23,710
edits
(+૧) |
(a B C D) |
||
| Line 21: | Line 21: | ||
આ ઊર્ધ્વારોહણ – rising crescendo (પણ તે માત્ર અવાજની માત્રામાં નહીં, પાત્ર અને પ્રસંગને ઉપાસવવામાંય ખરો)નો નાટ્યાત્મક હેતુ માત્ર કશી ખેંચને તાદૃશ કરવા ઉપરાંત, નિરૂપિત સંજોગોમાં પાત્ર માટે, એ વર્તે છે એ સિવાયનો બીજો કશો જ માર્ગ નથી, એ તાર્કિક રીતે સિદ્ધ કરવાનો છે. એકાંકીનો અંત જો એકમાત્ર અંત કે ઉકેલ નહીં લાગે તો સાચા આર્થમાં એ એકાંકી નહીં બની શકે. ઊર્ધ્વારોહણ બીજી બધી આળપંપાળને, વળગણને બાજુએ મૂકી કે હડસેલી દઈને પ્રસંગના આ જ પહેલુને દૃષ્ટિસંમુખ ધરીને, પાત્રના વર્તનને એકમેવ સિદ્ધ કરવાનું કાર્ય સાધે છે. આ જ વાસ્તવમાં એકાંકીની વિશિષ્ટતા છે, એનું ગૌરવ છે. | આ ઊર્ધ્વારોહણ – rising crescendo (પણ તે માત્ર અવાજની માત્રામાં નહીં, પાત્ર અને પ્રસંગને ઉપાસવવામાંય ખરો)નો નાટ્યાત્મક હેતુ માત્ર કશી ખેંચને તાદૃશ કરવા ઉપરાંત, નિરૂપિત સંજોગોમાં પાત્ર માટે, એ વર્તે છે એ સિવાયનો બીજો કશો જ માર્ગ નથી, એ તાર્કિક રીતે સિદ્ધ કરવાનો છે. એકાંકીનો અંત જો એકમાત્ર અંત કે ઉકેલ નહીં લાગે તો સાચા આર્થમાં એ એકાંકી નહીં બની શકે. ઊર્ધ્વારોહણ બીજી બધી આળપંપાળને, વળગણને બાજુએ મૂકી કે હડસેલી દઈને પ્રસંગના આ જ પહેલુને દૃષ્ટિસંમુખ ધરીને, પાત્રના વર્તનને એકમેવ સિદ્ધ કરવાનું કાર્ય સાધે છે. આ જ વાસ્તવમાં એકાંકીની વિશિષ્ટતા છે, એનું ગૌરવ છે. | ||
વેશમાં વસ્તુસ્થિતિ ઘણી રીતે જુદી છે. વેશમાં ચોટને તર્કસિદ્ધ, એકમેવ ઉકેલ, કે મોક્ષ, કે ગાંઠછોડ, તરીકે પુરવાર કરવાપણું હોતું જ નથી. મૂળબિંદુમાં જ એ વાત કહેવાઈ ગઈ હોય છે. પછી તો જેમ હિંદી સંગીતમાં અસ્થાઇ બંધાયા પછી અંતરા આવે અને આખી દુનિયાની અને અવકાશની સફર અવાજની પાંખે ચડીને કરી આવે, પણ છેવટે સમ પર આવવું જ પડે, એવું જ વેશમાં થાય છે. સાચી રીતે આવવાનું તો, કાવ્યગુણ ધરાવતું કે પછી કાવ્યાભાસી પુનરુચ્ચારણ કરીને, મૂળબિંદુમાં વ્યક્ત થયેલા ભાવના સમ પર હોય છે. વેશમાં આવી ગતિ છે, જેને કદાચ કોઈ ગતિ તરીકે ગણવાની ના પાડે તો ઝાઝો ઝઘડો થઈ શકે એમ નથી. આ રીતે જોઈએ તો વેશનું નિર્વહણ એક જ સપાટીએ મોટે ભાગે થાય છે. | વેશમાં વસ્તુસ્થિતિ ઘણી રીતે જુદી છે. વેશમાં ચોટને તર્કસિદ્ધ, એકમેવ ઉકેલ, કે મોક્ષ, કે ગાંઠછોડ, તરીકે પુરવાર કરવાપણું હોતું જ નથી. મૂળબિંદુમાં જ એ વાત કહેવાઈ ગઈ હોય છે. પછી તો જેમ હિંદી સંગીતમાં અસ્થાઇ બંધાયા પછી અંતરા આવે અને આખી દુનિયાની અને અવકાશની સફર અવાજની પાંખે ચડીને કરી આવે, પણ છેવટે સમ પર આવવું જ પડે, એવું જ વેશમાં થાય છે. સાચી રીતે આવવાનું તો, કાવ્યગુણ ધરાવતું કે પછી કાવ્યાભાસી પુનરુચ્ચારણ કરીને, મૂળબિંદુમાં વ્યક્ત થયેલા ભાવના સમ પર હોય છે. વેશમાં આવી ગતિ છે, જેને કદાચ કોઈ ગતિ તરીકે ગણવાની ના પાડે તો ઝાઝો ઝઘડો થઈ શકે એમ નથી. આ રીતે જોઈએ તો વેશનું નિર્વહણ એક જ સપાટીએ મોટે ભાગે થાય છે. | ||
अ | अ{{gap|4em}}ब{{gap|4em}}क{{gap|4em}}ड | ||
0 ................... 0 .................. 0 .................... 0... | 0 .................... 0 ................... 0 ..................... 0... | ||
કવિ દલપતરામની શિખામણને અમલમાં મૂકતો આ નિશાળિયો તો નિશાળમાંથી નીસરીને સીધો ઘેર જ જાય છે. હા, કોક વાર એવું બને કે अ અને ब વચ્ચે કે ब અને क વચ્ચેની સફરમાં એ ઓછામાં ઓછા અંતરને જાળવાનો વિવેક કરવાને બદલે થોડી રઝળપાટ કરે. પણ अથી નીકળીને ब અને ब થી નીકળીને क તો એ આવવું જ પડે. | કવિ દલપતરામની શિખામણને અમલમાં મૂકતો આ નિશાળિયો તો નિશાળમાંથી નીસરીને સીધો ઘેર જ જાય છે. હા, કોક વાર એવું બને કે अ અને ब વચ્ચે કે ब અને क વચ્ચેની સફરમાં એ ઓછામાં ઓછા અંતરને જાળવાનો વિવેક કરવાને બદલે થોડી રઝળપાટ કરે. પણ अથી નીકળીને ब અને ब થી નીકળીને क તો એ આવવું જ પડે. | ||
અને આ રીતે જોઈએ તો વેશમાં પાત્ર કે પ્રસંગને ઊપસવા-ઉપસાવવાનું ક્ષેત્ર અને શક્તિ નહીંવત છે. વેશમાં કશું તર્કસિદ્ધ કરવાનો યત્ન થઈ શકે એવી ઝાઝી શક્યતા નથી. પાત્રનું ઘડાયેલું કાઠું જ આપણને જોવા મળે છે. પ્રસંગનો મિજાજ તો अ પહેલાં સ્થળકાળના દૂરત્વને જાળવીને જાહેર થયેલો છે. સ્થાનીય રંગરોગાન જરૂર જઈ શકે છે. પણ જ્યાં એકાંકીમાં નિરૂપણ નાટ્યાત્મક – dramatic પદ્ધતિને અનુકૂળ બને છે, ત્યાં વેશમાં નિરૂપણ (અને આ શબ્દ પણ આ જ અર્થમાં આ સ્થળે બીતાંબીતાં વાપરવો પડે છે) કાવ્યાભાસી બને છે. અને નહીં તો એ પૂરું નાટકીય theatrical બનવાનું. પણ વેશ પોતે, જેને આપણે એકાંકી નાટ્યપ્રકાર લેખે ઓળખીએ છીએ એનો કશો હીન પ્રકાર છે એવું કોઈ ન માને. હરેક પ્રકારના વિચાર કે પ્રસંગને એકાંકીના ચોકઠામાં જકડી શકાય છે, વિકસાવી શકાય છે, એમ કહેવું એ તો જેનાથી કોઈપણ ન અંજાય એવી કોરી શેખી છે. એટલે કેટલીક વાતોને વેશ દ્વારા જ યોગ્ય અભિવ્યક્તિ મળી શકે એમ બની શકે. પણ એકાંકી નાટ્યપ્રકારના આવા પ્રકારભેદ પાડવાની શક્યતા છે અને આવશ્યકતા છે એટલું ખુલ્લા દિલે કહી શકાય એવો સમય આવ્યો છે. | અને આ રીતે જોઈએ તો વેશમાં પાત્ર કે પ્રસંગને ઊપસવા-ઉપસાવવાનું ક્ષેત્ર અને શક્તિ નહીંવત છે. વેશમાં કશું તર્કસિદ્ધ કરવાનો યત્ન થઈ શકે એવી ઝાઝી શક્યતા નથી. પાત્રનું ઘડાયેલું કાઠું જ આપણને જોવા મળે છે. પ્રસંગનો મિજાજ તો अ પહેલાં સ્થળકાળના દૂરત્વને જાળવીને જાહેર થયેલો છે. સ્થાનીય રંગરોગાન જરૂર જઈ શકે છે. પણ જ્યાં એકાંકીમાં નિરૂપણ નાટ્યાત્મક – dramatic પદ્ધતિને અનુકૂળ બને છે, ત્યાં વેશમાં નિરૂપણ (અને આ શબ્દ પણ આ જ અર્થમાં આ સ્થળે બીતાંબીતાં વાપરવો પડે છે) કાવ્યાભાસી બને છે. અને નહીં તો એ પૂરું નાટકીય theatrical બનવાનું. પણ વેશ પોતે, જેને આપણે એકાંકી નાટ્યપ્રકાર લેખે ઓળખીએ છીએ એનો કશો હીન પ્રકાર છે એવું કોઈ ન માને. હરેક પ્રકારના વિચાર કે પ્રસંગને એકાંકીના ચોકઠામાં જકડી શકાય છે, વિકસાવી શકાય છે, એમ કહેવું એ તો જેનાથી કોઈપણ ન અંજાય એવી કોરી શેખી છે. એટલે કેટલીક વાતોને વેશ દ્વારા જ યોગ્ય અભિવ્યક્તિ મળી શકે એમ બની શકે. પણ એકાંકી નાટ્યપ્રકારના આવા પ્રકારભેદ પાડવાની શક્યતા છે અને આવશ્યકતા છે એટલું ખુલ્લા દિલે કહી શકાય એવો સમય આવ્યો છે. | ||