ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અનિલ વ્યાસ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 2: Line 2:
{{Heading|‘સવ્ય-અપસવ્ય’ : અનિલ વ્યાસ|આરતી સોલંકી}}

[[File:Minakshi Chandarana.jpg|200px|right]]  
[[File:Anil Vyas.jpg|200px|right]]  

<poem>નામ : અનિલ નટવરલાલ વ્યાસ
<poem>નામ : અનિલ નટવરલાલ વ્યાસ
Line 20: Line 20:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
'''અનિલ વ્યાસની વાર્તાકળા :'''
'''અનિલ વ્યાસની વાર્તાકળા :'''
[[File:SAvya-Apsavya by Anil Vyas - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સવ્ય અપસવ્ય’ વાર્તાસંગ્રહમાં કુલ ૨૨ વાર્તાઓ છે. આ ૨૨ વાર્તાઓ મારફત લેખકે મનુષ્યના મનુષ્ય વચ્ચેના વર્તન-વ્યવહારો અને મનુષ્યના મનુષ્ય સાથેના સંબંધોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. ટોળાનો ભાગ બની ગયેલો માણસ અને એકાકી જીવન જીવતો માણસ બન્નેની પરિસ્થિતિ એક જ હોય છે. જુદી જુદી પરિસ્થિતિમાં મનુષ્યસ્વભાવનાં બદલાતાં વલણો એ અહીં આ વાર્તાઓના કેન્દ્રમાં છે. મનુષ્યમાં ઊંડે ઊંડે ક્યાંક હજુ પણ જીવતી રહેલી માણસાઈને લેખક ઓળખી બતાવે છે.  

Line 55: Line 55:
{{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}<br>
{{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}<br>

{{dhr}}{{Pagebreak|lable=}}{{dhr}}
{{dhr}}{{Page break|label=}}{{dhr}}
 
<big><big>'''‘અમારું માણસ’ :  અનિલ વ્યાસ'''</big></big>  

Line 78: Line 77:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
'''‘અનિલ વ્યાસની વાર્તાકળા :'''   
'''‘અનિલ વ્યાસની વાર્તાકળા :'''   
[[File:Amarun Manas by Anil Vyas - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સંગ્રહમાં કુલ સાત વાર્તાઓ છે. જેમાંની મોટાભાગની વાર્તાઓ પતિ-પત્ની વચ્ચેના સંબંધોનાં વિવિધ પરિમાણો રજૂ કરે છે. અમુક વાર્તાઓમાં સ્ત્રી-પાત્રો મહત્ત્વનાં છે. આ સંગ્રહમાં લેખકે મોટાભાગની વાર્તાઓમાં વાસ્તવિક સમાજનું નિરૂપણ કર્યું છે. આપણે આ સાતે વાર્તાઓનો વિગતે પરિચય મેળવીએ.

Line 97: Line 96:
{{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}<br>
{{right|મો. ૯૬૩૮૧ ૮૦૯૯૮}}<br>

{{dhr}}{{Page break|label=}}{{dhr}}

<big><big>'''‘તારે શ્રુતિને મળવું છે?’ : અનિલ વ્યાસ'''</big></big>

'''આરતી સોલંકી'''
 
‘તારે શ્રુતિને મળવું છે?’ : અનિલ વ્યાસ
 
આરતી સોલંકી
 
<poem>નામ : અનિલ નટવરલાલ વ્યાસ
<poem>નામ : અનિલ નટવરલાલ વ્યાસ
Line 130: Line 118:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
'''અનિલ વ્યાસની વાર્તાકળા :'''
'''અનિલ વ્યાસની વાર્તાકળા :'''
[[File:Tare Shruti-ne MaLavum Chhe by Anil Vyas - Book Cover.jpg|200px|left]]
 
{{Poem2Open}}
{{Poem2Open}}
જુદા જુદા પરિવેશમાં આલેખાયેલી કુલ ૧૫ વાર્તાઓ આપણને આ સંગ્રહમાં મળે છે. ભારતીય પરંપરાની સાથે સાથે વિદેશી પરંપરાને અનુસરીને વાર્તાઓનું પોત બંધાયું છે. વિદેશી પરિવેશની વચ્ચે વસવાટ કરતા લેખક ભારતીયતાને પણ એટલી જ જીવંત રાખી શક્યા છે. લેખકને સતત આ બધું જ આકર્ષતું રહ્યું છે. પ્રેમ કે લગ્નનું મૂલ્ય ભારતીય પરંપરામાં જેટલું છે તેવું કદાચ ત્યાં નથી એ આપણને આ વાર્તાઓમાંથી પમાય છે. અનિલ વ્યાસ આપણી ભાષાને વિદેશમાં પણ જીવંત રાખનારા સર્જકોમાં મહત્ત્વનાં સર્જક બની રહે છે. તેમની વાર્તાઓ વાચકને આ બંને સંસ્કૃતિઓનો પરિચય કરાવે છે. આપણે ‘તારે શ્રુતિને મળવું છે?’ સંગ્રહની ૧૫ વાર્તાઓને સમજવાનો પ્રયાસ કરીએ.

Navigation menu