ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પરિશિષ્ટ : પ્રેસકૉપી અને પ્રુફરીડિંગ: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 75: Line 75:

એવા સાહિત્યકારને તો સિસૃક્ષા* એ જ સાચું ને ઉત્કૃષ્ટ જીવન છે. કોઈ સ્થૂળ પદાર્થ કે દૃશ્ય, અથવા ઊંડી અણધારી અકળ અંતઃપ્રેરણા જ્યારેજ્યારે એ સિસૃક્ષાને જાગૃત કરે છે ત્યારેત્યારે સાહિત્યકારને હાથે એવું ધન્ય ને અમર સર્જન થઈ જાય છે જે ‘સાહિત્ય’ સંજ્ઞાને પાત્ર ઠરે છે.

વિજયરાય કલ્યાણરાય
{{right|'''વિજયરાય કલ્યાણરાય'''}}
 
___________________________________________________________________

<nowiki>*</nowiki> સિસૃક્ષા એટલે અહર્નિશ કૈં ને કૈં સરજ્યા કરવાની માનવસહજ અનિવાર્ય એષણા.