23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
પ્રિયંકાબેનને ફોટોગ્રાફી, ચિત્રકળા, સિનેમા, સંગીત-ગાયનમાં ઊંડો રસ છે. હાલમાં આકાશવાણી જોડે ત્રણેક વર્ષથી talker તરીકે જોડાયેલાં છે. રેડિયો કાર્યક્રમોમાં ચોક્કસ વિષયાનુસાર સ્વ-રચિત કૃતિઓનું પઠન કરે તે કલાકારને Talker કહેવાય છે. સમન્વય-૨૦૧૬માં જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ સાથે એક ગીત ગાવાની તક એમને મળેલી. | પ્રિયંકાબેનને ફોટોગ્રાફી, ચિત્રકળા, સિનેમા, સંગીત-ગાયનમાં ઊંડો રસ છે. હાલમાં આકાશવાણી જોડે ત્રણેક વર્ષથી talker તરીકે જોડાયેલાં છે. રેડિયો કાર્યક્રમોમાં ચોક્કસ વિષયાનુસાર સ્વ-રચિત કૃતિઓનું પઠન કરે તે કલાકારને Talker કહેવાય છે. સમન્વય-૨૦૧૬માં જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસ સાથે એક ગીત ગાવાની તક એમને મળેલી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યુવા વાર્તાકાર પ્રિયંકા જોશીનો વાર્તાસંગ્રહ હજી આવ્યો નથી. વર્ષ ૨૦૧૮ પછી એમની વાર્તાઓ પ્રગટ થવાની શરૂઆત થઈ છે. વિવિધ સામયિકોમાં આજ સુધીમાં પ્રસિદ્ધ થયેલી કુલ પંદર વાર્તાઓમાંથી પસાર થતાં સૌ પ્રથમ લાગણી અચંબાની થાય છે. કેવું ગજબનું વિષયવૈવિધ્ય છે એમની વાર્તાઓમાં! અને એવું જ મજાનું વૈવિધ્ય રજૂઆતમાં! | યુવા વાર્તાકાર પ્રિયંકા જોશીનો વાર્તાસંગ્રહ હજી આવ્યો નથી. વર્ષ ૨૦૧૮ પછી એમની વાર્તાઓ પ્રગટ થવાની શરૂઆત થઈ છે. વિવિધ સામયિકોમાં આજ સુધીમાં પ્રસિદ્ધ થયેલી કુલ પંદર વાર્તાઓમાંથી પસાર થતાં સૌ પ્રથમ લાગણી અચંબાની થાય છે. કેવું ગજબનું વિષયવૈવિધ્ય છે એમની વાર્તાઓમાં! અને એવું જ મજાનું વૈવિધ્ય રજૂઆતમાં! | ||
| Line 35: | Line 35: | ||
‘ચીસ’માં બે સ્ત્રીઓની સફરની વાત છે. આ બંને સ્ત્રીઓ એકબીજાની જોડે છે અને નથી. બંને જંગલમાં ઊંડે ઊંડે વિહાર કરી રહી છે. બાહ્યરૂપે બે જણાતી સ્ત્રીઓ હકીકતમાં એક જ હોય એવી શક્યતા વધુ છે, આ સ્વ-ના સાક્ષાત્કારની વાત છે. રસપ્રદ આલેખન. ‘વે મેં તેનું યાદ કરા’માં ભાગલા પછી વિખૂટી પડી ગયેલી બે સખીઓનું વર્ષો પછી પુનર્મિલન થાય છે. આ વાર્તાની પાર્શ્વભૂમિ પંજાબની હોવાથી સંવાદોમાં પંજાબી ભાષાનો સારો ઉપયોગ થયો છે. | ‘ચીસ’માં બે સ્ત્રીઓની સફરની વાત છે. આ બંને સ્ત્રીઓ એકબીજાની જોડે છે અને નથી. બંને જંગલમાં ઊંડે ઊંડે વિહાર કરી રહી છે. બાહ્યરૂપે બે જણાતી સ્ત્રીઓ હકીકતમાં એક જ હોય એવી શક્યતા વધુ છે, આ સ્વ-ના સાક્ષાત્કારની વાત છે. રસપ્રદ આલેખન. ‘વે મેં તેનું યાદ કરા’માં ભાગલા પછી વિખૂટી પડી ગયેલી બે સખીઓનું વર્ષો પછી પુનર્મિલન થાય છે. આ વાર્તાની પાર્શ્વભૂમિ પંજાબની હોવાથી સંવાદોમાં પંજાબી ભાષાનો સારો ઉપયોગ થયો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રિયંકાબેનની વાર્તાઓમાં બે પ્રકારની લાક્ષણિકતાઓ જોવામાં આવી છે. | પ્રિયંકાબેનની વાર્તાઓમાં બે પ્રકારની લાક્ષણિકતાઓ જોવામાં આવી છે. | ||