ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધરમાભાઈ શ્રીમાળી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+ text)

(+1)
Line 81: Line 81:
ધરમાભાઈની વાર્તાઓની રચનારીતિ પોતીકી સૂઝથી કેળવાયેલી પ્રતીત થાય છે. તેઓ મોટે ભાગે પાત્રની મનઃસ્થિતિ, પરિવેશવર્ણન કે પ્રસંગના સૂચનથી વાર્તાનો આરંભ કરે છે. વળી આધુનિક પીઠ ઝબકાર અને વર્તમાનના સંયોજનથી, ક્યાંક સ્મૃતિવ્યાપાર કે સ્વપ્ન પ્રયુક્તિથી તેમની વાર્તાઓનાં પાત્ર મનોવલણો ઘડાતાં જાય અને વસ્તુવિકાસ સધાય તે પ્રકારની રચનારીતિ તેમને વધુ માફક આવી છે. તેમની દલિત જીવનની વાર્તાઓમાં વાર્તાકારનું લક્ષ્ય મહદંશે દલિત જીવનના સંઘર્ષ-યાતનાને મૂકી ભાવકનો સમભાવ કેળવવાનું વિશેષ રહ્યું છે, તેથી જ તેમની મોટાભાગની દલિત વાર્તાઓમાં સવર્ણ સમાજ પ્રત્યેનો રોષ, આક્રોશ કે પ્રતિરોધ ભાગ્યે જ જોવા મળે છે. વિષયવસ્તુના નાવિન્યની દૃષ્ટિએ તેમની ‘ભાત’, ‘છોડ’, ‘આડવાત’ કે ‘પ્રવેશદ્વાર’ નોખી તરી આવતી રચનાઓ છે. ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓની માવજત અંગે મોહન પરમારનું નિરીક્ષણ ઉચિત અને ઉપયોગી બની રહે તેવું છે. “કથા વસ્તુની માવજત એ જુદી જુદી ઢબે કરે છે. વાર્તામાં અંતનું મહત્ત્વ કેવું છે, તેઓ સારી રીતે જાણી ચૂક્યા છે. એટલે તો આખી વાર્તામાં પ્રગટેલ પાત્રોની ગતિવિધિને અંત સાથે જોડીને વાર્તાક્ષણ નિપજાવે છે. આવી વાર્તા આવડતને કારણે ધરમાભાઈની વાર્તાઓ સઘન પરિમાણ પ્રાપ્ત કરે છે.” (‘ઝાંખરું’ની પ્રસ્તાવના, પૃ. ૨૧)

{{Poem2Close}}
{{Poem2Close}}
ડૉ. પ્રભુદાસ પટેલ
{{right|ડૉ. પ્રભુદાસ પટેલ}}

અધ્યક્ષ, ગુજરાતી વિભાગ
{{right|અધ્યક્ષ, ગુજરાતી વિભાગ}}

શેઠ શ્રી બી. સી. શાહ આટ્‌ર્સ કૉલેજ, વડાલી
{{right|શેઠ શ્રી બી. સી. શાહ આટ્‌ર્સ કૉલેજ, વડાલી}}

વાર્તાકાર, લઘુકથાકાર, વિવેચક, સંશોધક
{{right|વાર્તાકાર, લઘુકથાકાર, વિવેચક, સંશોધક}}

મો. ૭૬૦૦૯ ૪૬૦૪૪
{{right|મો. ૭૬૦૦૯ ૪૬૦૪૪}}

Email : prabhudas૪૧૦@gmail.com
{{right|Email : prabhudas410@gmail.com}}

{{HeaderNav2

{{HeaderNav2
|previous = કાનજી પટેલ
|previous = ગિરિમા ધારેખાન
|next = વિનોદ ગાંધી
|next = દીપક રાવલ

Navigation menu