23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
સંપાદન : ‘મંગલ વાતો’, ‘માણસાઈની વાતો’ | સંપાદન : ‘મંગલ વાતો’, ‘માણસાઈની વાતો’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''વાર્તાકારનો યુગસંદર્ભ :''' | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પીતાંબર પટેલનું મુખ્યત્વે સર્જન કથાસાહિત્યમાં રહ્યું છે. પીતાંબર પટેલ, પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરના સમકાલીન અને અનુગામી વાર્તાકાર છે. ત્રણેય ગાંધીયુગના મહત્ત્વના વાર્તાકારો, તેઓના સાહિત્યસર્જનમાં ગાંધીવિચારનો પડઘો સતત સંભળાતો રહે છે. ગાંધીવિચારથી પ્રભાવિત પીતાંબર પટેલ લોકસેવાને લીધે જીવનને નજીકથી જુએ છે. આ જીવનનાં વિધવિધ સ્વરૂપો તેમની કથાનાં ચાલકબળ રહ્યાં છે. ગાંધીયુગથી શરૂ થયેલી સર્જનસફર અનુગાંધીયુગ અને આધુનિકયુગનાં પગરણ સુધી વિસ્તરે છે. આ સમયગાળાની વૈશ્વિક, રાજકીય, સામાજિક, આર્થિક પરિસ્થિતિનો આલેખ પીતાંબર પટેલના સાહિત્યસર્જનમાંથી પ્રાપ્ત થાય છે. | પીતાંબર પટેલનું મુખ્યત્વે સર્જન કથાસાહિત્યમાં રહ્યું છે. પીતાંબર પટેલ, પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરના સમકાલીન અને અનુગામી વાર્તાકાર છે. ત્રણેય ગાંધીયુગના મહત્ત્વના વાર્તાકારો, તેઓના સાહિત્યસર્જનમાં ગાંધીવિચારનો પડઘો સતત સંભળાતો રહે છે. ગાંધીવિચારથી પ્રભાવિત પીતાંબર પટેલ લોકસેવાને લીધે જીવનને નજીકથી જુએ છે. આ જીવનનાં વિધવિધ સ્વરૂપો તેમની કથાનાં ચાલકબળ રહ્યાં છે. ગાંધીયુગથી શરૂ થયેલી સર્જનસફર અનુગાંધીયુગ અને આધુનિકયુગનાં પગરણ સુધી વિસ્તરે છે. આ સમયગાળાની વૈશ્વિક, રાજકીય, સામાજિક, આર્થિક પરિસ્થિતિનો આલેખ પીતાંબર પટેલના સાહિત્યસર્જનમાંથી પ્રાપ્ત થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||