ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/આદિવાસી શેમળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|આદિવાસી શેમળો | રતિલાલ ‘અનિલ’}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/d/dd/KRUSHNA_ADIVASI_SHEMDO.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • આદિવાસી શેમળો - રતિલાલ ‘અનિલ’  • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવનમાં એક જ અવિસ્મરણીય આદિવાસીને મળ્યાનું અનુભવું છું. આદિવાસીનો ઉત્ફુલ્લ ઉત્સાહ અને એની અંગભૂત રૂપરચના તથા વ્યક્તિત્વનો પરિચય પણ એના દ્વારા જ મળ્યાં. ગિરનારનું એ જંગલ તો વૃક્ષોની મહાસભા જ કહી શકાય! એમાં સાગની પ્રચંડ બહુમતી ખરી, ફણ બીજાં વૃક્ષોયે ખરાં જ; અને મારી આંખ સામે તો આંબાની જ હારમાળા ઊભી હતી. એ બધા જૂનાગઢના નવાબના વૃક્ષપ્રેમનાં પ્રતીક હતાં.

Line 12: Line 27:
નજીક હતો ત્યારે ખાસ તો ગ્રીષ્મમાં એ આદિવાસી શેમળાને જોયા કરતો અને હવે ક્યારેક એ અનાયાસ આંખ સામે આવીને અડબાંગપણે ઊભો રહે છે ત્યારે એને, એના સુવર્ણકંગન જેવાં પુષ્પોને, એ પર ઉજાણી માટે ચકરાતાં, ચહેકતાં પક્ષીઓને, સૂકાં ડોડવામાંથી જન્મીને હવામાં લહેરાતી એના મુલાયમ રૂની સફેદ પરી જેવી વાદળીને સંભાર્યા કરું છું… ત્યારે મારા ચિત્તમાં સૂરદાસનું પેલું પદ ગુંજ્યા કરે છે… હું હસું છું, કવિના હાથમાં તો કંઈક આવે છે, ભલે સૂરદાસે કહ્યું છે: ‘હાથ કછુ નહીં આયો…’ સૂરદાસને પદ કોણે આપ્યું? શેમળાએ જ!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/સાબરમતી જેલમાં ડમરો|સાબરમતી જેલમાં ડમરો]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/હેમંતની રાત|હેમંતની રાત]]
}}

Navigation menu