23,710
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તું આવજે| }} <poem> તું આવજેઃ અધરાત હો, મધરાત હો. હો કંટકો કે પુષ્પ કરી બિછાત હો, આંખે અમારી રુદન હો કે હાસ્ય હો, પરવા કર્યા વિણ આ અમારી મહેફિલે ::: મિસ્કીનની તું આવજે, તારી મુહબ્બતની સ...") |
(formatting corrected.) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|તું આવજે| }} | {{Heading|તું આવજે| }} | ||
<poem> | {{block center|<poem> | ||
તું આવજેઃ | તું આવજેઃ | ||
અધરાત હો, મધરાત હો. | અધરાત હો, મધરાત હો. | ||
હો કંટકો કે પુષ્પ | હો કંટકો કે પુષ્પ કેરી બિછાત હો, | ||
આંખે અમારી રુદન હો કે હાસ્ય હો, | આંખે અમારી રુદન હો કે હાસ્ય હો, | ||
પરવા કર્યા વિણ આ અમારી મહેફિલે | પરવા કર્યા વિણ આ અમારી મહેફિલે | ||
{{gap|6em}}મિસ્કીનની તું આવજે, | |||
તારી મુહબ્બતની સુરાઈ છલકતી લઈ આવજે. | તારી મુહબ્બતની સુરાઈ છલકતી લઈ આવજે. | ||
આ અમારાં ચશ્મમાં છે | આ અમારાં ચશ્મમાં છે આબ તો અંધારનાં, | ||
આ અમારા હૃદયમાં છે વન વસ્યાં કંથારનાં : | આ અમારા હૃદયમાં છે વન વસ્યાં કંથારનાં : | ||
ત્યાં પુષ્પ તારાં રોપતી, | ત્યાં પુષ્પ તારાં રોપતી, | ||
| Line 28: | Line 28: | ||
તું આવજે, | તું આવજે, | ||
વિદ્યુત્ સમી ઉદ્યોતની કિરપાણ લઈ તું આવજે, | |||
પાછા જવાની વાત મૂકી | પાછા જવાની વાત મૂકી | ||
આ અમારા નેસની ચિરવાસિની થઈ આવજે, | આ અમારા નેસની ચિરવાસિની થઈ આવજે, | ||
| Line 34: | Line 34: | ||
તું આવજે, | તું આવજે, | ||
...આવજે! | ...આવજે! | ||
{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૫}} | |||
</poem> | </small>{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૫}} </small> | ||
</poem>}} | |||
<br> | <br> | ||