ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જ્યોતીન્દ્ર પંચોલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+ text)
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|ટૂંકીવાર્તા ક્ષેત્રે <br>જ્યોતીન્દ્ર પંચોલીનું પ્રદાન|જનક રાવલ}}

[[File:Daksha Sanghavi.jpg|200px|right]]   
[[File:Jyotindra Pancholi.jpg|200px|right]]   
   
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 10: Line 10:
પ્રથમ વાર્તા ‘દ્વિધા’ નિવૃત્ત થયેલા કલેક્ટર પ્રમોદરાય–રમાગૌરીના પાત્ર દ્વારા સમકાલીન જીવનમાં સંતાનો દ્વારા થતી ઉપેક્ષાવૃત્તિ અને પોતાનો નાનો કર્મચારી – પટાવાળો રમેશ દ્વારા પોતાની માતા માટે ‘કિડની’ આપી, પરિતૃપ્તિનો અનુભવ કરે છે. નાયકના મનોજગતમાં દ્વિપરિમાણોથી વ્યક્ત થયેલી આ વાર્તા, વાર્તાકળાના આયામોથી સજ્જ છે. બીજો પુરુષ એકવચનમાં મેરાઈના પાત્ર દ્વારા વ્યક્ત થતી માસ્તર રવિશંકરની અકળામણ ‘વાતોડિયો’માં સારી રીતિથી અભિવ્યક્ત થઈ છે. વાર્તામાં મનુષ્યની સ્વાભાવિકતાપૂર્ણ જિંદગીનાં બદલાતાં રૂપો – વાસ્તવની છબી સાથે સાંકળી, સત્ય પ્રગટાવ્યું છે. જુઓ :  

‘ઉનાળાનો સમય હોઈ, ખુલ્લા આંગણામાં ઠંડું કરવા મુકેલ પાણીનું માટલું હડફેટે ચડી ગયું, તેથી ઢોળાયેલું-રેલાયેલું પાણી તેની ઠંડક મેરાઈથી અનુભવાઈ નહીં.’ (પૃ. ૪૩) ‘મોતિયો’ વાર્તામાં વિધુર શિક્ષક ધીરુભાઈ પોતાના સંતાનો માટે જિંદગી સમર્પિત કર્યા પછી, મોતિયો પાકી જાય – આંખમાં કશું દેખાતું નથી તેમ ધીમે ધીમે સ્નેહનો ચહેરો ભૂંસાતો જાય છે તેનું આક્રંદ પિતા દ્વારા વાર્તાકારે સરસ મૂકી આપ્યું છે. તો પ્રથમ પુરુષ એકવચનથી વ્યક્ત થતી ‘પુનરાગમન’માં સુમંતરાયનું આત્મનિવેદન માર્મિક-સૂક્ષ્મ-તિર્યક ભાવ-વિભાવોથી મુકાયેલું છે.

[[File:Vatodiyo by Jyotindra Pancholi - Book Cover.jpg|200px|left]] 
[[File:ToLa bahar-no Manas by Jyotindra Pancholi - Book Cover.jpg|200px|left]] 
આ સંગ્રહમાં નારીચેતના – ભાવવિશ્વને વ્યક્ત કરતી ત્રણ વાર્તાઓ નોંધપાત્ર છે. ‘ડંકી’માં હાથલારીથી ગુજરાન ચલાવતો ભીખો – નિઃસંતાન સમુભાભીના પ્રણય આવિષ્કારો અનુભવી – વિજિગીષાનું થતું વિગલન પ્રતીકરૂપે વ્યક્ત થયું છે. કથન-વર્ણન-ભાષારીતિ સમુચિત એકતાનાં તત્ત્વો સિદ્ધ કરતી આ વાર્તા આપણી વાર્તાસૃષ્ટિમાં ઉત્તમ સ્થાન-માન પામે છે. તો ‘વંશ’માં ડ્રાઇવર દિલાવર અને શિક્ષિકા ગીતાના સ્મરણપટ પર અથડાતી-કૂટાતી બસની ગતિ સાથે જીવનનો વલવલાટ વ્યક્ત થયો છે. અહીં સંતાન ઝંખનાથી વ્યથિત નારીની પીડા વાર્તાકારે ખૂબ જ લાઘવતાથી વર્ણવી છે. બાળશૌર્યચંદ્રક પ્રાપ્ત નારી ‘વરુ’ – રૂડી શિક્ષણના વ્યામોહમાં ફસાતી, છેવટે વિકૃતિનો ભોગ બની, શિક્ષણ વ્યાપારનો વરવો ખેલ વ્યક્ત થયો છે. વાર્તાકારે અહીં કટાક્ષ દ્વારા એક ધ્વનિ વ્યક્ત કર્યો છે.

‘રૂડી તું ચાર પગાળા વરુને આંબી ગઈ, પણ બે પગાળા...’ (પૃ. ૬૭)  

Navigation menu