂડાં જ ખીલ્યાં છે, પણ હવે શીમળાય ઉતાવળા થવા માંડ્યાં છે. એ તો રાતી રાતી હથેળીઓ જેવી ફૂલડાં કટોરીઓ લઈને નર્યો કેફ જ પીવડાવવાના છે ને એમાં મહેકતા આંબાઓ ઉન્માદનું કારણ બનવાના છે. એટલે કહું છું સાવધાન, કેસૂડા – શીમળાં ફૂલે ફૂલે આવે છે. | હજી તો કેસૂડાં જ ખીલ્યાં છે, પણ હવે શીમળાય ઉતાવળા થવા માંડ્યાં છે. એ તો રાતી રાતી હથેળીઓ જેવી ફૂલડાં કટોરીઓ લઈને નર્યો કેફ જ પીવડાવવાના છે ને એમાં મહેકતા આંબાઓ ઉન્માદનું કારણ બનવાના છે. એટલે કહું છું સાવધાન, કેસૂડા – શીમળાં ફૂલે ફૂલે આવે છે. | ||
મનોજ ખંડેરિયા એની ઓળખ આપે છે. | મનોજ ખંડેરિયા એની ઓળખ આપે છે. | ||