26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪. કેણે તંબૂ તાણિયા?}} <poem> કેણે તંબૂ તાણિયા આ મહોબતને મેદાન? લાહ્ય બળે ન્યાં લ્હેરતાં, કાંઈ લીલમલીલાં પાન, નેજા ને નિશાન, આભ લગી આંબી ગિયાં. મહોબતમાં માન્યું હતું, કે ઢળશે અમણુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 7: | Line 7: | ||
લાહ્ય બળે ન્યાં લ્હેરતાં, કાંઈ લીલમલીલાં પાન, | લાહ્ય બળે ન્યાં લ્હેરતાં, કાંઈ લીલમલીલાં પાન, | ||
નેજા ને નિશાન, આભ લગી આંબી ગિયાં. | નેજા ને નિશાન, આભ લગી આંબી ગિયાં. | ||
મહોબતમાં માન્યું હતું, કે ઢળશે અમણું ઢીમ, | મહોબતમાં માન્યું હતું, કે ઢળશે અમણું ઢીમ, | ||
પાળ્યાં મોત પથારીએ, અમે નેનઉજાગર નીમ, | પાળ્યાં મોત પથારીએ, અમે નેનઉજાગર નીમ, | ||
હૈયાનો હકીમ, ન્યાં ઓખધ લૈ આવી પુગ્યો. | હૈયાનો હકીમ, ન્યાં ઓખધ લૈ આવી પુગ્યો. | ||
સામેથી આવી મળે, કોક દરદ દીવાણા દેખ, | સામેથી આવી મળે, કોક દરદ દીવાણા દેખ, | ||
સાંયા, નિરદય નેહના, આ કેવા અવળા લેખ? | સાંયા, નિરદય નેહના, આ કેવા અવળા લેખ? | ||
મહોબત કેરી મેખ, મારીને મલમું કરે. | મહોબત કેરી મેખ, મારીને મલમું કરે. | ||
સાંયા, આ સંસારમાં, જેની દાજેલ દેયું હોય, | સાંયા, આ સંસારમાં, જેની દાજેલ દેયું હોય, | ||
વ્હાલા પણ વ્હેતો કરે, જેને આવ્યે આડું જોય, | વ્હાલા પણ વ્હેતો કરે, જેને આવ્યે આડું જોય, | ||
ટીકી ન લાગે કોય, એની નાડ લિયે તું હાથમાં, | ટીકી ન લાગે કોય, એની નાડ લિયે તું હાથમાં, | ||
આખરને ઓશીકડે, મુંને મળિયા અમિયલ સેણ, | આખરને ઓશીકડે, મુંને મળિયા અમિયલ સેણ, | ||
નખમાં રોગ નથી રિયો, સઈ, સાંભળ મારું વૅણ, | નખમાં રોગ નથી રિયો, સઈ, સાંભળ મારું વૅણ, | ||
| Line 22: | Line 26: | ||
૧૩-૮-’૬૪ | ૧૩-૮-’૬૪ | ||
(સંગતિ, પૃ. ૯) | {{Right|(સંગતિ, પૃ. ૯)}} | ||
edits