23,710
edits
No edit summary |
No edit summary |

| Line 2: | Line 2: | ||
{{Heading|સ્વાતંત્ર્યોત્તરકાળના લોકપ્રિય
વાર્તાકાર વર્ષા અડાલજાનો પરિચય|લતા હિરાણી}} | {{Heading|સ્વાતંત્ર્યોત્તરકાળના લોકપ્રિય
વાર્તાકાર વર્ષા અડાલજાનો પરિચય|લતા હિરાણી}} | ||
[[File: | [[File:Varsha Adalaja.jpg|200px|right]] | ||
'''વર્ષા અડાલજા''' | '''વર્ષા અડાલજા''' | ||
| Line 78: | Line 78: | ||
'''‘એ’, વર્ષા અડાલજા, જૂન ૧૯૭૯, પ્રકાશક : આર આર શેઠ, કિંમત રૂ.૬૦, કુલ વાર્તા ૨૩, કુલ પાનાં ૧૫૪, અર્પણ – નથી''' | '''‘એ’, વર્ષા અડાલજા, જૂન ૧૯૭૯, પ્રકાશક : આર આર શેઠ, કિંમત રૂ.૬૦, કુલ વાર્તા ૨૩, કુલ પાનાં ૧૫૪, અર્પણ – નથી''' | ||
[[File:E by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પંદરેક વર્ષ સર્જનકાર્ય કર્યા પછી વર્ષાબહેનનો આ પ્રથમ નવલિકા સંગ્રહ. આ સંગ્રહની પ્રસ્તાવના – ‘થોડુંક આ વાર્તાઓ વિશે’માં તેઓ લખે છે કે આધુનિક, પ્રયોગાત્મક કે લોકભોગ્યના વાદવિવાદને બદલે વાર્તાઓ કલાત્મક છે અને વાચકોના મન સુધી પહોંચે છે, એ વાત જ મારે મન મૂળ વાત છે.’ વર્ષાબહેનના લોકપ્રિય થવાનું રહસ્ય એમના આ શબ્દોમાં સંતાયેલું છે. | પંદરેક વર્ષ સર્જનકાર્ય કર્યા પછી વર્ષાબહેનનો આ પ્રથમ નવલિકા સંગ્રહ. આ સંગ્રહની પ્રસ્તાવના – ‘થોડુંક આ વાર્તાઓ વિશે’માં તેઓ લખે છે કે આધુનિક, પ્રયોગાત્મક કે લોકભોગ્યના વાદવિવાદને બદલે વાર્તાઓ કલાત્મક છે અને વાચકોના મન સુધી પહોંચે છે, એ વાત જ મારે મન મૂળ વાત છે.’ વર્ષાબહેનના લોકપ્રિય થવાનું રહસ્ય એમના આ શબ્દોમાં સંતાયેલું છે. | ||
| Line 109: | Line 109: | ||
૦
| ૦

'''‘સાંજને ઉંબર’, જુલાઈ ૧૯૮૩, પ્ર. આર આર શેઠ, કિંમત રૂ.૨૧/, કુલ વાર્તા ૨૧, કુલ પાનાં ૧૮૪, અર્પણ – નથી''' | '''‘સાંજને ઉંબર’, જુલાઈ ૧૯૮૩, પ્ર. આર આર શેઠ, કિંમત રૂ.૨૧/, કુલ વાર્તા ૨૧, કુલ પાનાં ૧૮૪, અર્પણ – નથી''' | ||
[[File:Sanj-ne Umbare by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંગ્રહ વાર્તાકારના નિવેદન વિના સીધો વાર્તાઓથી શરૂ થાય છે. જ્યારે સ્ટેશનેથી નાના ગામ પહોંચવા માટે ગાડાં અને ઘોડાગાડીનો ઉપયોગ થતો એ સમયની પણ વાર્તાઓ. | આ સંગ્રહ વાર્તાકારના નિવેદન વિના સીધો વાર્તાઓથી શરૂ થાય છે. જ્યારે સ્ટેશનેથી નાના ગામ પહોંચવા માટે ગાડાં અને ઘોડાગાડીનો ઉપયોગ થતો એ સમયની પણ વાર્તાઓ. | ||
| Line 145: | Line 145: | ||
૦
| ૦

'''એંધાણી, વર્ષ ૧૯૮૯, આર. આર. શેઠ, કિં રૂ. ૩૨.૫૦, અર્પણ - ઈલા આરબ મહેતા, વાર્તા ૨૨, કુલ પાનાં ૨૦૦''' | '''એંધાણી, વર્ષ ૧૯૮૯, આર. આર. શેઠ, કિં રૂ. ૩૨.૫૦, અર્પણ - ઈલા આરબ મહેતા, વાર્તા ૨૨, કુલ પાનાં ૨૦૦''' | ||
[[File:Endhani by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નિવેદન – ‘એક સપનું’માં લેખક ચિંતા કરે છે કે બીજી ભાષાઓમાંથી આપણે કેટલું લાવીએ છીએ! પણ ગુજરાત સાહિત્ય ગુજરાતી ભાષાની હદ વળોટીને બીજી ભાષામાં કેમ જતું નથી? | નિવેદન – ‘એક સપનું’માં લેખક ચિંતા કરે છે કે બીજી ભાષાઓમાંથી આપણે કેટલું લાવીએ છીએ! પણ ગુજરાત સાહિત્ય ગુજરાતી ભાષાની હદ વળોટીને બીજી ભાષામાં કેમ જતું નથી? | ||
| Line 177: | Line 177: | ||
૦
| ૦

'''‘બીલીપત્રનું ચોથું પાન’, ડિસેમ્બર ૧૯૯૪, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૫૫/, કુલ વાર્તા ૨૨, કુલ પાનાં ૨૨૮, અર્પણ – નથી''' | '''‘બીલીપત્રનું ચોથું પાન’, ડિસેમ્બર ૧૯૯૪, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૫૫/, કુલ વાર્તા ૨૨, કુલ પાનાં ૨૨૮, અર્પણ – નથી''' | ||
[[File:Bilipatra-nu Chothun Paan by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નિવેદનમાં પોતાની વાર્તાનાં મૂળિયાં દર્શાવતા વાર્તાકાર ટૂંકી વાર્તા અને નવલકથા વચ્ચેનો ભેદ દર્શાવે છે. | નિવેદનમાં પોતાની વાર્તાનાં મૂળિયાં દર્શાવતા વાર્તાકાર ટૂંકી વાર્તા અને નવલકથા વચ્ચેનો ભેદ દર્શાવે છે. | ||
| Line 219: | Line 219: | ||
૦
| ૦

'''‘ગાંઠે બાંધ્યું આકાશ’, એપ્રિલ ૧૯૯૮, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૭૦, અર્પણ – નથી. કુલ વાર્તા ૧૮, કુલ પાનાં ૧૬૯''' | '''‘ગાંઠે બાંધ્યું આકાશ’, એપ્રિલ ૧૯૯૮, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૭૦, અર્પણ – નથી. કુલ વાર્તા ૧૮, કુલ પાનાં ૧૬૯''' | ||
[[File:Ganthe Bandhyu Akash by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોતાના નિવેદનને વાર્તાકાર ‘હર્ડલ્સ રેસ’ એવું શીર્ષક આપે છે. વાર્તાકાર લખે છે કે નવલિકા એ એક બળૂકો સાહિત્યપ્રકાર અને બીજી ભાષામાંથી એને ગુજરાતીમાં અવતારવા પુષ્કળ સમય, શક્તિ, સંપત્તિ વપરાય જ્યારે ગુજરાતી વાર્તાઓને બીજી ભાષામાં પહોંચાડવાના પ્રયત્નો કેટલા? | પોતાના નિવેદનને વાર્તાકાર ‘હર્ડલ્સ રેસ’ એવું શીર્ષક આપે છે. વાર્તાકાર લખે છે કે નવલિકા એ એક બળૂકો સાહિત્યપ્રકાર અને બીજી ભાષામાંથી એને ગુજરાતીમાં અવતારવા પુષ્કળ સમય, શક્તિ, સંપત્તિ વપરાય જ્યારે ગુજરાતી વાર્તાઓને બીજી ભાષામાં પહોંચાડવાના પ્રયત્નો કેટલા? | ||
| Line 261: | Line 261: | ||
૦
| ૦

'''‘અનુરાધા’, ફેબ્રુઆરી ૨૦૦૩, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ.૧૦૫/, અર્પણ – નથી. કુલ વાર્તા ૨૦, કુલ પાનાં ૨૦૦''' | '''‘અનુરાધા’, ફેબ્રુઆરી ૨૦૦૩, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ.૧૦૫/, અર્પણ – નથી. કુલ વાર્તા ૨૦, કુલ પાનાં ૨૦૦''' | ||
[[File:Anuradha by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાર્તાકાર પોતાના નિવેદનમાં, ગુજરાતી પુસ્તકોના પ્રસારમાં વ્યાપેલી શિથિલતા અને ‘અનુવાદોના અભાવે ગુજરાતી પુસ્તકો બીજી ભાષામાં એટલાં નથી જઈ શકતાં’નો અફસોસ વ્યક્ત કરે છે તો ‘એ દિશામાં કામ થવું જોઈએ’ની ઝંખના પણ વ્યક્ત કરે છે. | વાર્તાકાર પોતાના નિવેદનમાં, ગુજરાતી પુસ્તકોના પ્રસારમાં વ્યાપેલી શિથિલતા અને ‘અનુવાદોના અભાવે ગુજરાતી પુસ્તકો બીજી ભાષામાં એટલાં નથી જઈ શકતાં’નો અફસોસ વ્યક્ત કરે છે તો ‘એ દિશામાં કામ થવું જોઈએ’ની ઝંખના પણ વ્યક્ત કરે છે. | ||
| Line 302: | Line 302: | ||
૦
| ૦

'''‘કોઈ વાર થાય કે’, ઑક્ટોબર ૨૦૦૪, પ્ર. ગુર્જર, કિંમત રૂ.૯૦/, અર્પણ – નથી, કુલ વાર્તા ૧૯, કુલ પાનાં ૧૯૮''' | '''‘કોઈ વાર થાય કે’, ઑક્ટોબર ૨૦૦૪, પ્ર. ગુર્જર, કિંમત રૂ.૯૦/, અર્પણ – નથી, કુલ વાર્તા ૧૯, કુલ પાનાં ૧૯૮''' | ||
[[File:Koi Vaar thaay ke by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ નવલિકાસંગ્રહના નિવેદન ‘વાર્તાની વાત’માં વર્ષાબહેન કહે છે કે આગળ જતી વખતે તેજીથી દોડતા સમયની સાથે દોડ્યા કરવાનું હતું તો હવે વળતી મુસાફરીમાં આહ્લાદકતા, સ્મૃતિની પળોને ઊલટાવી-સુલટાવી જોવાનો અવકાશ મળ્યો છે. અને તેઓ પોતાના વહી ગયેલ જીવનનાં સંભારણાં નિરાંતે વાગોળે છે. | આ નવલિકાસંગ્રહના નિવેદન ‘વાર્તાની વાત’માં વર્ષાબહેન કહે છે કે આગળ જતી વખતે તેજીથી દોડતા સમયની સાથે દોડ્યા કરવાનું હતું તો હવે વળતી મુસાફરીમાં આહ્લાદકતા, સ્મૃતિની પળોને ઊલટાવી-સુલટાવી જોવાનો અવકાશ મળ્યો છે. અને તેઓ પોતાના વહી ગયેલ જીવનનાં સંભારણાં નિરાંતે વાગોળે છે. | ||
| Line 369: | Line 369: | ||
૦
| ૦

'''‘તું છે ને!’, ફેબ્રુઆરી ૨૦૧૨, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૧૨૫, અર્પણ – નથી, કુલ વાર્તા ૧૫, કુલ પાનાં ૧૬૦''' | '''‘તું છે ને!’, ફેબ્રુઆરી ૨૦૧૨, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૧૨૫, અર્પણ – નથી, કુલ વાર્તા ૧૫, કુલ પાનાં ૧૬૦''' | ||
[[File:Tun Chhe Ne by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સંગ્રહની પ્રસ્તાવના ‘વળતી મુસાફરી’માં વાર્તાકાર ટૂંકી વાર્તા વિશે થોડી વાત કરે છે. “ટૂંકી વાર્તા પણ તાકે છે માણસને. એ ટૂંકી છે પણ એનું ગજું બહુ મોટું છે... એ જરા ઇશારત કરીને આખું સ્વરૂપ દેખાડી શકે છે... ટૂંકી વાર્તા ભલે છેલ્લા સૈકાનો અવતાર ગણાય પણ એ છે જૂની અને તોયે નિત્યનવીન.” | આ સંગ્રહની પ્રસ્તાવના ‘વળતી મુસાફરી’માં વાર્તાકાર ટૂંકી વાર્તા વિશે થોડી વાત કરે છે. “ટૂંકી વાર્તા પણ તાકે છે માણસને. એ ટૂંકી છે પણ એનું ગજું બહુ મોટું છે... એ જરા ઇશારત કરીને આખું સ્વરૂપ દેખાડી શકે છે... ટૂંકી વાર્તા ભલે છેલ્લા સૈકાનો અવતાર ગણાય પણ એ છે જૂની અને તોયે નિત્યનવીન.” | ||
| Line 395: | Line 395: | ||
૦
| ૦

'''‘હરિકથા અનંતા’, એપ્રિલ ૨૦૧૭, પ્રકાશક : આર. આર. શેઠ, કિંમત રૂ.૧૭૫, અર્પણ – મારા પ્રિય પરિવારને માધવી – શિવાની – નસીમ, કુલ વાર્તા ૨૧, કુલ પાનાં ૧૯૨''' | '''‘હરિકથા અનંતા’, એપ્રિલ ૨૦૧૭, પ્રકાશક : આર. આર. શેઠ, કિંમત રૂ.૧૭૫, અર્પણ – મારા પ્રિય પરિવારને માધવી – શિવાની – નસીમ, કુલ વાર્તા ૨૧, કુલ પાનાં ૧૯૨''' | ||
[[File:Harikatha Ananta by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાંપ્રત સમયની કથાઓ આલેખતા વાર્તાકાર પ્રસ્તાવનામાં લખે છે, ‘મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું... કેશવે કહ્યું, વૃથા શોક ત્યજી દો ધર્મરાજ, આપણે એક યુગ સમાપ્તિના છેડે ઊભા છીએ. કળિયુગનો પ્રભાવ હવે વિસ્તરતો જશે. હવેથી કાળના પ્રલંબ પટ પર મનુષ્યના હૃદયમાં નિરંતર આ યુદ્ધ ખેલાતું રહેશે. ધર્મ-અધર્મની, સત્ય-અસત્યની રેખાઓ ભૂંસાતી જશે.’ વર્ષાબહેનની આ વાર્તાઓ જે આજના સમાજજીવનનો વાસ્તવિક ચિતાર આપે છે, કેશવના આ વચન સાકાર થતી જોવાની ભૂમિકા પૂરી પાડે છે. | સાંપ્રત સમયની કથાઓ આલેખતા વાર્તાકાર પ્રસ્તાવનામાં લખે છે, ‘મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું... કેશવે કહ્યું, વૃથા શોક ત્યજી દો ધર્મરાજ, આપણે એક યુગ સમાપ્તિના છેડે ઊભા છીએ. કળિયુગનો પ્રભાવ હવે વિસ્તરતો જશે. હવેથી કાળના પ્રલંબ પટ પર મનુષ્યના હૃદયમાં નિરંતર આ યુદ્ધ ખેલાતું રહેશે. ધર્મ-અધર્મની, સત્ય-અસત્યની રેખાઓ ભૂંસાતી જશે.’ વર્ષાબહેનની આ વાર્તાઓ જે આજના સમાજજીવનનો વાસ્તવિક ચિતાર આપે છે, કેશવના આ વચન સાકાર થતી જોવાની ભૂમિકા પૂરી પાડે છે. | ||
| Line 435: | Line 435: | ||
૦
| ૦

'''‘સ્વપ્નપ્રવેશ’, જુલાઈ ૨૦૨૦, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ.૧૩૫, અર્પણ – મારું બિલીપત્ર માધવી – શિવાની – નસીમ, કુલ વાર્તા ૧૨, કુલ પાનાં ૧૨૬''' | '''‘સ્વપ્નપ્રવેશ’, જુલાઈ ૨૦૨૦, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ.૧૩૫, અર્પણ – મારું બિલીપત્ર માધવી – શિવાની – નસીમ, કુલ વાર્તા ૧૨, કુલ પાનાં ૧૨૬''' | ||
[[File:Swapna Pravesh by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પ્રસ્તાવના’માં વાર્તાના મૂળ અને કુળ ચીંધતો આ સંગ્રહ બાર નવલિકાઓ લઈને આવે છે. | ‘પ્રસ્તાવના’માં વાર્તાના મૂળ અને કુળ ચીંધતો આ સંગ્રહ બાર નવલિકાઓ લઈને આવે છે. | ||
| Line 459: | Line 459: | ||
૦
| ૦

'''‘ફરી ગૃહપ્રવેશ’, માર્ચ ૨૦૨૨, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૧૫૦. અર્પણ – મુરબ્બી અને મિત્ર ધીરૂબહેનને, વાર્તા સંખ્યા ૧૨, કુલ પાનાં ૧૧૮''' | '''‘ફરી ગૃહપ્રવેશ’, માર્ચ ૨૦૨૨, પ્ર. આર. આર. શેઠ, કિંમત રૂ. ૧૫૦. અર્પણ – મુરબ્બી અને મિત્ર ધીરૂબહેનને, વાર્તા સંખ્યા ૧૨, કુલ પાનાં ૧૧૮''' | ||
[[File:Fari Gruhapravesh by Varsha Adalaja - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | |||
આ નવલિકાસંગ્રહની પ્રસ્તાવનામાં વર્ષાબહેન લખે છે કે ૧૯૬૫ના ડિસેમ્બરમાં કોઈ સભાનતા વગર પહેલીવાર પેન હાથમાં લીધી ત્યારે સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોની કોઈ વર્કશૉપ નહોતી. ૧૯૬૬માં પહેલી વાર્તા ‘ગુલાબો’ લખી. બ્યૂટી કૉલમની સાથે કાચીપાકી વાર્તાઓ લખાતાં કલમ આપમેળે ઘડાઈ. કશુંક ઠીકઠાક લખી શકવાની ક્ષમતા બહુ પછીથી આવી. | આ નવલિકાસંગ્રહની પ્રસ્તાવનામાં વર્ષાબહેન લખે છે કે ૧૯૬૫ના ડિસેમ્બરમાં કોઈ સભાનતા વગર પહેલીવાર પેન હાથમાં લીધી ત્યારે સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોની કોઈ વર્કશૉપ નહોતી. ૧૯૬૬માં પહેલી વાર્તા ‘ગુલાબો’ લખી. બ્યૂટી કૉલમની સાથે કાચીપાકી વાર્તાઓ લખાતાં કલમ આપમેળે ઘડાઈ. કશુંક ઠીકઠાક લખી શકવાની ક્ષમતા બહુ પછીથી આવી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||