ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બકુલ બક્ષી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|‘મજલિસ’ : બકુલ બક્ષી|આશિષ ચૌહાણ }}

[[File:Radheshyam Sharma 3.jpg|200px|right]]
[[File:Bakul Bakshi.jpg|200px|right]]
 
'''વાર્તાકારનો પરિચય :'''
વાર્તાકારનો પરિચય :
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી સાહિત્યમાં લેખનક્ષેત્રે બકુલ બક્ષીનું નામ ઓછું જાણીતું હોવા છતાં, નવલિકા પ્રદાનમાં તેમની ઓળખ છૂપી રહી શકે તેમ નથી. તેમનો જન્મ ૨૨-૦૬-૧૯૪૧નાં રોજ કલકત્તામાં થયો. સ્કૂલ અને કૉલેજનું શિક્ષણ કલકત્તામાંથી જ મેળવ્યું. બી.કૉમ. થયા પછી ઈ. સ. ૧૯૬૫માં ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (કસ્ટમ અને સેન્ટ્રલ ઍક્સાઇઝ)માં જોડાયા. મુંબઈ કસ્ટમમાં ઉચ્ચ અધિકારીના હોદ્દાને પણ શોભાવ્યો અને ચીફ કમિશનર તરીકે કામગીરી સંભાળી. ત્યારબાદ સર્વિસ ટૅક્સના ડાયરેક્ટર જનરલ તેમ જ કસ્ટમ અને સેન્ટ્રલ ઍક્સાઇઝના સેટલમેન્ટ કમિશનના સભ્ય તરીકે કાર્યરત હતા. તેઓ નાણામંત્રાલય ખાતામાં બહોળો અનુભવ ધરાવતા હતા. બકુલ બક્ષી આખા દેશમાંથી કસ્ટમ વિભાગમાં અધિકારી પ્રકારના ઉચ્ચ સ્થાન પર પહોંચનારા એકમાત્ર ગુજરાતી. તેઓ વિશ્વ કસ્ટમ સંઘ અને વ્યાપાર સંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ઈ. સ. ૧૯૯૭માં એમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના વિખ્યાત લેખક ચંદ્રકાંત બક્ષીના નાના ભાઈ અને લલિત બક્ષીના પણ લઘુબંધુ થાય.

Line 30: Line 29:
‘ફોરેસ્ટ ઇન્સ્ટિટ્યૂટથી હજારેક ફીટ દૂર પહાડના ઢાળ ઉપરથી મોટર ગબડી હતી. સફેદ રંગની ગાડી હતી. મસૂરીથી આવતી હતી. ચલાવનાર નશામાં હતો. એક લાશ મળી છે. લાયસન્સ નંબર, નામ, નીલ ઓબેરાય, પોસ્ટમોર્ટમ.

{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:Majlis by Bakul Bakshi - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુલમોહરનાં વૃક્ષો તરફથી આવતી હવાની જેમ સમાચાર આવ્યા. થોડીવાર પછી લાશ આવી. મીરા રડી. નીલના શરીર પર ઊંડા ઘા પડ્યા હતા. ફાસ્ટ લાઇફનો ભોગ બનેલા નીલના શરીર તરફ મેં જોયા કર્યું. હું રડી ન શક્યો.” (પૃ. ૭)  

‘મહાનગર’ વાર્તા નગરચેતનાને રજૂ કરે છે. ઑફિસમાં કામનું ભારણ અને આધુનિક જીવનશૈલી એકલતા તરફ કેવી રીતે લઈ જાય છે, તે સરસ રીતે સૂચિત થયું છે.

“હસતા ચહેરાઓની પાછળ રહેલી શૂન્યતા. પ્રકૃતિથી દૂર જિવાતી એક જિંદગી. અહીં ડાઇનિંગ ટેબલ પર ફૂલદાનમાં ખીલતાં ફૂલો. પાંખ કપાયેલા પક્ષીની જેમ નિર્જીવ પડેલું શહેર. સિમેન્ટના કબૂતર ખાનાંઓમાં પુરાયેલી સભ્યતા. માનવ સમુદાયની સપાટી પર રહેલી એકલતા.” (પૃ. ૧૦)

‘નીરવ અને શહેર’ વ્યક્તિત્વ, અસ્તિત્વની નીરવતાને વ્યક્ત કરે છે. શહેરી સંવેદન-જિજીવિષા, પ્રેમસ્પર્શ, જીવનશૈલી, ભૂતકાળ જીવન, નીરસતા, પ્રણયભંગ, એકલતા, જેવાં સંવેદનોને વાચા આપે છે.

Navigation menu