23,710
edits
(+ Text) |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|વાર્તાકાર : દશરથ પરમાર |આશકા પંડ્યા}} | {{Heading|વાર્તાકાર : દશરથ પરમાર |આશકા પંડ્યા}} | ||
[[File: | [[File:Dasharath Parmar.jpg|200px|right]] | ||
'''વાર્તાસંગ્રહો :''' | '''વાર્તાસંગ્રહો :''' | ||
૧. પારખું (ઈ. ૨૦૦૧) | <poem>૧. પારખું (ઈ. ૨૦૦૧) | ||
૨. બે ઈ-મેઈલ અને સરગવો (ઈ. ૨૦૧૩) | ૨. બે ઈ-મેઈલ અને સરગવો (ઈ. ૨૦૧૩) | ||
૩. દરબારગઢની બીજી મુલાકાત (ઈ. ૨૦૨૩) | ૩. દરબારગઢની બીજી મુલાકાત (ઈ. ૨૦૨૩)</poem> | ||
'''સર્જક પરિચય :''' | '''સર્જક પરિચય :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 13: | Line 13: | ||
'''કૃતિ પરિચય :''' | '''કૃતિ પરિચય :''' | ||
'''૧. ‘પારખું’ (ઈ. ૨૦૦૧)''' | '''૧. ‘પારખું’ (ઈ. ૨૦૦૧)''' | ||
[[File:Parkhum by Dasharath Parmar - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પારખું’ સંગ્રહમાં ૨૧ વાર્તા (કુલ પૃષ્ઠ ૨૦૨) છે. સર્જકે સંગ્રહ ‘પૂજ્ય બુન-બાપા’ને અર્પણ કર્યો છે. મણિલાલ હ. પટેલે ‘વાર્તા અને જીવનની સંનિધિ’ શીર્ષકથી તેની પ્રસ્તાવના લખી છે. સર્જક નિવેદનમાં નોંધે છે, | ‘પારખું’ સંગ્રહમાં ૨૧ વાર્તા (કુલ પૃષ્ઠ ૨૦૨) છે. સર્જકે સંગ્રહ ‘પૂજ્ય બુન-બાપા’ને અર્પણ કર્યો છે. મણિલાલ હ. પટેલે ‘વાર્તા અને જીવનની સંનિધિ’ શીર્ષકથી તેની પ્રસ્તાવના લખી છે. સર્જક નિવેદનમાં નોંધે છે, | ||
| Line 40: | Line 40: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''૨. ‘બે ઈ-મેઈલ અને સરગવો’ (ઈ. ૨૦૧૩)''' | '''૨. ‘બે ઈ-મેઈલ અને સરગવો’ (ઈ. ૨૦૧૩)''' | ||
[[File:Be Email ane Saragavo by Dasharath Parmar - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંગ્રહમાં પણ ૨૧ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૨૦૨) છે. સંગ્રહની પ્રસ્તાવના રઘુવીર ચૌધરીએ ‘વિખરાયેલા માળાની વાર્તાઓ’ શીર્ષકથી લખી છે. આ સંગ્રહમાં સ્ત્રીના મનોભાવો, સંવેદનો નિરૂપતી વાર્તાઓ તો છે જ. સાથે પ્રૌઢ પુરુષોની એકલતા, સ્નેહની ઝંખના, વિરહ જેવા ભાવો નિરૂપતી વાર્તાઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત એક ત્રીજો ફાંટો કે જે ત્રીજા સંગ્રહમાં વિશેષ વિકસ્યો તેના બીજસરીખી ‘છેહ’, ‘અનપેક્ષિત’, ‘કાયાન્તરણ’ અને ‘નવેળી’ જેવી રચનાઓ પણ સંગ્રહમાં સ્થાન પામી છે. ‘ઠેસ’, ‘મનગમતો નિર્ણય લેવાનું સુખ’, ‘થળી બહાર પગ’, ‘ચીલ’, ‘ભેટો’ અને ‘શલ્યા’ – આ છ વાર્તાઓ સ્ત્રીના સંકુલ મનોજગત અને આપણી સામાજિક સંરચનામાં સ્ત્રીના થતાં અનેક પ્રકારનાં શોષણને આલેખે છે. ‘ધીમેધીમે હોલવાતી સાંજ’, ‘વળાંક પર અંધારું’ અને ‘ચિલોત્રાની જેમ’ – આ ત્રણ વાર્તામાં પ્રૌઢ વયના પુરુષનું મનોજગત આલેખાયું છે. ‘કાયાન્તરણ’ અને ‘નવેળી’માં પિતાના આનુવાંશિક લક્ષણો (ડીએનએમાં રહેલાં ઈર્ષ્યા, કામવાસના, જ્ઞાતિવાદી માનસ, લોભ આદિ) કેવી રીતે પુત્રમાં તેની પણ જાણ બહાર આવે છે તેનું કલાત્મક નિરૂપણ થયું છે. ત્રીજા સંગ્રહમાં આવી અન્ય વિશેષ સંકુલ પ્રકારની વાર્તાઓ મળે છે. ‘છેહ’ અને ‘અનપેક્ષિત’ અનુક્રમે દલિતોનાં ધાર્મિક શોષણ અને દલિતનાં દલિત વડે થતાં શોષણ અને ઑફિસ કલ્ચરમાં ઊંડે ઊતરી ગયેલા જ્ઞાતિવાદને આલેખતી રચનાઓ છે. વળી, આ બંને વાર્તાઓમાં કથકના હળવા વ્યંગ્ય કટાક્ષ, વક્રોક્તિઓના લીધે વાર્તાનો અંત કરુણ વેધક બને છે અને વાર્તાનું પરિમાણ વિસ્તરે છે. સર્જકની આ ખાસિયત ત્રીજા સંગ્રહમાં સોળે કળાએ ખીલી છે. | આ સંગ્રહમાં પણ ૨૧ વાર્તાઓ (કુલ પૃષ્ઠ ૨૦૨) છે. સંગ્રહની પ્રસ્તાવના રઘુવીર ચૌધરીએ ‘વિખરાયેલા માળાની વાર્તાઓ’ શીર્ષકથી લખી છે. આ સંગ્રહમાં સ્ત્રીના મનોભાવો, સંવેદનો નિરૂપતી વાર્તાઓ તો છે જ. સાથે પ્રૌઢ પુરુષોની એકલતા, સ્નેહની ઝંખના, વિરહ જેવા ભાવો નિરૂપતી વાર્તાઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત એક ત્રીજો ફાંટો કે જે ત્રીજા સંગ્રહમાં વિશેષ વિકસ્યો તેના બીજસરીખી ‘છેહ’, ‘અનપેક્ષિત’, ‘કાયાન્તરણ’ અને ‘નવેળી’ જેવી રચનાઓ પણ સંગ્રહમાં સ્થાન પામી છે. ‘ઠેસ’, ‘મનગમતો નિર્ણય લેવાનું સુખ’, ‘થળી બહાર પગ’, ‘ચીલ’, ‘ભેટો’ અને ‘શલ્યા’ – આ છ વાર્તાઓ સ્ત્રીના સંકુલ મનોજગત અને આપણી સામાજિક સંરચનામાં સ્ત્રીના થતાં અનેક પ્રકારનાં શોષણને આલેખે છે. ‘ધીમેધીમે હોલવાતી સાંજ’, ‘વળાંક પર અંધારું’ અને ‘ચિલોત્રાની જેમ’ – આ ત્રણ વાર્તામાં પ્રૌઢ વયના પુરુષનું મનોજગત આલેખાયું છે. ‘કાયાન્તરણ’ અને ‘નવેળી’માં પિતાના આનુવાંશિક લક્ષણો (ડીએનએમાં રહેલાં ઈર્ષ્યા, કામવાસના, જ્ઞાતિવાદી માનસ, લોભ આદિ) કેવી રીતે પુત્રમાં તેની પણ જાણ બહાર આવે છે તેનું કલાત્મક નિરૂપણ થયું છે. ત્રીજા સંગ્રહમાં આવી અન્ય વિશેષ સંકુલ પ્રકારની વાર્તાઓ મળે છે. ‘છેહ’ અને ‘અનપેક્ષિત’ અનુક્રમે દલિતોનાં ધાર્મિક શોષણ અને દલિતનાં દલિત વડે થતાં શોષણ અને ઑફિસ કલ્ચરમાં ઊંડે ઊતરી ગયેલા જ્ઞાતિવાદને આલેખતી રચનાઓ છે. વળી, આ બંને વાર્તાઓમાં કથકના હળવા વ્યંગ્ય કટાક્ષ, વક્રોક્તિઓના લીધે વાર્તાનો અંત કરુણ વેધક બને છે અને વાર્તાનું પરિમાણ વિસ્તરે છે. સર્જકની આ ખાસિયત ત્રીજા સંગ્રહમાં સોળે કળાએ ખીલી છે. | ||
| Line 64: | Line 64: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''૩. ‘દરબારગઢની બીજી મુલાકાત’ (ઈ. ૨૦૨૩)''' | '''૩. ‘દરબારગઢની બીજી મુલાકાત’ (ઈ. ૨૦૨૩)''' | ||
[[File:Darabargadh-ni Biji Mulakat by Dasharath Parmar - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પારખું’માં પોતે જોયેલ, જીવેલ ગ્રામજીવનનું આલેખન કરનાર દશરથ પરમાર ‘બે ઈ-મેઈલ અને સરગવો’માં સ્ત્રી-પુરુષ સંબંધ પર અસર કરતી આપણી કૌટુંબિક-સામાજિક સંરચનાને આલેખે છે. ‘દરબારગઢની બીજી મુલાકાત’માં સર્જક સમકાલીન સામાજિક, ધાર્મિક, રાજકીય સંદર્ભોને વણી લે છે. ગ્રામજીવનથી શરૂ થતી વાર્તાયાત્રા સામાન્ય માનવીને ચોતરફથી ઘેરતી પાવર, રાજકારણની અદૃશ્ય જાળને ઉઘાડી પાડવા સુધી પહોંચી છે. વાર્તાના વિષયમાં પરિવર્તન આવવાની સાથે વાર્તાની સરેરાશ લંબાઈ પણ વધી છે. આ પ્રકારના વિષયોને આલેખવા માટે જરૂરી રચનારીતિની શોધ પણ સર્જક કરે છે. ઝીણું નકશીકામ તો આ સંગ્રહમાં પણ જોવા મળે છે. પ્રથમ સંગ્રહથી માંડીને ત્રીજા સંગ્રહ સુધી સ્ત્રીનાં સંવેદનોને સ્ત્રીના દૃષ્ટિકોણથી આલેખે છે. તેમનાં સ્ત્રી પાત્રોમાં એક પ્રકારનું સાતત્ય જોવા મળે છે. વ્યક્તિ લિંગ, જ્ઞાતિ, ધર્મ, કુટુંબ, સમાજ એમ અનેક વિભાગમાં વહેંચાયેલો છે. આપણી સંકુલ સમાજવ્યવસ્થામાં આ ભેદભાવો પેઢી દર પેઢી વારસાગત જળવાય છે. જ્ઞાતિગત ભેદભાવ, સ્ત્રી-પુરુષ સંબંધવિષયક ખ્યાલો, સ્ત્રીની અવગણના કે તિરસ્કાર આદિ સંદર્ભે આ ‘વારસો’ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. ‘ચીલ’, ‘નવેળી’, ‘કાયાન્તરણ’, ‘નંદુ’, ‘લવસ્ટોરી-૨૦૧૪’, ‘અંતર્વાહી’, ‘મનગમતો નિર્ણય લેવાનું સુખ’, ‘દરબારગઢની બીજી મુલાકાત’ અને ‘અનપેક્ષિત’ જેવી વાર્તાઓમાં આ વિષમય વારસાગત સંસ્કારોનું અનેક કોણથી આલેખન થયું છે. આ અર્થમાં દશરથ પરમાર આપણી સામાજિક સંરચનાના DNAની તપાસ કરનાર વાર્તાકાર છે. તેમની રચનાઓમાં એકથી વધુ સ્તર જોવા મળે છે. | ‘પારખું’માં પોતે જોયેલ, જીવેલ ગ્રામજીવનનું આલેખન કરનાર દશરથ પરમાર ‘બે ઈ-મેઈલ અને સરગવો’માં સ્ત્રી-પુરુષ સંબંધ પર અસર કરતી આપણી કૌટુંબિક-સામાજિક સંરચનાને આલેખે છે. ‘દરબારગઢની બીજી મુલાકાત’માં સર્જક સમકાલીન સામાજિક, ધાર્મિક, રાજકીય સંદર્ભોને વણી લે છે. ગ્રામજીવનથી શરૂ થતી વાર્તાયાત્રા સામાન્ય માનવીને ચોતરફથી ઘેરતી પાવર, રાજકારણની અદૃશ્ય જાળને ઉઘાડી પાડવા સુધી પહોંચી છે. વાર્તાના વિષયમાં પરિવર્તન આવવાની સાથે વાર્તાની સરેરાશ લંબાઈ પણ વધી છે. આ પ્રકારના વિષયોને આલેખવા માટે જરૂરી રચનારીતિની શોધ પણ સર્જક કરે છે. ઝીણું નકશીકામ તો આ સંગ્રહમાં પણ જોવા મળે છે. પ્રથમ સંગ્રહથી માંડીને ત્રીજા સંગ્રહ સુધી સ્ત્રીનાં સંવેદનોને સ્ત્રીના દૃષ્ટિકોણથી આલેખે છે. તેમનાં સ્ત્રી પાત્રોમાં એક પ્રકારનું સાતત્ય જોવા મળે છે. વ્યક્તિ લિંગ, જ્ઞાતિ, ધર્મ, કુટુંબ, સમાજ એમ અનેક વિભાગમાં વહેંચાયેલો છે. આપણી સંકુલ સમાજવ્યવસ્થામાં આ ભેદભાવો પેઢી દર પેઢી વારસાગત જળવાય છે. જ્ઞાતિગત ભેદભાવ, સ્ત્રી-પુરુષ સંબંધવિષયક ખ્યાલો, સ્ત્રીની અવગણના કે તિરસ્કાર આદિ સંદર્ભે આ ‘વારસો’ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. ‘ચીલ’, ‘નવેળી’, ‘કાયાન્તરણ’, ‘નંદુ’, ‘લવસ્ટોરી-૨૦૧૪’, ‘અંતર્વાહી’, ‘મનગમતો નિર્ણય લેવાનું સુખ’, ‘દરબારગઢની બીજી મુલાકાત’ અને ‘અનપેક્ષિત’ જેવી વાર્તાઓમાં આ વિષમય વારસાગત સંસ્કારોનું અનેક કોણથી આલેખન થયું છે. આ અર્થમાં દશરથ પરમાર આપણી સામાજિક સંરચનાના DNAની તપાસ કરનાર વાર્તાકાર છે. તેમની રચનાઓમાં એકથી વધુ સ્તર જોવા મળે છે. | ||