ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પતંગિયું ને ચંબેલી — કૃષ્ણલાલ શ્રીધરાણી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 3: Line 3:


{{Block center|'''<poem>
{{Block center|'''<poem>
‘મળું મળું વ્હાલાને ક્યારે?વીંટળાઉં ક્યારે?’ ઘેલી, કોડ ભરી આવા ઉરમાં કૈં
‘મળું મળું વ્હાલાને ક્યારે?  
વીંટળાઉં ક્યારે?’ ઘેલી,  
કોડ ભરી આવા ઉરમાં કૈં
લળતી આશભરી વેલી.
લળતી આશભરી વેલી.


મુખ પર પુષ્પ કરે કેલી!ફૂલરાણી શી ચંબેલી!
મુખ પર પુષ્પ કરે કેલી!  
ફૂલરાણી શી ચંબેલી!


આરસનોયે અર્ક કરીને  
આરસનોયે અર્ક કરીને  
બ્રહ્માએ આલેખ્યું રૂપ.iસરસ્વતીની વેણીમાંથી, ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.
બ્રહ્માએ આલેખ્યું રૂપ.
સરસ્વતીની વેણીમાંથી,  
ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.


ફૂલડાંને ઊડવા આકાશ!પાંખ વિના પૂરે શે આશ?
ફૂલડાંને ઊડવા આકાશ!
પાંખ વિના પૂરે શે આશ?


મેઘધનુષી પાંખોવાળા પતંગિયાને ભાળી પાસ;ચંબેલી મલકંતી પૂછે, ‘એક જ મારી પૂરશો આશ?
મેઘધનુષી પાંખોવાળા  
પતંગિયાને ભાળી પાસ;
ચંબેલી મલકંતી પૂછે,  
‘એક જ મારી પૂરશો આશ?


મારો દેહ, તમારી પાંખ –એક બનીને ઊડશું આભ?’
મારો દેહ, તમારી પાંખ
એક બનીને ઊડશું આભ?’


ચંબેલીનો દેહ રૂડો, ને પતંગિયાની પાંખ ધરી, અવની, આભ, અનંતે ઊડે,મલકંતી મ્હેકંતી પરી.
ચંબેલીનો દેહ રૂડો, ને  
પતંગિયાની પાંખ ધરી,  
અવની, આભ, અનંતે ઊડે,
મલકંતી મ્હેકંતી પરી.


પતંગિયું ને ચંબેલી!એક થયાં ને બની પરી!
પતંગિયું ને ચંબેલી!
 
એક થયાં ને બની પરી!</poem>'''}}
{{right|-કૃષ્ણલાલ શ્રીધરાણી}}</poem>'''}}


{{center|'''આવો, એક જાદુ બતાવું'''}}
{{center|'''આવો, એક જાદુ બતાવું'''}}

Navigation menu