ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧) શબ્દસંકેત: Difference between revisions

Jump to navigation Jump to search
સુધારા
(+1)
 
(સુધારા)
 
(One intermediate revision by the same user not shown)
Line 16: Line 16:
'''૨. ‘જાત્યાદિવાદ’'''
'''૨. ‘જાત્યાદિવાદ’'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આ મત પ્રમાણે શબ્દનો સંકેત તેની ઉપાધિમાં, એટલે કે સંજ્ઞા વગેરે જે ભિન્ન ભિન્ન વિષયો છે તેમાં, રહેલો છે. ‘ગાય’ શબ્દ બોલતાં ‘ગોત્વ’ જાતિનો, ‘શુક્લ’ શબ્દ બોલતાં ‘શુક્લત્વ’ એ ગુણનો, ‘ચાલતો’ શબ્દ બોલતાં ચાલવાની ક્રિયાનો અને ‘ડિત્થ’ શબ્દ બોલતાં એ સંજ્ઞાના સ્ફોટરૂપનો૧<ref>૧. સ્ફોટવાદ માટે જુઓ પરિશિષ્ટ (૯)</ref> બોધ થાય છે.
આ મત પ્રમાણે શબ્દનો સંકેત તેની ઉપાધિમાં, એટલે કે સંજ્ઞા વગેરે જે ભિન્ન ભિન્ન વિષયો છે તેમાં, રહેલો છે. ‘ગાય’ શબ્દ બોલતાં ‘ગોત્વ’ જાતિનો, ‘શુક્લ’ શબ્દ બોલતાં ‘શુક્લત્વ’ એ ગુણનો, ‘ચાલતો’ શબ્દ બોલતાં ચાલવાની ક્રિયાનો અને ‘ડિત્થ’ શબ્દ બોલતાં એ સંજ્ઞાના સ્ફોટરૂપનો<ref>સ્ફોટવાદ માટે જુઓ પરિશિષ્ટ (૯)</ref> બોધ થાય છે.
હવે પ્રશ્ન એ થાય છે કે ઉપાધિઓનું સ્વતંત્ર અસ્તિત્વ તો છે જ નહિ, એમનો આશ્રય તો વ્યક્તિમાં જ છે. વળી આપણો સઘળો વ્યવહાર વ્યક્તિ સાથે છે, તો આ મતની સાથે એનો મેળ કેમ બેસાડવો? આ મતમાં માનનારાઓ કહે છે કે શબ્દમાંથી સૌપ્રથમ આપણને એની જાતિ વગેરે ઉપાધિનો જ બોધ થાય છે, પણ પછી આક્ષેપ અગર અનુમાનથી આપણને વ્યક્તિનું જ્ઞાન થાય છે. જેમ કે ‘ધોળુ’ શબ્દ બોલતાં ‘ધોળાશ’ એ ગુણનો અને પછી અનુમાનથી ધોળી વ્યક્તિનો બોધ થાય છે.

જાત્યાદિવાદીઓની આ વિચારણામાં એક મુદ્દો ચિંત્ય છે. સ્ફોટરૂપ તો બધા શબ્દોને હોય છે, તો તેમણે માત્ર સંજ્ઞાવાચક શબ્દોમાં જ સ્ફોટરૂપનો બોધ થાય છે એમ કેમ કહ્યું છે? આનો ખુલાસો એમ અપાય છે કે જાતિ, ગુણ અને ક્રિયાનું બળ રહેલું છે, જ્યારે સંજ્ઞા તો સ્વેચ્છાએ આરોપવામાં આવે છે; એટલે એના વાચકત્વ પાછળ એવું કોઈ બળ રહેલું નથી. તેનું સ્ફોટરૂપ દર્શાવવાથી તેનું વાચકત્વ નિત્ય સ્વરૂપ ધારણ કરે છે.

પણ આ જાતનો ખુલાસો કોઈ રીતે સંતોષકારક નથી, કારણ કે સ્ફોટને ઉચ્ચારણ સાથે સંબંધ છે, અર્થ સાથે નહિ; અને એથી સ્ફોટનો સિદ્ધાંત માત્ર સંજ્ઞાવાચક શબ્દોને જ નહિ, પણ જાતિવાચક, ગુણવાચક અને ક્રિયાવાચક એ બધી જાતના શબ્દોને સરખી રીતે લાગુ પડે. ખરી વાત તો એ છે કે સંજ્ઞાવાચક શબ્દોમાં આપણને વ્યક્તિનો બોધ થાય છે, એમ માનવું જ વધારે ઉચિત છે; કારણ કે સંજ્ઞા કોઈ એક વિશિષ્ટ વ્યક્તિને જ દર્શાવે છે.<ref>૧. પ્રો. સુકથંકર પણ સંજ્ઞાવાચક શબ્દોમાં વ્યક્તિનો બોધ થાય છે એમ માને છે.</ref> એનાં કોઈ અંતર્ગત લક્ષણો સાથે એને સંબંધ નથી.
પણ આ જાતનો ખુલાસો કોઈ રીતે સંતોષકારક નથી, કારણ કે સ્ફોટને ઉચ્ચારણ સાથે સંબંધ છે, અર્થ સાથે નહિ; અને એથી સ્ફોટનો સિદ્ધાંત માત્ર સંજ્ઞાવાચક શબ્દોને જ નહિ, પણ જાતિવાચક, ગુણવાચક અને ક્રિયાવાચક એ બધી જાતના શબ્દોને સરખી રીતે લાગુ પડે. ખરી વાત તો એ છે કે સંજ્ઞાવાચક શબ્દોમાં આપણને વ્યક્તિનો બોધ થાય છે, એમ માનવું જ વધારે ઉચિત છે; કારણ કે સંજ્ઞા કોઈ એક વિશિષ્ટ વ્યક્તિને જ દર્શાવે છે.<ref>પ્રો. સુકથંકર પણ સંજ્ઞાવાચક શબ્દોમાં વ્યક્તિનો બોધ થાય છે એમ માને છે.</ref> એનાં કોઈ અંતર્ગત લક્ષણો સાથે એને સંબંધ નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''૩. ‘જાતિરેવવાદ’ :'''
'''૩. ‘જાતિરેવવાદ’ :'''
Line 33: Line 33:
{{Poem2Open}}
{{Poem2Open}}
કેવલવ્યક્તિવાદમાં આનન્ત્યાદિ દોષો આવવાથી અને જાત્યાદિવાદ તથા જાતિરેવવાદમાં વ્યક્તિનો બોધ થવા માટે અનુમાનવ્યાપાર સ્વીકારવો પડતો હોવાથી કેટલાક લોકોએ એ બંને મતોનો સમન્વય કરવાનો વ્યવહારુ પ્રયત્ન કર્યો છે. એમના મત પ્રમાણે શબ્દમાંથી જાતિથી વિશિષ્ટ બનેલ વ્યક્તિનો બોધ થાય છે. આમ માનવાથી શબ્દના વિષયનું સાચું જ્ઞાન થવા ઉપરાંત આ પ્રશ્નની વ્યાવહારિક બાજુ પણ સચવાય છે.

૫. ‘અપોહવાદ’ :
{{Poem2Close}}
'''૫. ‘અપોહવાદ’ :'''
{{Poem2Open}}
બૌદ્ધો જગતના સર્વ પદાર્થોને ક્ષણિક માને છે. જ્યાં પદાર્થો પળે પળે પરિવર્તન પામતા હોય, ત્યાં તેમનું નિરીક્ષણ ન થઈ શકે અને તેમના સ્વરૂપનું કોઈ ચોક્કસ જ્ઞાન ન થાય એ સ્વાભાવિક છે. આથી બૌદ્ધો એમ માને છે કે શબ્દમાંથી ‘તદિતરવ્યાવૃત્તિ’ એટલે કે શબ્દથી સૂચવાતો પદાર્થ બીજા પદાર્થોથી જુદો છે એટલું જ સૂચવાય છે. ‘ગાય’ શબ્દમાંથી આપણને ‘ગાય તે અ-ગાય નથી’ એટલો જ બોધ થાય છે. આ નિષેધાત્મક દૃષ્ટિ છે, પણ જગત ક્ષણિક હોય ત્યાં વિધેયાત્મક કશું કેવી રીતે કહી શકાય?

આમ, શબ્દના સંકેત અંગે ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે. એમાં જાત્યાદિવાદ વધારે સ્થિર પાયા પર ઊભેલો હોય એમ લાગે છે. પરંતુ એમાં અનુમાનવ્યાપાર સ્વીકારવાથી શબ્દસંકેત સમજવાની પ્રક્રિયામાં પૌર્વાપર્ય આવે છે, જે શબ્દોના અર્થોનો આપણને સાક્ષાત્ બોધ થતો હોઈ ઉચિત નથી લાગતું. એ દૃષ્ટિએ જોતાં જાતિવિશિષ્ટવ્યક્તિવાદે સાધેલો સમન્વય આવકારપાત્ર છે. છતાં સંજ્ઞાવાચક શબ્દોની બાબતમાં તો વ્યક્તિનો જ બોધ થાય છે એમ માનવું ઈષ્ટ જણાય છે.

Navigation menu