અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘વિનોદચોત્રીસી' એક અભ્યાસગ્રંથ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 36: Line 36:
{{Block center|<poem>‘નદી જિહવારઈ એકલી હોઈ, તેહનું નીર પીઈ સહુ કોઈ,  

સમુદ્રમાંહિ ભલી જેતલઈ, એપેય ઉદક રૂઉ તેતલઈ.’

(કથા-૩, શ્લોક-૬૭)</poem>}}
{{right|(કથા-૩, શ્લોક-૬૭)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં આપેલ શ્લોક સંસ્કૃત સુભાષિતમાં ઉપલબ્ધ છે. કવિએ આ સુભાષિતને પઠોબદ્ધ કરેલ છે.

Line 48: Line 48:
{{Block center|<poem>‘ગામ ગમતું દોહીંઈ, સભા સરીખી ગોઠિ,  

ગાઈ ગમતું દોહીંઈ, તું પારૂ ન વાઈ હોઠિ’
ગાઈ ગમતું દોહીંઈ, તું પારૂ ન વાઈ હોઠિ’
(૨૬, ૧૬)</poem>}}
{{right|(૨૬, ૧૬)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સુભાષિત શ્લોક દ્વારા સંસારદર્શન, જનમાનસનું નિરીક્ષણ, દુનિયાદારીથી સાત્ત્વિક જીવનની વાતો, દૃષ્ટાંત દ્વારા કહેવાઈ છે. તેમજ જૈન મુનિઓ દ્વારા ધર્મનું મહત્ત્વ અને ગુરુમહિમા દર્શાવાય છે.

Line 61: Line 61:
{{Block center|<poem>‘એક માહિં સાકર મેલઈ, બીજા માહિં વિસ મિલિઈ,  

એક આહારિઈ અંગ જ ઠરઈ, બીજ ઈ, આહારાઈ તત્ક્ષણ મરઈ’

(ક.પી. ૬૪)</poem>}}
{{right|(ક.પી. ૬૪)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દૃષ્ટાંતમાલા:
દૃષ્ટાંતમાલા:
Line 71: Line 71:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘જરા ધૂતારી ધોબિલિ, ધોયા દેશ-વિદેશ  

વિણ સાબૂ વિણિ પથરિ, ધુલા કીઆ કેસ.’ (૧૩, ૧૧)</poem>}}
વિણ સાબૂ વિણિ પથરિ, ધુલા કીઆ કેસ.’ {{right|(૧૩, ૧૧)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સુભાષિતોની સાથે પ્રયોજાયેલ કહેવતો તથા દુહાઓ અભિવ્યક્તિમાં સોંસરવાપણું (Pointendnes) લાવે છે અને કવિનું કથયિત્વ ધારદાર બને છે. મોટા ભાગે લોકરંજક અને લોકપ્રચલિત દુહાઓ જોવા મળે છે. જેના દ્વારા લોકવાણીનો પડઘો દેખાય છે. કેટલાક દુહાઓમાં ભાષાની છાંટ ભળેલી દેખાય છે. આવી અભિવ્યક્તિ એક છટા ઊભી કરે છે. જેમ કે

Line 84: Line 84:
{{Block center|<poem>‘ભઈસ આગલિ ઉ નર વાજંતિ, ઊંઘઈ ઉગાલઈ કાંઈ ન લહંતિ <બ્ર્>

(૩, ૮૦)
(૩, ૮૦)
‘પગે માછા મૂહિ રામ’ (૯,૧૮)
‘પગે માછા મૂહિ રામ’ {{right|(૯,૧૮)}}
‘બોલિ બોલિ થઈ શકિ, કાંટઈ કાંટઈ વાઘઈ વાડિ,  

ર્ટીપઈ ટીંપઈ સરોવર ભરાઈ, ટૂંબઈ ટૂંબઈ શર જારહુ વાઈ’