23,710
edits
(+Text) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|‘ડેરો’ (૨૦૦૮) : કાનજી પટેલ|માવજી મહેશ્વરી }} | {{Heading|‘ડેરો’ (૨૦૦૮) : કાનજી પટેલ|માવજી મહેશ્વરી }} | ||
[[File: | [[File:Kanji Patel.jpg|200px|right]] | ||
'''વાર્તાકારનો પરિચય :''' | '''વાર્તાકારનો પરિચય :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાનજી પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના ઊકરડી ગામમાં તારીખ ૨જી જુલાઈ ૧૯૫૨માં થયો હતો. એ વખતના પંચમહાલના સામાજિક અને પ્રાકૃતિક વાતાવરણથી એમનું બાળપણ રસાયું. તેઓએ બે ભાષામાં એમ.એ. કર્યું છે. ૧૯૭૫માં અંગ્રેજીમાં અને ૧૯૮૦માં સંસ્કૃતમાં. એમણે બી.એ. અને એમ.એ. બહારના વિદ્યાર્થી તરીકે કર્યું છે અને આ દરમિયાન તેઓ સરકારી સિંચાઈ વિભાગમાં રેખાંકનકાર તરીકેની પાંચ વર્ષ નોકરી કરી હતી. તેઓ ૧૯૭૫માં લુણાવાડા આટ્ર્સ કૉલેજમાં જોડાયા અને લાંબી કારકીર્દિ બાદ નિવૃત્ત થયા છે. | કાનજી પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના ઊકરડી ગામમાં તારીખ ૨જી જુલાઈ ૧૯૫૨માં થયો હતો. એ વખતના પંચમહાલના સામાજિક અને પ્રાકૃતિક વાતાવરણથી એમનું બાળપણ રસાયું. તેઓએ બે ભાષામાં એમ.એ. કર્યું છે. ૧૯૭૫માં અંગ્રેજીમાં અને ૧૯૮૦માં સંસ્કૃતમાં. એમણે બી.એ. અને એમ.એ. બહારના વિદ્યાર્થી તરીકે કર્યું છે અને આ દરમિયાન તેઓ સરકારી સિંચાઈ વિભાગમાં રેખાંકનકાર તરીકેની પાંચ વર્ષ નોકરી કરી હતી. તેઓ ૧૯૭૫માં લુણાવાડા આટ્ર્સ કૉલેજમાં જોડાયા અને લાંબી કારકીર્દિ બાદ નિવૃત્ત થયા છે. | ||
સાહિત્યસર્જન : | {{Poem2Close}} | ||
'''સાહિત્યસર્જન :''' | |||
{{Poem2Open}} | |||
કાનજી પટેલ વાર્તાકાર કરતાં કવિ તરીકે વધારે જાણીતા છે. એમની કવિતાઓના અંગ્રેજી ભાષામાં થયેલા અનુવાદો નોંધનીય છે. તેમની કવિતા અને સાહિત્ય આદિવાસી અને વિચરતી જનજાતિ અને વિમુક્ત સમુદાયો આસપાસ કેન્દ્રિત છે. તેમણે ૩ નવલકથાઓ લખી છે. લઘુનવલ ‘ડહેલું’ અંગ્રેજીમાં ‘Rear Verandah’ તરીકે પ્રકાશિત થઈ છે. (મેકમિલન, ૧૯૯૭), ૪ કવિતાસંગ્રહ, ૧ ટૂંકી વાર્તાનો સંગ્રહ ‘ડેરો’ (રંગદ્વાર ૨૦૦૮) વિમુક્ત, વિચરતી જનજાતિ વિશે છે. તેમને ૧૯૯૬માં રાષ્ટ્રીય સ્તરનો ‘કથા’ પુરસ્કાર અને ટૂંકીવાર્તાના સંગ્રહ ‘ડેરો’ માટે ધૂમકેતુ પુરસ્કાર અર્પણ થયો છે. તેઓ આદિવાસીઓ અને વિમુક્ત અને વિચરતા સમુદાયોના સાંસ્કૃતિક કાર્યકર્તા છે. તેમની નવલ, વાર્તા, કવિતા આસામી, બાંગ્લા, હિન્દી, કન્નડ, મરાઠી, ઉડિયા, મલયાલમ સહિત અંગ્રેજી, સ્વીડિશ, જર્મન, આઇરિશ, સ્લોવેનિયન ભાષાઓમાં અનુવાદિત થઈ છે. તેઓ ૭ કરોડ વિમુક્ત અને વિચરતા સમુદાયોના જીવનની સ્થિતિ સુધારવાના પગલાં અંગેની કેન્દ્રીય સરકારી સમિતિના સભ્ય હતા. તેમણે સમગ્ર ભારતમાંથી વિમુક્ત અને વિચરતા આદિવાસીઓની સાંસ્કૃતિક અભિવ્યક્તિ માટે મહીસાગર જિલ્લામાં કલેશ્વરી મેળાની સ્થાપના કરી. તેઓ કવિતા અને બહુભાષી અભિવ્યક્તિનાં સામયિક ‘વહી’ના સંપાદક રહી ચૂક્યા છે. તેઓ ૧૯૯૮માં સેન્ટ્રલ સાહિત્ય અકાદમીના સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળમાં સ્વીડન ગયા હતા અને ૨૦૧૩માં વિશ્વ પુસ્તક મેળા, ફ્રેન્કફર્ટમાં ગયા હતા. તેમણે વિવિધ સ્થળોએ ત્રણ વાર સાર્ક સાહિત્યિક ઉત્સવો અને એક વાર કોમનવેલ્થ લિટરેચર ફેસ્ટિવલ, દિલ્હીમાં ભાગ લીધો અને રચનાઓનું પઠન કર્યું છે. કથા આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં, વૈશ્વિક આદિવાસી સાહિત્ય ઉત્સવ, દિલ્હી અને રઝા ફાઉન્ડેશન દ્વારા ‘વાક’ કવિતા ઉત્સવ, દિલ્લી તેમજ શિમલા ખાતે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઉન્મેષ-આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવ, વળી પટ્ટમ્બી ઇન્ટરનેશનલ પોએટ્રી કાર્નિવલમાં પઠન અને વક્તવ્ય કર્યાં. આદિવાસી સાહિત્ય અને સંસ્કૃતિ પર ૨૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં બીજ વક્તવ્યો આપ્યાં છે. તેમની નવલકથા ‘ભીલની ભોંય’ (Joy Burke Foundation, ૨૦૧૯) તરીકે પ્રસિદ્ધ થઈ છે. તેઓ ભારતની આદિવાસી ભાષાઓની સમકાલીન કવિતાનું જે તે સમાજની મૂળ ભાષા અને હિન્દી તેમજ અંગ્રેજી અનુવાદના સંગ્રહો તૈયાર કરી રહ્યા છે જે પૂર્ણતાને આરે છે. આ સંગ્રહો બે ભાષામાં પ્રગટ થશે. | કાનજી પટેલ વાર્તાકાર કરતાં કવિ તરીકે વધારે જાણીતા છે. એમની કવિતાઓના અંગ્રેજી ભાષામાં થયેલા અનુવાદો નોંધનીય છે. તેમની કવિતા અને સાહિત્ય આદિવાસી અને વિચરતી જનજાતિ અને વિમુક્ત સમુદાયો આસપાસ કેન્દ્રિત છે. તેમણે ૩ નવલકથાઓ લખી છે. લઘુનવલ ‘ડહેલું’ અંગ્રેજીમાં ‘Rear Verandah’ તરીકે પ્રકાશિત થઈ છે. (મેકમિલન, ૧૯૯૭), ૪ કવિતાસંગ્રહ, ૧ ટૂંકી વાર્તાનો સંગ્રહ ‘ડેરો’ (રંગદ્વાર ૨૦૦૮) વિમુક્ત, વિચરતી જનજાતિ વિશે છે. તેમને ૧૯૯૬માં રાષ્ટ્રીય સ્તરનો ‘કથા’ પુરસ્કાર અને ટૂંકીવાર્તાના સંગ્રહ ‘ડેરો’ માટે ધૂમકેતુ પુરસ્કાર અર્પણ થયો છે. તેઓ આદિવાસીઓ અને વિમુક્ત અને વિચરતા સમુદાયોના સાંસ્કૃતિક કાર્યકર્તા છે. તેમની નવલ, વાર્તા, કવિતા આસામી, બાંગ્લા, હિન્દી, કન્નડ, મરાઠી, ઉડિયા, મલયાલમ સહિત અંગ્રેજી, સ્વીડિશ, જર્મન, આઇરિશ, સ્લોવેનિયન ભાષાઓમાં અનુવાદિત થઈ છે. તેઓ ૭ કરોડ વિમુક્ત અને વિચરતા સમુદાયોના જીવનની સ્થિતિ સુધારવાના પગલાં અંગેની કેન્દ્રીય સરકારી સમિતિના સભ્ય હતા. તેમણે સમગ્ર ભારતમાંથી વિમુક્ત અને વિચરતા આદિવાસીઓની સાંસ્કૃતિક અભિવ્યક્તિ માટે મહીસાગર જિલ્લામાં કલેશ્વરી મેળાની સ્થાપના કરી. તેઓ કવિતા અને બહુભાષી અભિવ્યક્તિનાં સામયિક ‘વહી’ના સંપાદક રહી ચૂક્યા છે. તેઓ ૧૯૯૮માં સેન્ટ્રલ સાહિત્ય અકાદમીના સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળમાં સ્વીડન ગયા હતા અને ૨૦૧૩માં વિશ્વ પુસ્તક મેળા, ફ્રેન્કફર્ટમાં ગયા હતા. તેમણે વિવિધ સ્થળોએ ત્રણ વાર સાર્ક સાહિત્યિક ઉત્સવો અને એક વાર કોમનવેલ્થ લિટરેચર ફેસ્ટિવલ, દિલ્હીમાં ભાગ લીધો અને રચનાઓનું પઠન કર્યું છે. કથા આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં, વૈશ્વિક આદિવાસી સાહિત્ય ઉત્સવ, દિલ્હી અને રઝા ફાઉન્ડેશન દ્વારા ‘વાક’ કવિતા ઉત્સવ, દિલ્લી તેમજ શિમલા ખાતે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ઉન્મેષ-આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવ, વળી પટ્ટમ્બી ઇન્ટરનેશનલ પોએટ્રી કાર્નિવલમાં પઠન અને વક્તવ્ય કર્યાં. આદિવાસી સાહિત્ય અને સંસ્કૃતિ પર ૨૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં બીજ વક્તવ્યો આપ્યાં છે. તેમની નવલકથા ‘ભીલની ભોંય’ (Joy Burke Foundation, ૨૦૧૯) તરીકે પ્રસિદ્ધ થઈ છે. તેઓ ભારતની આદિવાસી ભાષાઓની સમકાલીન કવિતાનું જે તે સમાજની મૂળ ભાષા અને હિન્દી તેમજ અંગ્રેજી અનુવાદના સંગ્રહો તૈયાર કરી રહ્યા છે જે પૂર્ણતાને આરે છે. આ સંગ્રહો બે ભાષામાં પ્રગટ થશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||