3,144
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
નજરના તાર | નજરના તાર પરે તારા તું ચલાવ મને | ||
પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને | પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને. | ||
મિલનનો વર્ષોમાં આવે છે જે એ અવસર છું | મિલનનો વર્ષોમાં આવે છે જે એ અવસર છું | ||
| Line 14: | Line 14: | ||
ઊડી જઈશ બહુ અંગત પળેાની સૌરભ છું | ઊડી જઈશ બહુ અંગત પળેાની સૌરભ છું | ||
તું વાતવાતમાં હોઠો | તું વાતવાતમાં હોઠો પરે ન લાવ મને. | ||
પલકમાં તારી નિકટ છું અને પલકમાં નથી | પલકમાં તારી નિકટ છું અને પલકમાં નથી | ||
જરાક સાચવી આંખોમાં પટપટાવ મને | જરાક સાચવી આંખોમાં પટપટાવ મને. | ||
'''છંદવિધાન''' | |||
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા | |||
</poem>}} | </poem>}} | ||