રણ તો રેશમ રેશમ/ઉઝબેક પ્રજાની સંવેદનશીતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો: Difference between revisions

Added Image
(+1)
(Added Image)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૯) ઉઝબેક પ્રજાની સંવેદનશીતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો}}

[[File:Ran to Resham 14.jpg|500px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ પણ પ્રજાની સંવેદનશીલતાનો પરિચય એણે સાચવેલાં સ્મારકો પરથી મળતો હોય છે. અહીં સન ૧૯૬૬માં ભયાનક ધરતીકંપ થયેલો. એ ધરતીકંપમાં જાનમાલની પુષ્કળ તબાહી થઈ. મહાવિનાશ પછીના નવસર્જનની ખુમારી  – તે ‘મૉન્યુમેન્ટ ઑફ કરેજ’ અમે તાશ્કંદમાં જોયું. સ્મારક શરૂ થાય છે, જમીન પર પડેલી તિરાડથી. મૂળ તિરાડનો એક ટુકડો જેમનો તેમ રહેવા દેવાયો છે. જમીન પર પડેલી તિરાડ સાથે તૂટી પડેલી શિલાનાં બે ફાડચાં પણ જેમનાં તેમ રખાયાં છે. એ શિલા પર એક બંધ પડી ગયેલી ઘડિયાળની રચના છે, જે ભૂકંપનો સમય તથા દિવસ બતાવે છે, રસ્તા પરથી લંબાતી એ તિરાડને છેડે એની બરાબર સામે કુદરતના કોપને રોકવા આડો હાથ ધરતા યુગલનું શિલ્પ છે. પોતાના ખોળામાં બાળકને રક્ષતી માતા અને પત્ની તથા બાળકને રક્ષતા પુરૂષનું એ શિલ્પ હૃદયને સ્પર્શી જાય તેવું છે. યુગલ જાણે આર્તનાદ કરતું કુદરતી હોનારત સામે આડો હાથ ધરીને કહી રહ્યું છે કે, ‘અમારા બાળકોની રક્ષા ખાતર બસ, હવે એક પણ ડગલું આગળ વધવાનું નથી!’ એ પૂતળાંની પાછળ ગુલાબી પથ્થરના પરિપ્રેક્ષ્યમાં ફ્રેઈમની જેમ મઢેલી લોખંડની સળંગ જાળી જેવી રચના છે, જેમાં વિવિધ વ્યવસાયનાં લોકો પુનઃસર્જિત થવા શ્રમ કરતા હોય, તેવાં દૃશ્યો સર્જેલાં જોવા મળે છે.