ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિશાલ ભાદાણી: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 6: Line 6:

‘ફિક્શનાલય’ એ વિશાલ ભાદાણીનો ૨૦૧૮માં પ્રકાશિત થયેલ વાર્તાસંગ્રહ છે. વિશાલ ભાદાણી એક વાર્તાકાર છે, લોકભારતી વિશ્વ વિદ્યાલયના ઉપ કુલપતિ છે. અંગ્રેજી વિષયના અધ્યાપક છે. વક્તા છે. અનુવાદક છે. ધ્રુવ ભટ્ટની નવલકથાનો અંગ્રેજી અનુવાદ તેમણે કર્યો છે. આ સિવાય પણ શિક્ષણ ઉપર તેમણે પુસ્તકો આપ્યા છે. તો ‘ફિક્શનાલય’ સંગ્રહ પોતાની કર્મભૂમિ એવી લોકભારતી વિશ્વવિદ્યાલય સંસ્થાને અર્પણ કર્યો છે. કહે છે; ‘લોકભારતી તારું તને..’

[[File:Fictionalay by Vishal Bhaddani - Book Cover.jpg|200px|right]]   
[[File:Fictionalay by Vishal Bhaddani - Book Cover.jpg|200px|left]]   
આ સંસ્થામાં તેમણે અધ્યયન અને અધ્યાપન બન્ને ક્ષેત્રે કાર્ય કર્યાં છે – કરે છે. કોઈ વાર્તાકાર વાર્તાઓની સંખ્યાથી નહીં, પરંતુ વાર્તાવારિધીરૂપી વિશ્વમાં એક વાર્તાકારે ઉમેરેલાં વાર્તા વૈશિષ્ટ્યથી વાર્તાકારનું વાર્તાકારત્વ પ્રગટ થતું હોય છે. એક વાર્તાકાર કેટલી વાર્તાઓ આપે છે એ મહત્ત્વનું નથી પરંતુ કેવી વાર્તાઓ આપે છે એ મહત્ત્વનું છે. વિશાલ ભાદાણી એ રીતે આજના સમયના એક મહત્ત્વના વાર્તાકાર છે કે જેમની વાર્તાઓ વાર્તા સાહિત્યજગતમાં એક મહત્ત્વનું યોગદાન પૂરું પાડે છે. ‘ફિક્શનાલય’ વાર્તાસંગ્રહમાં મુખ્યત્વે વીસ જેટલી ટૂંકી વાર્તાઓ મળે છે. જેમાંની અઢાર મૌલિક છે. અને બે વિશ્વ સાહિત્યની કૃતિઓનો ભાવાનુવાદ છે. આ સિવાય પણ તેમણે વાર્તાઓ આપી છે જે સમયાંતરે જુદાં જુદાં સામયિકોમાં પ્રકાશિત થઈ છે.

વિશ્વસાહિત્ય સાથે જોડાયેલા સર્જકની દૃષ્ટિ પણ જુદા જુદા દેશ-દુનિયાના વાડાઓને વળોટીને જુએ છે એનો પુરાવો છે આ વાર્તાઓ. અંગ્રેજી સાહિત્યના અધ્યાપક એવા વિશાલ ભાદાણી અંગ્રેજી વાર્તાકાર મુનરોના ચાહક છે અને અધ્યાપનકાર્ય પણ અંગ્રેજી વિષયનું કરાવતા હોય; તેમની વાર્તાઓમાં એક વિશાળ ફલકથી પાંગરેલું વિષયવૈશિષ્ટ્ય - શૈલીવૈશિષ્ટ્ય દરેક વાર્તાના અંતર્નિહિત આશયમાં સ્પષ્ટ થતું જોવા મળે છે.