9,256
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કેટકેટલા ઈશ્વરો | પ્રીતિ સેનગુપ્તા}} | {{Heading|કેટકેટલા ઈશ્વરો | પ્રીતિ સેનગુપ્તા}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/69/ANITA_KETKETLA_ISHWAR.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • કેટકેટલા ઈશ્વરો - પ્રીતિ સેનગુપ્તા • ઑડિયો પઠન: અનિતા પાદરિયા | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘર્ષણ વગરનો કાળ, યુદ્ધ વગરનું વિશ્વ — ઓહો, શું આવાં કલ્પન પણ આપણે કરી શકીએ છીએ? બહુ-સહસ્ર વર્ષો પહેલાંનું જીવન પણ ક્યાં શાંત, સંયત ને નિર્દોષ હતું. જગતનો ઇતિહાસ આરંભથી જ સંઘર્ષયુક્ત અને લોહિયાળ રહ્યો છે. | ઘર્ષણ વગરનો કાળ, યુદ્ધ વગરનું વિશ્વ — ઓહો, શું આવાં કલ્પન પણ આપણે કરી શકીએ છીએ? બહુ-સહસ્ર વર્ષો પહેલાંનું જીવન પણ ક્યાં શાંત, સંયત ને નિર્દોષ હતું. જગતનો ઇતિહાસ આરંભથી જ સંઘર્ષયુક્ત અને લોહિયાળ રહ્યો છે. | ||
| Line 44: | Line 59: | ||
કેટકેટલા સંપ્રદાયો, દરેકનો પોતાની ધર્મ-સરણી માટેનો આગ્રહ. એમાંથી નિપજતી જીદ કે પોષાતું અંધ-ઝનૂન ને પછી ઝઘડા કે કત્લેઆમ. એ દરેક ‘ઈશ્વર એક છે’ને બદલે ‘એક જ ઈશ્વર છે — અમે જેમાં માનીએ છીએ તે’ — એમ કહેવા માંડે છે. જો એ દરેકનો પોતાનો આગવો ઈશ્વર હોય — તો એ શક્ય છે (છે?) કે બધા ઈશ્વરો વચ્ચે પણ વિખવાદ થવા માંડ્યા હોય. શું તેથી જ નહીં હોય જગતમાં અસ્તવ્યસ્તતા? અંધાધૂંધી? જેનો અંત કે ઉપાય ના દેખાતો હોય તેવી મુશ્કેલીઓ? અનવરત ઘર્ષણ? | કેટકેટલા સંપ્રદાયો, દરેકનો પોતાની ધર્મ-સરણી માટેનો આગ્રહ. એમાંથી નિપજતી જીદ કે પોષાતું અંધ-ઝનૂન ને પછી ઝઘડા કે કત્લેઆમ. એ દરેક ‘ઈશ્વર એક છે’ને બદલે ‘એક જ ઈશ્વર છે — અમે જેમાં માનીએ છીએ તે’ — એમ કહેવા માંડે છે. જો એ દરેકનો પોતાનો આગવો ઈશ્વર હોય — તો એ શક્ય છે (છે?) કે બધા ઈશ્વરો વચ્ચે પણ વિખવાદ થવા માંડ્યા હોય. શું તેથી જ નહીં હોય જગતમાં અસ્તવ્યસ્તતા? અંધાધૂંધી? જેનો અંત કે ઉપાય ના દેખાતો હોય તેવી મુશ્કેલીઓ? અનવરત ઘર્ષણ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/આજના અમેરિકાનો સમાજ|આજના અમેરિકાનો સમાજ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ગુલામ મોહમ્મદ શેખ/ઘેર જતાં|ઘેર જતાં]] | |||
}} | |||