23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
<big><big>'''૧૧''' | <big><big>'''૧૧''' | ||
'''નિરંજન ભગતની કાવ્યશૈલી''' | '''નિરંજન ભગતની કાવ્યશૈલી'''</big><br> | ||
'''—એક ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિ''' | {{gap}}'''—એક ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિ'''</big> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રી નિરંજન ભગતનું એક કાવ્ય ‘ફાઉન્ટનના બસસ્ટોપ પર’ અહીં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યું છે. કવિના કેટલાક અન્ય કાવ્યેાના સંદર્ભને દૃષ્ટિ સમક્ષ રાખીને આ કાવ્યની ભાષાના પૃથક્કરણ –અર્થઘટન દ્વારા કવિની મન:સ્થિતિ (mood) સ્પષ્ટ કરવાનો અને કવિની શૈલીનાં કેટલાંક અગત્યનાં લક્ષણો તારવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. | શ્રી નિરંજન ભગતનું એક કાવ્ય ‘ફાઉન્ટનના બસસ્ટોપ પર’ અહીં યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યું છે. કવિના કેટલાક અન્ય કાવ્યેાના સંદર્ભને દૃષ્ટિ સમક્ષ રાખીને આ કાવ્યની ભાષાના પૃથક્કરણ –અર્થઘટન દ્વારા કવિની મન:સ્થિતિ (mood) સ્પષ્ટ કરવાનો અને કવિની શૈલીનાં કેટલાંક અગત્યનાં લક્ષણો તારવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. | ||