23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ચંદ્રકાંત બક્ષીનું વાર્તાવિશ્વ | {{Heading|ચંદ્રકાંત બક્ષીનું વાર્તાવિશ્વ<br><small><small>(ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ વિશે અભ્યાસલેખ)</small></small>|કિશોર પટેલ}} | ||
[[File: | [[File:Chandrakant Bakshi 2.jpg|200px|right]] | ||
'''વાર્તાકારનો પરિચય''' | '''વાર્તાકારનો પરિચય''' | ||
| Line 22: | Line 22: | ||
બક્ષીસાહેબનો પહેલો વાર્તાસંગ્રહ ‘પ્યાર’ વર્ષ ૧૯૫૮માં પ્રસિદ્ધ થયો હતો. | બક્ષીસાહેબનો પહેલો વાર્તાસંગ્રહ ‘પ્યાર’ વર્ષ ૧૯૫૮માં પ્રસિદ્ધ થયો હતો. | ||
સંગ્રહની વિશેષતા એ છે કે કુલ સોળમાંથી છ વાર્તાઓ સમાજના હાંસિયામાં રહેતા લોકો વિશેની છે અને ત્રણ વાર્તાઓ બંદર પર કામ કરતાં મજૂરો અંગેની છે. અન્ય વાર્તાઓ ભિન્ન વિષયોની છે. | સંગ્રહની વિશેષતા એ છે કે કુલ સોળમાંથી છ વાર્તાઓ સમાજના હાંસિયામાં રહેતા લોકો વિશેની છે અને ત્રણ વાર્તાઓ બંદર પર કામ કરતાં મજૂરો અંગેની છે. અન્ય વાર્તાઓ ભિન્ન વિષયોની છે. | ||
સમાજના હાંસિયામાં રહેતા લોકો વિશેની વાર્તાઓ : | {{Poem2Close}} | ||
[[File:139 Vartao by Chandrakanth Bakshi - Book Cover.jpg|200px|left]] | |||
'''સમાજના હાંસિયામાં રહેતા લોકો વિશેની વાર્તાઓ :''' | |||
{{Poem2Open}} | |||
‘અધૂરી વાત’માં શિવજી નામના ડ્રાઇવર જોડે ત્રીજા ધોરણમાં ભણતા નીરેનની દોસ્તી થઈ જાય છે તે એનાં માતાપિતાને ગમતું નથી. ઘરમાં વડીલો બાળકને કેવળ શિસ્તના પાઠ શીખવે છે જ્યારે પેલો શિવજી તો એને રોજ જુદી જુદી વાર્તાઓ કહે છે. ‘બે ગુલાબ’માં પ્રેમલગ્ન પછી પહેલી પ્રસૂતિ દરમિયાન કશીક ગૂંચવણના કારણે શીલા અપંગ બની જાય છે એટલે પ્રદીપ દુઃખી છે. એ જાણવા પામે છે કે બગીચાના રખેવાળે લકવાના લીધે અપંગ બની ગયેલી એની પત્નીની સેવા મૂંગા મોઢે આજીવન કરી હતી! ‘પ્યાર’માં ફૂટપાથ પર રહેતા અને જંતુની જેમ જીવતા અને છતાં હૈયામાં કરુણાભાવ જાળવી રાખતા માણસની વાત. ‘એક આદમી મર ગયા!’માં જાહેર રસ્તા પર પડેલી એક લાશની જવાબદારી જ્યારે કોઈ લેતું નથી ત્યારે એક રૂપજીવિની આગળ આવે છે. રૂપજીવિની લાશ જોડે આત્મીયતા અનુભવે છે કેમ કે એ પોતે પણ ફૂટપાથ પર જન્મી અને ઉછરી છે. ‘પડઘા’માં માંસની દુકાનવાળા મંગુને બાજુની કોલસાની દુકાનવાળા સુખદેવ જોડે તેના પાળેલા કૂતરાના કારણે સતત ઝઘડવાનો સંબંધ હતો. પોતાને કારણે એ કૂતરાને મ્યુનિસિપાલિટીવાળા ઊંચકી ગયા છે અને ત્યાં એનું મૃત્યુ નિશ્ચિત છે એ જાણીને મંગુ સુખદેવ પાસે અફસોસ વ્યક્ત કરવા જાય છે. ત્યાં એ કૂતરાને અપંગાવસ્થામાં પણ જીવતો જોઈને હાશકારો અનુભવતો મંગુ અસલી રંગમાં આવીને સુખદેવ જોડે નવેસરથી ઝઘડી પડે છે. એના કાનમાં પડતા કૂતરાની ચિચિયારીઓના પડઘા એને મનભાવન સંગીતનો અનુભવ કરાવે છે. ‘ચોર’માં સમાજમાં નીતિમત્તાનાં ઘસાતાં જતાં મૂલ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. | ‘અધૂરી વાત’માં શિવજી નામના ડ્રાઇવર જોડે ત્રીજા ધોરણમાં ભણતા નીરેનની દોસ્તી થઈ જાય છે તે એનાં માતાપિતાને ગમતું નથી. ઘરમાં વડીલો બાળકને કેવળ શિસ્તના પાઠ શીખવે છે જ્યારે પેલો શિવજી તો એને રોજ જુદી જુદી વાર્તાઓ કહે છે. ‘બે ગુલાબ’માં પ્રેમલગ્ન પછી પહેલી પ્રસૂતિ દરમિયાન કશીક ગૂંચવણના કારણે શીલા અપંગ બની જાય છે એટલે પ્રદીપ દુઃખી છે. એ જાણવા પામે છે કે બગીચાના રખેવાળે લકવાના લીધે અપંગ બની ગયેલી એની પત્નીની સેવા મૂંગા મોઢે આજીવન કરી હતી! ‘પ્યાર’માં ફૂટપાથ પર રહેતા અને જંતુની જેમ જીવતા અને છતાં હૈયામાં કરુણાભાવ જાળવી રાખતા માણસની વાત. ‘એક આદમી મર ગયા!’માં જાહેર રસ્તા પર પડેલી એક લાશની જવાબદારી જ્યારે કોઈ લેતું નથી ત્યારે એક રૂપજીવિની આગળ આવે છે. રૂપજીવિની લાશ જોડે આત્મીયતા અનુભવે છે કેમ કે એ પોતે પણ ફૂટપાથ પર જન્મી અને ઉછરી છે. ‘પડઘા’માં માંસની દુકાનવાળા મંગુને બાજુની કોલસાની દુકાનવાળા સુખદેવ જોડે તેના પાળેલા કૂતરાના કારણે સતત ઝઘડવાનો સંબંધ હતો. પોતાને કારણે એ કૂતરાને મ્યુનિસિપાલિટીવાળા ઊંચકી ગયા છે અને ત્યાં એનું મૃત્યુ નિશ્ચિત છે એ જાણીને મંગુ સુખદેવ પાસે અફસોસ વ્યક્ત કરવા જાય છે. ત્યાં એ કૂતરાને અપંગાવસ્થામાં પણ જીવતો જોઈને હાશકારો અનુભવતો મંગુ અસલી રંગમાં આવીને સુખદેવ જોડે નવેસરથી ઝઘડી પડે છે. એના કાનમાં પડતા કૂતરાની ચિચિયારીઓના પડઘા એને મનભાવન સંગીતનો અનુભવ કરાવે છે. ‘ચોર’માં સમાજમાં નીતિમત્તાનાં ઘસાતાં જતાં મૂલ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''બંદર પર કામ કરતાં મજૂરો વિશેની વાર્તાઓ :''' | '''બંદર પર કામ કરતાં મજૂરો વિશેની વાર્તાઓ :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 52: | Line 55: | ||
‘બાર વર્ષે’માં ફૌજી સુલતાનસિંઘે પત્ની રાજબંસને એના લગ્નબાહ્ય સંબંધ હોવાના કારણે બંદૂકની ગોળીથી વીંધી નાખી હતી. ચૌદ વર્ષની જન્મટીપમાંથી બે વર્ષની રાહત મળતાં બાર વર્ષે છૂટીને ઘેર પાછા ફરતા સુલતાનસિંઘને પોતાના ઘરમાં એનું એ જ દૃશ્ય ફરીથી જોવું પડે છે. કોઈ અજાણ્યા જોડે હમબિસ્તર થયેલી એ યુવતી એની દીકરી હતી. સુલતાનસિંઘને આઘાત લાગે છે પણ બંદૂકને ફરીથી સ્પર્શ નહીં કરવાના એણે સોગંદ ખાધા છે. ‘એક સાંજની મુલાકાત’માં ભાડાના ઘરમાં રહેતા કથકને લાગે છે કે ઘરમાલિકણ શોભા એની જોડે એકાંત માણવાની તક શોધ્યા કરે છે. એની પત્ની ઘરમાં ના હોય એવે સમયે શોભા એના ઘરમાં આવે છે. પણ શોભા તો કથકને એની પત્નીના જ લગ્નબાહ્ય સંબંધ અંગે સાવધ કરવા આવી છે! ‘બાદશાહ’માં રમાબેનને શંકા છે કે પિયર ગયેલી પત્નીની ગેરહાજરીમાં પાડોશી યુવાન તુષાર અવળી લાઇન પર ચડી ગયો છે. રમાબેન અન્ય પાડોશી યુવાન અલોકને તુષારની પાછળ જાસૂસી કરવા માટે મોકલે છે. બે દિવસ પીછો કરીને અલોક રમાબેનને રિપોર્ટ આપે છે કે એવું કંઈ નથી. હકીકતમાં અલોકની હિલચાલથી સાવધ થઈ ગયેલો તુષાર એને બુદ્ધુ બનાવે છે. ‘નામર્દ’માં ઉપરી અમલદાર ઇન્દ્રજીત જોડે પોતાની પત્નીના લગ્નબાહ્ય સંબંધની જાણ થઈ જતાં હબીબ બે વખત ઇન્દ્રજીતની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. | ‘બાર વર્ષે’માં ફૌજી સુલતાનસિંઘે પત્ની રાજબંસને એના લગ્નબાહ્ય સંબંધ હોવાના કારણે બંદૂકની ગોળીથી વીંધી નાખી હતી. ચૌદ વર્ષની જન્મટીપમાંથી બે વર્ષની રાહત મળતાં બાર વર્ષે છૂટીને ઘેર પાછા ફરતા સુલતાનસિંઘને પોતાના ઘરમાં એનું એ જ દૃશ્ય ફરીથી જોવું પડે છે. કોઈ અજાણ્યા જોડે હમબિસ્તર થયેલી એ યુવતી એની દીકરી હતી. સુલતાનસિંઘને આઘાત લાગે છે પણ બંદૂકને ફરીથી સ્પર્શ નહીં કરવાના એણે સોગંદ ખાધા છે. ‘એક સાંજની મુલાકાત’માં ભાડાના ઘરમાં રહેતા કથકને લાગે છે કે ઘરમાલિકણ શોભા એની જોડે એકાંત માણવાની તક શોધ્યા કરે છે. એની પત્ની ઘરમાં ના હોય એવે સમયે શોભા એના ઘરમાં આવે છે. પણ શોભા તો કથકને એની પત્નીના જ લગ્નબાહ્ય સંબંધ અંગે સાવધ કરવા આવી છે! ‘બાદશાહ’માં રમાબેનને શંકા છે કે પિયર ગયેલી પત્નીની ગેરહાજરીમાં પાડોશી યુવાન તુષાર અવળી લાઇન પર ચડી ગયો છે. રમાબેન અન્ય પાડોશી યુવાન અલોકને તુષારની પાછળ જાસૂસી કરવા માટે મોકલે છે. બે દિવસ પીછો કરીને અલોક રમાબેનને રિપોર્ટ આપે છે કે એવું કંઈ નથી. હકીકતમાં અલોકની હિલચાલથી સાવધ થઈ ગયેલો તુષાર એને બુદ્ધુ બનાવે છે. ‘નામર્દ’માં ઉપરી અમલદાર ઇન્દ્રજીત જોડે પોતાની પત્નીના લગ્નબાહ્ય સંબંધની જાણ થઈ જતાં હબીબ બે વખત ઇન્દ્રજીતની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:139 Vartao Part 2 by Chandrakanth Bakshi - Book Cover.jpg|200px|left]] | |||
'''મર્ડર-મિસ્ટ્રી કથાઓ''' | '''મર્ડર-મિસ્ટ્રી કથાઓ''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||