અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હરિરસ' એક પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
સંપાદકશ્રીએ આ હરિરસના વિષય પ્રમાણે વિભાગ તથા પેટા વિભાગો પાડ્યા છે, જે નવતર પ્રયોગ માની શકાય. જેમાં પહેલો વિષય વિભાગ કર્મકાંડ છે. પેટા વિભાગનાં નામ તથા તેમાં ઉપયોગ થયેલ છંદ જોઈએ.
સંપાદકશ્રીએ આ હરિરસના વિષય પ્રમાણે વિભાગ તથા પેટા વિભાગો પાડ્યા છે, જે નવતર પ્રયોગ માની શકાય. જેમાં પહેલો વિષય વિભાગ કર્મકાંડ છે. પેટા વિભાગનાં નામ તથા તેમાં ઉપયોગ થયેલ છંદ જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>(૧) શ્રી સરસ્વતી-ગણપતિ વંદના - જેમાં દુહા તથા ગાથાનો ઉપયોગ થયો છે.
<poem>:(૧) શ્રી સરસ્વતી-ગણપતિ વંદના - જેમાં દુહા તથા ગાથાનો ઉપયોગ થયો છે.
(૨) શ્રી ગુરુવંદના - જેમાં દુહાનો ઉપયોગ થયો છે.
:(૨) શ્રી ગુરુવંદના - જેમાં દુહાનો ઉપયોગ થયો છે.
(૩) કથારમ્ભસ્તુતિ – જેમાં દુહા તથા છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.
:(૩) કથારમ્ભસ્તુતિ – જેમાં દુહા તથા છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.
(૪) અવતાર નામાવલિ - જેમાં છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.
:(૪) અવતાર નામાવલિ - જેમાં છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.
(૫) અવતાર ચરિત્ર જેમાં મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
:(૫) અવતાર ચરિત્ર જેમાં મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
(૬) અવતાર સ્તુતિ - જેમાં મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
:(૬) અવતાર સ્તુતિ - જેમાં મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
(૭) શરીરનાં અંગોનો ભગવાનની પૂજામાં ઉપયોગમાં લેવા અને તેના દ્વારા પવિત્રીકરણનું વર્ણન જેમાં છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.</poem>
:(૭) શરીરનાં અંગોનો ભગવાનની પૂજામાં ઉપયોગમાં લેવા અને તેના દ્વારા પવિત્રીકરણનું વર્ણન જેમાં છંદ બિઅખરીનો ઉપયોગ થયો છે.</poem>
{{Poem2Open}}
જ્યારે બીજો વિષય વિભાગ ઉપાસના કાંડ છે જેમાં જોઈએ તો,
જ્યારે બીજો વિષય વિભાગ ઉપાસના કાંડ છે જેમાં જોઈએ તો,
{{Poem2Close}}
<poem>:(૧) ઈશવંદના – જેમાં દુહા, છંદ બિઅખરી, મોતીદામ છંદ, છપ્પયનો ઉપયોગ થયો છે.  
<poem>(૧) ઈશવંદના – જેમાં દુહા, છંદ બિઅખરી, મોતીદામ છંદ, છપ્પયનો ઉપયોગ થયો છે.  
:(૨) ઈશમહિમા – જેમાં દુહા, મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
(૨) ઈશમહિમા – જેમાં દુહા, મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
:(૩) નામમહિમા – જેમાં ગાથા, દુહા, છંદ બિઅખરી, મોતીદામ છંદ- છપ્પયનો ઉપયોગ થયો છે.
(૩) નામમહિમા – જેમાં ગાથા, દુહા, છંદ બિઅખરી, મોતીદામ છંદ- છપ્પયનો ઉપયોગ થયો છે.
:(૪) શ્રીચરણમહિમા-મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
(૪) શ્રીચરણમહિમા-મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.
:(૫) ભક્તિમહિમા - જેમા છંદ બિઅખરી, મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.</poem>
(૫) ભક્તિમહિમા - જેમા છંદ બિઅખરી, મોતીદામ છંદનો ઉપયોગ થયો છે.</poem>
{{Poem2Open}}
અને ત્રીજો વિભાગ જ્ઞાનકાંડ છે. તેમાં નજર નાખીએ –
અને ત્રીજો વિભાગ જ્ઞાનકાંડ છે. તેમાં નજર નાખીએ –
{{Poem2Close}}
<poem>:(૧) બ્રહ્મદર્શન અર્થાત્ આત્મસાક્ષાત્કર - જેમાં છંદ બિઅખરી મોતીદામ છંદ, છપ્પયનો ઉપયોગ થયો છે.
<poem>(૧) બ્રહ્મદર્શન અર્થાત્ આત્મસાક્ષાત્કર - જેમાં છંદ બિઅખરી મોતીદામ છંદ, છપ્પયનો ઉપયોગ થયો છે.
:(૨) ઈશ્વર સત્તાના આધીન કર્મોની મહત્તાને સ્વીકારીને સૃષ્ટિ ઉત્પત્તિનું વર્ણન જેમાં દુહા, છપ્પયનો ઉપયોગ થયો છે.
(૨) ઈશ્વર સત્તાના આધીન કર્મોની મહત્તાને સ્વીકારીને સૃષ્ટિ ઉત્પત્તિનું વર્ણન જેમાં દુહા, છપ્પયનો ઉપયોગ થયો છે.
:(૩) શ્રી હરિસ્મરણ ઉપદેશ જેમાં દુહા, છપ્પયનો ઉપયોગ થયો છે.  
(૩) શ્રી હરિસ્મરણ ઉપદેશ જેમાં દુહા, છપ્પયનો ઉપયોગ થયો છે.  
:(૪) સત્યમહિમા – જેમાં દુહાનો ઉપયોગ થયો છે.
(૪) સત્યમહિમા – જેમાં દુહાનો ઉપયોગ થયો છે.
:(૫) શ્રીમદ્ ભાગવતમહિમા – જેમાં દુહાનો ઉપયોગ થયો છે.
(૫) શ્રીમદ્ ભાગવતમહિમા – જેમાં દુહાનો ઉપયોગ થયો છે.
:(૬) શ્રી હરિરસમહિમા - જેમાં દુહા, મોતીદામ છંદનો ઉપયોગ થશે છે.</poem>
(૬) શ્રી હરિરસમહિમા - જેમાં દુહા, મોતીદામ છંદનો ઉપયોગ થશે છે.</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
હરિરસ ઈસરદાસજીની ખૂબ વિશિષ્ટ એવી આધ્યાત્મિક કૃતિ છે. હરિરસનો અર્થ (૧) હરિની ભક્તિ અને (૨) હરિભક્તિનો આનંદ, એમ બે પ્રકારના છે.  
હરિરસ ઈસરદાસજીની ખૂબ વિશિષ્ટ એવી આધ્યાત્મિક કૃતિ છે. હરિરસનો અર્થ (૧) હરિની ભક્તિ અને (૨) હરિભક્તિનો આનંદ, એમ બે પ્રકારના છે.