દિવ્યચક્ષુ/૩૧. પુષ્પાની નિરાશા: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
જેને શોધું તે દૂર સરી જાય રે<br>
જેને શોધું તે દૂર સરી જાય રે<br>
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !<br>
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !<br>
−મેઘાણી</center>
{{gap|6em}}−મેઘાણી</center>
{{poem2Open}}
{{poem2Open}}
પુષ્પા બારણા વચ્ચે જ ઊભી હતી. રંજને દૂરથી કરી બતાવેલો ચુંબનનો અભિનય તેણે જોયો. મુખને એક બાજુએ ઢાંકતી રંજનની નયનવિકળતા તેણે જોઈ લીધી. રંજન ડગલાં ભરતી હતી પરંતુ તેની આંખ સીધું જોતી નહોતી, તેની નજર જમીન ઉપર હતી. ઓરડામાંથી કેમ કરી જલદી નાસી જવાય એવું ઇચ્છતી રંજન છેક બારણા પાસે આવી ત્યાં સુધી પુષ્પાને તેણે દેખી નહિ. નફટાઈ કરીને પણ સ્ત્રી તો છેવટે શરમાય જ છે !