ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પુરુરાજ જોષી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 2: Line 2:
{{Heading|પુરુરાજ જોષીની વાર્તાઓની સમીક્ષા |અઝીઝ છરેચા}}

[[File:Bahadurbhai Vank.jpg|200px|right]]  
[[File:Pururaj Joshi.jpg|200px|right]]  

{{Poem2Open}}
{{Poem2Open}}
કવિતા અને ગાયન, વાદન સાથે સંકળાયેલા પુરુરાજ જોષી પાસેથી ગુણવત્તા અને સંખ્યાની દૃષ્ટિએ ખૂબ ઓછી વાર્તાઓ મળે છે. ૧૯૭૧માં વાર્તાસંગ્રહ ‘સોનેરી માછલીઓનો સળવળાટ’ પ્રકાશિત થયેલ ત્યારબાદ લાંબા સમયના અંતરાલ પછી ‘માયાવિની’ નામે વાર્તાસંગ્રહ મળે છે. એ બાદ એમની જૂજ વાર્તાઓ સુમન શાહના ‘ખેવના’ અને મણિલાલ હ. પટેલના ‘દસમો દાયકો’માં મળે છે. પુરુરાજની વાર્તાઓમાંથી પસાર થતાં લાગે કે તે સમયની આપણી નિરંતર ચાલી આવતી વાર્તાધારાના પ્રવાહમાં આ વાર્તાઓ ખાસ કંઈ નવીન અર્થો જન્માવી શકે તેવી જણાતી નથી. કોઈ ગૂઢ તત્ત્વને જીવન સમગ્રમાંથી શોધતી અને કશાક ઈશ્વરીય સ્વરૂપને તાગતી, નવીન કંઈક આત્મતત્ત્વને જાણવાની ઇચ્છા ધરાવતી, એકલવાઈ પરિસ્થિતિ આલેખતી વાર્તાઓની ક્ષણો એ વાર્તાકાર પુરુરાજની વાર્તાઓની એક લાક્ષણિકતા ગણાવી શકાય. ‘અનંતપથ’ વાર્તા એમાંની એક ગણાવી શકાય. પૂજ્ય સ્વામીજી પ્રત્યેના પોતાના અહોભાવથી એ બંધાયેલા હતા તે વાત એમના જીવન સમગ્ર વિશે વાંચતાં જણાય છે, શક્ય છે કે એ પૂજ્યભાવમાંથી જ જન્મેલો એક આધ્યાત્મિક અને ગહન તત્ત્વની શોધને નિરૂપિત કરતો પરિવેશ એમની એકાધિક વાર્તાઓમાં એટલે વારંવાર ડોકાયા કરે છે. સંગીત અને ચિત્રકલા, નૃત્યના શોખને કારણે પણ એમની વાર્તાઓમાં એ બાબત પાત્રગત પરિવેશમાં જોઈ શકાય છે. ચલચિત્રનાં દૃશ્યોની પ્રયુક્તિ પણ વાર્તાકારે અપનાવી હોય તેવું લાગે.

એમની ‘પગલાં’ વાર્તામાં પરિવેશનું નિરૂપણની વિવિધ પ્રયુક્તિથી કરેલું જોઈ શકાય છે. તો ‘ઘાસ’ તથા ‘પગલાં’ વાર્તામાં રૂપકકથા દ્વારા વાર્તા કહેવાનો સર્જકનો પ્રયાસ ઊડીને આંખે વળગે તેવો ધ્યાનાર્હ છે. આસપાસના પરિવેશના નિરૂપણથી પાત્રનાં આંતરસંવેદનો વધારે અસરકારક બને છે.  

[[File:Akash Ganga by Pururaj Joshi - Book Cover.jpg|200px|left]]
   
‘અન્તરાલ’, ‘નીરવ નદીને કાંઠે,’ ‘તુવેર લચકાલોળ’, ‘અંતર’, ‘કાગળ’, ‘એક અજાણ્યું પંખી’, ‘તરાપો’ અને ‘અપ્રત્યાશિત’ વાર્તાઓનો  મુખ્ય વિષય સ્ત્રીપુરુષના સંબંધો છે. લગ્નજીવન અને લગ્નજીવન સાથે સંકળાયેલા વિવિધ પશ્નો અને તેમાંથી જન્મતી સંવેદનાપૂર્ણ પરિસ્થિતિઓ અને તેના સંઘર્ષોને દર્શાવવાની વાર્તાકારની જહેમત દેખાઈ આવે તેવી છે. પણ આ વાર્તાઓમાં લેખકની વાર્તાની કથનકળા શૈલી વાર્તાને પૂરેપૂરો ઉઠાવ આપી શકતી નથી. વાર્તાઓની નોંધપાત્ર ક્ષણોના નિરૂપણમાં વાર્તાકાર સ્પર્શક્ષમ અનુભૂતિઓ અને દૃશ્યાંકન કરતા હોય તેવી અદાથી જ્યાં જ્યાં આલેખી છે ત્યાં એમની સર્જકતાનો સુંદર પરિચય થયા વિના રહેતો નથી. આ એમનું જમા પાસું. પણ સમગ્રતયા વાર્તા સર્જનાત્મક બનતી લાગતી નથી. વાર્તાનાં પાત્રોની એકલવાયાપણું, ખાલીપો, જીવનમાંથી પ્રાપ્ત નિરાશા વગેરે જેવી ક્ષણો વાચક અનુભવી શકે તેવો વાર્તાનો પટ વાર્તાકાર દર્શાવી શક્યા નથી, આસ્વાદતાની ચરમ ક્ષણો વાર્તામાં ક્યાંક ખૂટતી જણાય છે. વાર્તાનો કથક જાણે પોતાના અનુભવજગતને આલેખવામાં વધારે સમય રોકતો અનુભવાય છે. આપણી જૂની વાર્તાઓની શૈલી જેવી જ વાર્તાઓ લાગે. ઘટનાનું એવું જ ભાવનાત્મક આલેખન અને સ્ફોટક અંત એ બધું વધુ પડતા નાટ્યાત્મકતાના ભારરૂપ લાગે તેવું છે. લાંબી કથાને ટૂંકમાં દર્શાવવાની ખામીને કારણે સમગ્ર કથાનો તંતુ કોઈ નિશ્ચિત સમયનું નિરૂપણ બતાવી શકતી નથી. જેમ કે ‘અન્તરાલ’ વાર્તામાં આ અનુભવ થાય છે જેમાં બે પાત્રો એકબીજા પ્રત્યેના યોગ્ય ભાવ-પ્રેમને પરસ્પર અનુભવે એવા આંતરસંબંધને વાર્તાકાર દર્શાવી શક્યા નથી. સંદર્ભના અભાવમાં વાચક આરકે અને આભા વચ્ચેના સંબંધના કશાય નામ વગરના પ્રેમભાવને અનુભવી શકતો નથી. અહીં માત્ર પાત્રોની આંતરિક સંવેદના દર્શાવી વાર્તાકાર અટકી જાય છે. આરકેનો પત્નીથી દૂર થવું, મા વગરની દીકરી, આભાથી હંમેશાં દૂર રહેવાની પરિસ્થિતિ, જીવતરનો ભાર ઘસડતી પરિસ્થિતિનો આલેખન કરતી બાબતોથી વાર્તા ભરાઈ ગયેલી લાગે છે. જે ઉચિત રીતે સમગ્ર વાર્તામાં ભળી શકે તે રીતે વિનિયોગ નથી પામી.

Line 14: Line 16:
‘તુવેર લચકાલોળ’ વાર્તામાં વાર્તાનાયક ચંપાકાકી તરફ આકર્ષાય છે પરંતુ અંત સુધી જતી વાર્તામાં વાર્તાનાયક કે ચંપાકાકી બંને પાત્રનું વ્યક્તિત્વ સ્પષ્ટ ચિત્રિત થતું નથી. ધારી અસર ઉપજાવવા વાર્તામાં ખાસ્સાં એવાં કલ્પના વાર્તાકારે લીધાં છે. વાર્તાનાયક અને વાર્તાકથક અહીં વારંવાર સેળભેળ પામતા લાગે છે એટલે બંનેમાંથી કોણ ચંપાકાકી તરફ આકર્ષાય છે તે નક્કી નથી કરી શકાતું. ‘કુહાડાના ટચકા’, ‘કંકુવર્ણો દેહ’, ‘આંખોમાં કશુંક ઝળહળ’, ‘ઘીના દીવાની જ્યોત સરખા’ એવાં કલ્પનોથી વાર્તા ઉઠાવ પામી નથી. વાર્તાનાં પ્રારંભમાં મોટરના કાચમાંથી ડોકાતા ભૂતકાલીન સમયમાં લઈ જતાં દૃશ્યોથી થોડી નવીનતા લાગે પણ પછીથી વાર્તાવહેણ મંદ લાગે છે.

ચંપકલાલ અંતર્ગત વાર્તાકારે ત્રણ વાર્તાઓ સમાવિષ્ટ કરી છે : ૧. અનંતપથ, ૨. તણખલું, ૩. માયાવિની. જેમાં ‘અનંતપથ’ અને ‘તણખલું’નું વિષયવસ્તુ એ સામાન્ય લાગે છે; જ્યારે અનંતપથ વાર્તાના વાર્તાવસ્તુમાં અલૌકિક સુગંધ દ્વારા આવવાવાળી વ્યક્તિની હાજરીસૂચક વાતો વણાય છે, જેની ઝંખના કરી છે તે અદૃશ્ય એવા સ્પર્શ પામવા માટે ખેંચાતી જતી ક્ષણોમાં અનંતપથ દેખાય છે. આધ્યાત્મિક પુટ આ વાર્તામાં આપવામાં આવ્યું છે જે જોઈએ તેની પાછળ દોડવું આ માનવીય નસીબવશ રહેતું જીવન છેવટે અનંતપથ ભણી જાય એવી રીતે વર્ણવાયું છે. સર્જકની વાર્તામાં ડોકિયું કરતી ઈશ્વરીશ્રદ્ધાનું આ તત્ત્વ અનાયાસે પણ કેટલીક વાર્તાઓમાં વેરાયેલું આપણને મળે છે એ આ વાર્તાકારનો આપણે કદાચ સ્વભાવ પણ કહી શકીએ.

[[File:Maya Vini by Pururaj Joshi - Book Cover.jpg|200px|left]]
‘પટવર્ધન દોડે છે દરિયા તરફ’ વાર્તામાં સ્વપ્નરોગમાં રિબાતા પટવર્ધનનો દયાર્દ્ર અંત એબ્સર્ડ શૈલીમાં વાર્તાકારે નિરૂપ્યો છે. વાર્તાનાયક  સપનામાં જે જુએ છે તે તેને સાચું બનતું વાસ્તવિક જીવનમાં અનુભવે છે ત્યારે પોતાના પરિવારને મૃત્યુ વિશે પણ જાણવા છતાં તે બચાવી શકતો નથી અને છેવટે પોતાના જીવનવિષયક બાબતો વિશે પણ જાણતા એના વિશેની કરુણાંતિકા પણ એના જીવનમાં સર્જાય છે. જુદા જુદા વળાંક પર ગૂઢ રહસ્યને લઈને આવતી આ વાર્તા રસપ્રદ છે.

એક વાચક અને ભાવક તરીકે સૌથી વધારે આકર્ષક અને કલાત્મક જણાય તેવી વાર્તાઓમાં ‘અંધારું’, ‘ઘાસ’ અને ‘પગલાં’ને ગણાવી શકાય. વાર્તાનાં પાત્રો, પરિવેશ, ભાષા અને કથન અહીં ખૂબ સુંદર રીતે આલેખાયાં છે.  

‘અંધારું’ વાર્તાની વાર્તાનાયિકા કોલગર્લ અંધારામાં રિબાતા સ્વયમ્‌ના અસ્તિત્વને પ્રકાશ તરફ લઈ જવા ઇચ્છે છે, એ અર્થમાં એ અંધારા કરતાં પ્રકાશ એટલે કે દિવસની ઝંખના કરતી જણાય છે. યુદ્ધના પરિવેશમાં રચાયેલી આ વાર્તામાં જરૂરી એવા અંધારાને આ વાર્તામાંથી વાર્તાકારે બાકાત રાખ્યું છે એ વાર્તાકારની આગવી નિરૂપણશૈલી ગણી શકાય અને એ અર્થમાં વાર્તાકારની સર્જનાત્મકતાનો પરિચય પણ થાય. વૈભવી જીવન વચ્ચે પણ જીવનનો ખાલીપો અનુભવતી નાયિકાના જીવનમાં પણ અંધારું ડોકિયું કરતું અનુભવતી બતાવી છે. સતત ભયમાં જીવતી નાયિકાના જીવન પર અંધકાર તોળાતો દેખાય છે. જે ‘રીંછની જેમ વળગતો અંધકાર’, ‘બોઝિલ અંધકાર’, ‘કાળા ડિબાંગ ખડક સમો અંધકાર’, ‘વર્ણ પર ખારાશની છાલક મારતો અંધકાર’ જેવા શબ્દોથી સર્જકે આલેખ્યો છે. છેવટે જીવનમાં થાકી હારેલી નાયિકા સ્વયમ્‌ને અંધકારને સોંપી દેતી દેખાય છે અને તેને માના ગર્ભમાંના અંધકારને ઝંખતી બતાવાઈ છે, ‘અંધારું ત્યારે માથે ફરતા માના હાથ જેટલું મમતાળુ લાગે છે.’ આકાશને આંબવાના, પામવાના અને તારો બનીને પ્રકાશવાના સપનામાં રાચતી નાયિકા જીવન ગુમાવી બેસી અંધકાર સમા ખાલીપામાં સપડાઈ ગયેલી દેખાય છે, એ સમયે બાળપણની સ્મૃતિઓનો સુખદ સ્પર્શ અનુભવતી ને સ્વયમ્‌ને દૂર ભાગી જવાના પ્રયત્નોમાં બતાવી છે. આ સમગ્ર ક્ષણોનું વાર્તાકારે ખૂબ સુંદર આલેખન કરી બતાવ્યું છે.

[[File:Zurapo by Pururaj Joshi - Book Cover.jpg|200px|left]]
‘ઘાસ’ વાર્તાના આરંભમાં વેદનાપૂર્ણ કાળા ખડતલ માણસના નકામા શ્રમને નિરખતો ‘હું’ કેન્દ્રમાં છે, પણ વાર્તાને અંતે ઘાસ કાપતાં કાપતાં વૃદ્ધ થયેલા મજૂરના મૃત્યુથી આઘાત અનુભવતો ‘હું’ પોતે ઘાસ કાપવા લાગે છે. આ પળનું એબ્સર્ડ શૈલીમાં પીડાપૂર્ણ નિરૂપણ વાર્તાકારે કર્યું છે. ‘હું’ ઝનૂનપૂર્વક સતત ઘાસ કાપવા લાગે છે ને શ્રમમય જીવનનો અંત આણે છે. આ અંત નાયકે એટલી સૂક્ષ્મતાની સંવેદનાથી અનુભવ્યો છે અને એ રીતે ક્યાંય જાતને પરિસ્થિતિની સાથે સાંધી શકતો નથી એ રીતે આલેખ્યો છે.

વાર્તાકારની ભાષાશૈલી અહીં આકર્ષક લાગે છે, “જોઉં છું તો કાળા માણસે ફરશીને વીંઝીને તમામ ઘાસ કાપી નાખ્યું છે. ક્ષિતિજ સુધીની ભૂમિ એકદમ સાફસુથરી થઈ ગઈ છે. એમાં હજારો હળ ચાલે છે, વાવણી થાય છે અને જોતજોતાંમાં તો ચાસે ચાસે લીલાછમ છોડ ઊગી નીકળે છે. છોડ પર દૂધમલ દાણાવાળાં કણસલાં ડોલે છે. ઉપર નીલા આકાશમાં કલરવ વેરતાં પંખીટોળાં ઊડે છે અને ફરશી નહીં દાતરડા ફરે છે. ખચ્ચ ખચ્ચ ખચાક્‌ ડુંડાના ડુંગરા ખડકાય છે”

Navigation menu