ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/મા અને કાગડી — યજ્ઞેશ દવે: Difference between revisions

Jump to navigation Jump to search
સુધારો
No edit summary
(સુધારો)
 
Line 15: Line 15:
છઠ્ઠા દિવસે પોતાની ઇચ્છાએ, પોતાની છાપ મુજબ
છઠ્ઠા દિવસે પોતાની ઇચ્છાએ, પોતાની છાપ મુજબ
નર-નારી રચી પૃથ્વી પર રમતાં મૂક્યાં,
નર-નારી રચી પૃથ્વી પર રમતાં મૂક્યાં,
‘ફળો! ફૂલો! ના આશીર્વાદ આપી  
‘ફળો! ફૂલો!ના આશીર્વાદ આપી  
આખી પૃથ્વી ભોગવટે આપી,
આખી પૃથ્વી ભોગવટે આપી,
ને સાતમા દિવસે રવિવારે ઈશ્વરે થાકી જઈ
ને સાતમા દિવસે રવિવારે ઈશ્વરે થાકી જઈ
Line 23: Line 23:


{{Poem2Open}}
{{Poem2Open}}
બાઇબલના ‘જેનેસિસ' પ્રકરણમાં કહેવાયું છે કે ઈશ્વરે છ દિવસમાં પૃથ્વી ઘડી- શું શું સરજ્યું તેમણે? પહેલે દિવસે પ્રકાશ, બીજે દિવસે આકાશ, ત્રીજે દિવસે ધરતી, સમુદ્રો અને વૃક્ષ-વનસ્પતિ... એમ કરતાં છઠ્ઠે દિવસે પોતાના પ્રતિબિંબ સમો માનવી સરજ્યો. બાઇબલ આગળ કહે છે કે સાતમે દિવસે- રવિવારે- ઈશ્વરે વિશ્રામ કર્યો. કવિએ સૃષ્ટિની ઉત્પત્તિનું સ્મરણ કરીને અહીં અદ્ ભુત રસ જગાવ્યો છે અને આડકતરી રીતે મા-ને ઈશ્વરની હારોહાર બેસાડી છે. વળી મા તો રવિવારે ય વિશ્રામ નથી કરતી એ ચીંધીને મા-ને ઈશ્વરથી ચડિયાતી બતાવી છે. (આ વ્યતિરેક અલંકાર થયો.) પોતાના દાવાની પુષ્ટિ કરતાં કવિ લખે છે-
બાઇબલના ‘જેનેસિસ' પ્રકરણમાં કહેવાયું છે કે ઈશ્વરે છ દિવસમાં પૃથ્વી ઘડી- શું શું સરજ્યું તેમણે? પહેલે દિવસે પ્રકાશ, બીજે દિવસે આકાશ, ત્રીજે દિવસે ધરતી, સમુદ્રો અને વૃક્ષ-વનસ્પતિ... એમ કરતાં છઠ્ઠે દિવસે પોતાના પ્રતિબિંબ સમો માનવી સરજ્યો. બાઇબલ આગળ કહે છે કે સાતમે દિવસે- રવિવારે- ઈશ્વરે વિશ્રામ કર્યો. કવિએ સૃષ્ટિની ઉત્પત્તિનું સ્મરણ કરીને અહીં અદ્‌ભુત રસ જગાવ્યો છે અને આડકતરી રીતે મા-ને ઈશ્વરની હારોહાર બેસાડી છે. વળી મા તો રવિવારે ય વિશ્રામ નથી કરતી એ ચીંધીને મા-ને ઈશ્વરથી ચડિયાતી બતાવી છે. (આ વ્યતિરેક અલંકાર થયો.) પોતાના દાવાની પુષ્ટિ કરતાં કવિ લખે છે-
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|'''<poem>રવિવારે તો મા-ને વધુ કામ હોય છે.
{{Block center|'''<poem>રવિવારે તો મા-ને વધુ કામ હોય છે.
ચાદર ધોવામાં કાઢવાના, ઓશિકાના ગલેફ બદલવાના, આડીઅવળી ચોપડી ગોઠવવાના, પસ્તી કાઢવાના, પંખો લૂછવાના, બરણી ધોઈ અથાણું કાઢવાના, ફુદીનાની ચટણી બનાવવાના, બટન ટાંકવાના, નિરાંતે માથું ધોવાના..
ચાદર ધોવામાં કાઢવાના, ઓશિકાના ગલેફ બદલવાનાં,  
આડીઅવળી ચોપડી ગોઠવવાના, પસ્તી કાઢવાના,  
પંખો લૂછવાના, બરણી ધોઈ અથાણું કાઢવાના,  
ફુદીનાની ચટણી બનાવવાના, બટન ટાંકવાના,  
નિરાંતે માથું ધોવાના..
એવાં એવાં તો હજાર કામ હોય છે  
એવાં એવાં તો હજાર કામ હોય છે  
-ને હાથ બે જ હોય છે</poem>'''}}
-ને હાથ બે જ હોય છે</poem>'''}}

Navigation menu