અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રેમાનંદની આખ્યાનકળા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 6: Line 6:
આખ્યાનકાર પ્રેમાનંદ ૧૭મી સદીમાં થયો. તેણે ભાષાનું નામાભિધાન 'બાંધુ નાગદમણ ભાખા ગુજરાતી’ દશમસ્કંધમાં કરી. એવી જ રીતે આખ્યાનના મૂળ પણ પ્રાચીન ગ્રંથ વેદ સુધી પહોંચે છે. સંસ્કૃતના જર્મન પંડિત ઓરડેનબર્ગ આખ્યાનના મૂળને ઋગ્વેદના સૂત્રોમાં જુએ છે. મૂળે કથાસૂત્રો છે. આમ જોઈએ તો ઉપાખ્યાનોમાંથી આખ્યાન આવ્યું છે. 'આખ્યાન' શબ્દનું અર્થઘટન 'કથાનું કથન’ એવું થાય. ભોજે એમના ‘શૃંગારપ્રકાશ’માં શ્રાવ્યકાવ્ય તરીકે ગણ્યું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આખ્યાનક સંજ્ઞા તત્ લભતે યદ્યભિનયન્ પઠન ગાયન્ ।
{{Block center|'''<poem>આખ્યાનક સંજ્ઞા તત્ લભતે યદ્યભિનયન્ પઠન ગાયન્ ।
ગ્રાંથિક એક: કથયતિ ગોવિંદવત્ અવરિતે સદસિ ॥</poem>}}
ગ્રાંથિક એક: કથયતિ ગોવિંદવત્ અવરિતે સદસિ ॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેમાં ગાયન, વાદન, નર્તન હોય તેવું આખ્યાન કાવ્ય મધ્યકાલીન સાહિત્યમાં લોકપ્રિય હતું. આચાર્ય હેમચંદ્રાચાર્યએ પણ આખ્યાનની વ્યાખ્યા આપતા આખ્યાન ગ્રાન્થિક એકલો કથા કરે અને તે પરબોધનાર્થે એટલે લોકોને બોધ આપવા માટે રજૂ કરતા. આવા આખ્યાન ચંપૂ પ્રકારના ગદ્યપદ્યમિશ્રિત હશે અને તેના કથાનકમાં ઉમેરો કે ફેરફાર કરવામાં આવતા હશે જેથી લોકભોગ્ય બનાવી શકાય.  

પ્રેમાનંદ પૂર્વે અને મધ્યકાલીન આદ્યકવિ નરસિંહે (ઈ.સ. ૧૪૧૫થી ૧૪૮૦) ઊર્મિ કે ભાવયુક્ત કથાનકને પદમાં ગૂંથી પદમાળા સ્વરૂપે કેટલીક રચના કરી ‘સુદામાચરિત્ર’, ‘શામળદાસનો વિવાહ… ‘હારમાળા’ વગેરે સળંગસૂત્રમાં જોવા મળે છે તે આખ્યાનના સ્વરૂપનું બીજ ગણાવી શકાય. પણ સાચા અર્થમાં આખ્યાન સ્વરૂપની માવજત થોડેક અંશે ભાલણે કરી. કડવાબદ્ધ આખ્યાન રચનાર પ્રથમ કવિ ભાલણ છે. તેમણે ગૂર્જર ભાષામાં પૌરાણિક કથાને ઉતારવાનો પ્રયત્ન કર્યો.

{{Block center|<poem>સંસ્કૃત કઠિશ તે કોણ તે પ્રીછે? સાંભળ્યા કરે મન!  
{{Block center|'''<poem>સંસ્કૃત કઠિશ તે કોણ તે પ્રીછે? સાંભળ્યા કરે મન!  
મુગ્ધરસિક સાંભળવા ઇચ્છ, પણિ પ્રીછી નવિ જાય.</poem>}}
મુગ્ધરસિક સાંભળવા ઇચ્છ, પણિ પ્રીછી નવિ જાય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યારબાદ સોળમી શતાબ્દીમાં નાકરે પૌરાણિક કથાનકો ઉપર આખ્યાન રચવાની પરંપરા ટકાવી રાખી. તેમણે ગુજરાતી કડવાબંધમાં મહાભારતની કથા અને પાંચેક હજાર જેટલી કડીઓમાં રામાયણને ગુજરાતીમાં અવતાર્યું તે વડોદરાના દિશાવાળ વણિક વિકાનો પુત્ર હતો તેમણે નાગર બ્રાહ્મણ મદનસુતને પોતાના આખ્યાનો લોકોને વાંચી સંભાળવવા આપતો. તેમણે રામાયણના છ કાંડ અને ૧૨૫ જેટલા કડવાં, માહાભારતના નવ પર્વો ઉપરાંત કેટલાંક ઉપાખ્યાનોને કેન્દ્રમાં રાખી આખ્યાન રચ્યાં છે.

Line 30: Line 30:
સુદામા અને તેની પત્નીનું ચરિત્રનિરૂપણ પ્રેમાનંદની કાવ્યસૂઝનો ઉત્તમ નમૂનો છે. ‘સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી' સુદામાનું વ્યક્તિત્વ અને દરિદ્રઅવસ્થાનું આહ્લાદક નિરૂપણ, તાંદુલનો પ્રસંગ, દ્વારિકા નગરી, કૃષ્ણ અને તેની પત્નીઓની ઝાકઝમાળ ઊડીને આંખે વળગે છે.

{{Block center|<poem>એક એક કણ જે તાંદુલ તણો ઇન્દ્રાસન - મેં મોંઘો ઘણો  
{{Block center|'''<poem>એક એક કણ જે તાંદુલ તણો ઇન્દ્રાસન - મેં મોંઘો ઘણો  
દુર્બળ દાસના ભાવની ભેટ, પરમાવધિએ ભરાયું પેટ.  

હું એ સરખો થઈ વનમાં ગયું. વૈકુંઠની રીધ એને આપું;  

Line 39: Line 39:
સકળ સુંદરીને કરુણ કરી, તાંદુલ વહેંચી આપ્યા શ્રીહરી!

{{right|(કડવું-૧૨)}}
{{right|(કડવું-૧૨)}}
કડવું-૩ : ભાવક ભાંગશે રે, માન ન મૂકીએ રે
કડવું-૩ : {{right|ભાવક ભાંગશે રે, માન ન મૂકીએ રે}}
કડવું-૪ : સુણ સુંદરી રે, ઘેલી કોણે કરી રે  
કડવું-૪ : {{right|સુણ સુંદરી રે, ઘેલી કોણે કરી રે }}
ઋષિ રામજી રે, લાગું પાયજી રે.
{{right|ઋષિ રામજી રે, લાગું પાયજી રે.}}
કડવું-૧૦ : ‘તને સાંભરે રે’, ‘મને કેમ વીસરે રે’</poem>}}
કડવું-૧૦ : {{right|‘તને સાંભરે રે’, ‘મને કેમ વીસરે રે’}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
માં કવિતા કળાનો ભંડાર ભરેલો છે.
માં કવિતા કળાનો ભંડાર ભરેલો છે.
Line 48: Line 48:
ન માઈ દીકરીની દુર્દશાને પ્રેમાનંદે કાવ્યાત્મક રીતિ આલેખી છે. નરસિંહની નિરધનતાને સહજ સરળ બનાવી આપે છે. કુંવરના સાસરિયાનું વર્ણન, વડસાસુની પીઢતા અને ચમત્કારિક પ્રસંગોનું બાહુલ્ય આખ્યાન કાવ્યને સહજ ગૂંથી લે છે. નાગરીનાતના રીત-રિવાજ, પરંપરા અને સીમંતના પ્રસંગને દીપાવી આપે છે. પહેરામણીની પાઈ, મંડપમાં મળેલી નાગરસ્ત્રીઓના શણગાર ને હાવભાવ, લક્ષ્મીજીના રૂપ અને વાણી, પહેરામણીની વહેંચણી ઈત્યાદિના નિરૂપણો પ્રેમાનંદે લાડથી કર્યાં છે.

{{Block center|<poem>ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું મહેતાજીને હાથ જી  
{{Block center|'''<poem>ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું મહેતાજીને હાથ જી  
વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠ નાથજી

મેમેરું પુત્રીને કરવું. ઘરમાં નથી એક દામજી  

ત્રિકમજી ત્રેવદમાં રહેજો દ્રવ્યતણું છે કામજી

{{right|(કડવું : ૪)}}</poem>}}
{{right|(કડવું : ૪)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કડવું-૬માં 'વહુજી'ની ધ્રુવપંક્તિ અને સાતમા કડવામાં ‘ડોશીએ ડાટ વાળ્યો'માં પ્રેમાનંદની કવિપ્રતિભા ઝળકી ઊઠે છે.

Navigation menu