23,710
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
[[File:Niranjan Bhagat na Anuvado 3.png|center|400px|frameless]] | [[File:Niranjan Bhagat na Anuvado 3.png|center|400px|frameless]] | ||
<poem> | |||
ઓ મારી નાનકડી ચકલી! | |||
ઓ મારી પહેલા પહોરની ચકલી! | |||
જો હજુ આકાશમાંથી અંધારું તો ગયું નથી | |||
ને હજી થોડીક ઊંઘ બાકી છે | |||
ને તું મારી બારી પાસે આવીને ચીં ચીં ચીં ચીં કરી રહી છે | |||
જાણે તું મને પૂછી રહી છે : | |||
‘આજે કોઈ નવા સમાચાર છે કે?’ | |||
અને પછી કોઈ પણ કારણ વિના જ | |||
તું મન ફાવે તેમ નાચી રહી છે | |||
તું મન માને તેમ ચીં ચીં ચીં ચીં કરી રહી છે. | |||
તારી નઠોર પૂંછડીને કશું નડતું નથી | |||
સવારે જ્યારે દોયલ કચકચ કરતી હોય છે | |||
ત્યારે કવિજન તો તેનાં જ વખાણ કરે છે | |||
આખી સવારે જ્યારે કોયલ છાનીમાની કુહૂ કુહૂ કરતી હોય છે | |||
ત્યારે કાલિદાસ બીજાં બધાં પંખીને અવગણીને | |||
એકમાત્ર એની જ વાહ વાહ કરે છે. | |||
તું કોઈનીય કેર કરતી નથી | |||
તને ઊંચા કે નીચા કોઈ સ્વરની કશીય પરવા નથી | |||
કાલિદાસના ઘરમાં પ્રવેશીને | |||
તું તો છંદના બંધન વિના જ બસ ચીં ચીં ચીં ચીં જ કરતી હોય છે | |||
નવરત્નની સભામાં કવિ જ્યારે ગાન કરે છે | |||
ત્યારે સભાના તોરણ પર બેસીને તું કંઈક શોધતી હોય છે | |||
કવિની પ્રિયતમાના ખોળામાં બેસીને | |||
આખી સવાર તું કુદંકૂદા કરતી હોય છે | |||
તારું આ નાટક કરીને | |||
તું આવતી કાલની વસંતની ખુશામત કરતી નથી. | |||
તું મન માને તેમ નાચતી હોય છે. | |||
એમાં નથી કોઈ શિસ્ત કે નથી કોઈ તાલ | |||
અરણ્યના ઉત્સવ-મંડપમાં પ્રવેશીને | |||
તું એનું માનસન્માન કરતી નથી.</poem> | |||
<br> {{HeaderNav2 |previous = ‘નૈવેદ્ય’ (૧૯૦૧) ૮૧ |next = ‘આરોગ્ય’ ૧ }} | |||
[[File:Niranjan Bhagat na Anuvado 4.png|center|400px|frameless]] | |||
<poem>પ્રકાશની સાથે તું મારી ગામઠી બોલીમાં જ ગુસપુસ કરતી હોય છે. | |||
કોઈ ડીક્શનેરી એનો અર્થ સમજાવી શકતી નથી | |||
એકમાત્ર તારું હૃદય જ એનો અર્થ સમજે છે. | |||
ડાબે ને જમણે તારી ડોક ફરતી હોય છે | |||
ભગવાન જાણે તું કઈ રમત રમતી હોય છે | |||
ધરતી તને છાતીસરસી ચાંપે છે | |||
એની ધૂળમાં તું નહાતી હોય છે | |||
લઘરા જેવો તારો વેશ છે | |||
એથી ધૂળ તને લાગતી નથી | |||
એની શરમ પણ તને આવતી નથી. | |||
રાજાના મહેલની અટારી પર તું તારો માળો બાંધે છે | |||
ત્યાં પણ તું કારણ વિના સંતાકૂકડી રમતી હોય છે. | |||
મારી દુઃખની રાત્રિ ઊંઘ વિના જ વીતી જાય છે. | |||
ત્યારે હું આતુરતાથી તારી રાહ જોઉં છુ | |||
મારા આંગણામાં તું તારા ચંચલ નિર્ભય હૃદયની વાણી સાથે આવ | |||
જો, દિવસનો પ્રકાશ મને સાદ કરે છે. | |||
ઓ મારી નાનકડી ચકલી. | |||
</poem> | |||
<br> {{HeaderNav2 |previous = ‘નૈવેદ્ય’ (૧૯૦૧) ૮૧ |next = ‘આરોગ્ય’ ૧, ૨, ૩, ૫ અને ૬ }} | |||