સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/રા’ નવઘણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 168: Line 168:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''[મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાંઓની મેલી નજર પડી છે. એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. આજ આ અસુરો મારા ઉર (છાતી) ઉપર પડ્યા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યાું. કારણ કે,]'''
'''[મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાંઓની મેલી નજર પડી છે. એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. આજ આ અસુરો મારા ઉર (છાતી) ઉપર પડ્યા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી રહ્યાું. કારણ કે,]'''
{{Poem2Close}}
<poem>
<poem>
<center>
<center>
Line 180: Line 181:
<center></center>
<center></center>
વીરો નવઘણ બહેનની વહારે ચડ્યો. મોદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ પર ચલાવી.
વીરો નવઘણ બહેનની વહારે ચડ્યો. મોદળના ધણીએ નવ લાખની સેનાને સિંધ પર ચલાવી.
{{Poem2Close}}
<poem>
<poem>
<center>
<center>
Line 192: Line 194:
'''[સૂમરાની ધરતીને રોળવા સારુ નવઘણ નવ લાખ ઘોડે ચડ્યો. એ સેનાના ભાર થકી સાત સાગરો ખળભળ્યા, શેષનાગ સળવળ્યો અને ચાર ખંડો ડગમગ્યા. આવે રૂપે જ્યારે નવઘણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી. હે વાળુ વિનાનાં (ભૂખ્યાં) મનુષ્યોને વાળુ (રાતનું ભોજન) પૂરનારી દેવી વરૂવડી, હે નરા શાખના ચારણની દીકરી (નરહી), તારે પ્રતાપે આમ થયું.]'''

ભેળા ભલભલા વીરભદ્રો છે. નવઘણનો સાળો અયપ પરમાર છે : કાળઝાળ ફરશી ભાટ છે : ગીરના શાદૂળા આહીરો છે : ચુડાસમા જદુવંશી રજપૂતો છે : રા’ની ધર્મબહેનનાં શિયળ રક્ષવા સારુ સારી સોરઠ ઊમટી છે. નવજવાન નવઘણ પોતાના ઝપડા ઘોડા ઉપર બેઠેલ છે. અને —  

{{Poem2close}}
{{Poem2Close}}
<poem>
<poem>
<center>
<center>
Line 204: Line 206:
એ દુઃખી બહેનના ભાઈનું ગીત જાણે ઝપડો ઘોડો ભજવી રહ્યો છે. વિમાસણના ઊંડા ઊંડા દરિયામાં ઊતરી ગયેલ નવઘણ બહેનની અવધે પહોંચાશે કે નહિ તેની ફિકર કરે છે અને ઝપડો ઘોડો પણ જાણે કે ધણીની એ ચિંતાને સમજે છે. એકલવાયો ચાલે છે. માર્ગે પાણી પણ પીતો નથી.

એવામાં એક દિવસ બપોરની વેળાએ એક નેસડાનું ઘટાદાર શીળું પાદર આવ્યું. મોરલા અને ઢેલડીઓ ઢૂંગે ઢૂંગે ચણે છે. આસપાસથી ગાયોનાં ગળાંની ટોકરીઓના રણકાર સંભળાય છે. સહુને અચંબો થાય છે કે આ શું! આખી સોરઠ સળગી ઊઠી છે તેમાં આ શીતળ લીલું સ્થાન ક્યાંથી? આસપાસ બીજું કોઈ માનવી નથી. તાજી નાહીને નીતરતી લટો ઝુલાવતી સાત નાની નાની બહેનો વડને થડે ‘ઘોલકી ઘોલકી’ની રમત રમી રહી છે. સાતેય અંગે કાળી લોબડીઓ ઓઢી છે.

[2]
[2]
બાયુત2 રમવા વેશ બાળે નેસહુંતે3 નીસરી,  
બાયુત <ref>બાયૂત = બાઈઓની સાથે.</ref> રમવા વેશ બાળે નેસહુંતે3 <ref>નેસહુંતે = નેસમાંથી. </ref> નીસરી,  
માહેશ4 ડાડો, શેષ નાનો, એહ બઉ પખ5 ઊજળી,  
માહેશ4 <ref>માહેશ ડાડો, શેષ નાનો : ચારણી જાતિની ઉત્પત્તિકથામાં શંકર પિતૃપક્ષના પૂર્વજ અને શેષનાગ માતૃપક્ષના પૂર્વજ મનાય છે.</ref> ડાડો, શેષ નાનો, એહ બઉ પખ5 <ref>બઉ = બેઉ. પખ = પક્ષો. </ref> ઊજળી,  
દેશોત6 નવઘણ જમત જણદન, ચાડ્ય7 છોટી ચરુવડી,8  
દેશોત6 <ref>દેશોત = દેશપતિ .</ref> નવઘણ જમત જણદન, ચાડ્ય7 <ref>ચાડ્ય = ચડાવીને. </ref> છોટી ચરુવડી,8 <ref>ચરૂવડી = કુરડી, કુલડી.</ref>
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
[બાળે વેશે પોતાની બહેનપણીઓની સાથે રમવા એ નેસડામાંથી કોણ નીકળી છે? મહેશ જેનો દાદો થાય, શેષનાગ જેને માતામહ થાય, એ રીતે માતૃપક્ષને પિતૃપક્ષ બેઉ જેના ઊજળા છે, ને જેણે નાની શી કુરડી ચૂલે ચડાવીને દેશપતિ નવઘણને તે દિવસે જમાડ્યો, તે તું જ હતી, હે આઈ વરૂવડી! ભૂખ્યાંને વાળુ કરાવીને, હે સુવાડનારી!]
</poem>
</center>
{{Poem2Open}}
'''[બાળે વેશે પોતાની બહેનપણીઓની સાથે રમવા એ નેસડામાંથી કોણ નીકળી છે? મહેશ જેનો દાદો થાય, શેષનાગ જેને માતામહ થાય, એ રીતે માતૃપક્ષને પિતૃપક્ષ બેઉ જેના ઊજળા છે, ને જેણે નાની શી કુરડી ચૂલે ચડાવીને દેશપતિ નવઘણને તે દિવસે જમાડ્યો, તે તું જ હતી, હે આઈ વરૂવડી! ભૂખ્યાંને વાળુ કરાવીને, હે સુવાડનારી!]'''
“આ કોનો નેસ?” નવઘણે સાથીઓને પૂછ્યું.
“આ કોનો નેસ?” નવઘણે સાથીઓને પૂછ્યું.
“આ ખોડનો નેસ, સાંખડા નરા નામના ચારણનો.”
“આ ખોડનો નેસ, સાંખડા નરા નામના ચારણનો.”
Line 232: Line 239:
વરૂવડીએ ઝપડા ઘોડાની વાઘ ઝાલી : “નહીં જાવા દઉં. તમને નવ લાખને ભૂખ્યાતરસ્યા જાવા દઈને શું અમે સાત બોન્યું જમણભાતાં ખાશું? અતિથિ અમારે આંગણેથી અન્ન વગર કેમ જાય, વીરા મારા! વિચાર તો કર!”
વરૂવડીએ ઝપડા ઘોડાની વાઘ ઝાલી : “નહીં જાવા દઉં. તમને નવ લાખને ભૂખ્યાતરસ્યા જાવા દઈને શું અમે સાત બોન્યું જમણભાતાં ખાશું? અતિથિ અમારે આંગણેથી અન્ન વગર કેમ જાય, વીરા મારા! વિચાર તો કર!”
મોખરે એવી રકાઝક ચાલી રહી છે. નવ લાખ તોરિંગો ડાબલા પછાડતા અને લગામો કરડતા ધરતી પર છબી શકતા નથી. કટકના જોદ્ધાઓ પણ આકળા થઈ રહેલ છે, તે વેળા કટકની પછવાડેના ભાગમાં —  
મોખરે એવી રકાઝક ચાલી રહી છે. નવ લાખ તોરિંગો ડાબલા પછાડતા અને લગામો કરડતા ધરતી પર છબી શકતા નથી. કટકના જોદ્ધાઓ પણ આકળા થઈ રહેલ છે, તે વેળા કટકની પછવાડેના ભાગમાં —  
{{Poem2Close}}
<poem>
<center>
[3]
[3]
દળ9  વાટ વહેતે કિયો દવીઅણ10, થાટ11 કુણ સર12 થંભવે?  
દળ9 <ref>દળ = લશ્કર. </ref> વાટ વહેતે કિયો દવીઅણ10, <ref>દવીઅણ = દુવેણ, ખરાબ વચન.</ref> થાટ11 <ref>થાટ = સેના. </ref> કુણ સર12 <ref>કુણસર = કોના સારુ. </ref> થંભવે?  
મખ13 નાટ14 બોલ્યો જાટ15 મત16સે, હાટ બળહટ કણ હુવે?  
મખ13 <ref>મખ = મુખ. </ref> નાટ14 <ref>નાટ = ખરાબ. </ref>બોલ્યો જાટ15 <ref>જાટ = જડ, જાડી</ref> મત16 <ref>મત = બુદ્ધિ. </ref>સે, હાટ બળહટ કણ હુવે?  
ફેરવે અણ દન17 ભાટ ફડચી, ઘાટ અવળે તે ઘડી,  
ફેરવે અણ દન17 <ref>અણ દન = એ દિવસે. </ref> ભાટ ફડચી, ઘાટ અવળે તે ઘડી,  
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
[જે વખતે રસ્તામાં સેના થંભી ગઈ તે વખતે ફડચી નામનો એક ભાટ લશ્કરમાંથી પોતાનું મોં જરા મરડીને, ત્રાંસી નજરે ગુમાનથી વરૂવડી સામે જોતો જડબુદ્ધિનાં ખરાબ વચનો કાઢવા લાગ્યો : ‘એવી તે શી જરૂર પડી છે કે આખું લશ્કર એક નાની છોકરીને ખાતર થંભી ગયું? આંહીં તે શું કોઈ વેપારીની દુકાન છે કે અનાજ લેવા આપણે ઊભા રહ્યા!’ એવાં તોછડાં વચન ઉચ્ચારતાં જ ફડચી ભાટનું મરડાયેલું મોં એમ ને એમ રહી ગયું. સીધું થયું જ નહિ. શા માટે એમ થઈ ગયું તેની ફડચીને ખબર ન પડી.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[જે વખતે રસ્તામાં સેના થંભી ગઈ તે વખતે ફડચી નામનો એક ભાટ લશ્કરમાંથી પોતાનું મોં જરા મરડીને, ત્રાંસી નજરે ગુમાનથી વરૂવડી સામે જોતો જડબુદ્ધિનાં ખરાબ વચનો કાઢવા લાગ્યો : ‘એવી તે શી જરૂર પડી છે કે આખું લશ્કર એક નાની છોકરીને ખાતર થંભી ગયું? આંહીં તે શું કોઈ વેપારીની દુકાન છે કે અનાજ લેવા આપણે ઊભા રહ્યા!’ એવાં તોછડાં વચન ઉચ્ચારતાં જ ફડચી ભાટનું મરડાયેલું મોં એમ ને એમ રહી ગયું. સીધું થયું જ નહિ. શા માટે એમ થઈ ગયું તેની ફડચીને ખબર ન પડી.]'''
નવઘણ આસપાસ નજર કરે છે. “આઈ! આંહીં મારાં ઘોડાંને પાણી પણ — ”
નવઘણ આસપાસ નજર કરે છે. “આઈ! આંહીં મારાં ઘોડાંને પાણી પણ — ”
“પાણી છે, બાપ, છે. આ પડખે જ મોટો ધરો પડ્યો છે. ઘોડાને પાણી ઘેરો, છાતીબૂડ ધમારો. માતાજીએ અખૂટ પાણી ભર્યાં છે અમારી મેખિયું [ભેંસો] સારુ. નીકર તો અમે માલધારી આંહીં રહી કેમ શકીએ? અમે તો જળનાં જીવ છીએ, વીરા મારા!”

Line 245: Line 258:
“લ્યો બાપ! પંગતમાં બેસી જાવ!” એમ કહી વરૂવડીએ બહેનને હાકલ કરી : “બોન શવદેવ્ય! ઠામડાં તો ન મળે.”
“લ્યો બાપ! પંગતમાં બેસી જાવ!” એમ કહી વરૂવડીએ બહેનને હાકલ કરી : “બોન શવદેવ્ય! ઠામડાં તો ન મળે.”
“આ વડલાનાં પાંદ પાડી લઈએ.” એમ કહી શવદેવ્ય કછોટો ભીડીને કડકડાટ વડલા પર ચડી ગઈ.
“આ વડલાનાં પાંદ પાડી લઈએ.” એમ કહી શવદેવ્ય કછોટો ભીડીને કડકડાટ વડલા પર ચડી ગઈ.
{{Poem2Close}}
<poem>
<center>
[4]
[4]
શવદેવ બે’નડ, આપ સમવડ, ચોજ18 રાખણ વડ ચડી,  
શવદેવ બે’નડ, આપ સમવડ, ચોજ18 <ref>ચોજ = આબરૂ. </ref> રાખણ વડ ચડી,  
ત્રાસળાં કીધાં પાન ત્રોડી, ઘણું19 સમસર20 તણ ઘડી.  
ત્રાસળાં કીધાં પાન ત્રોડી, ઘણું19 <ref>ઘણું = મોંઘું, દુકાળનું. </ref> સમસર20 <ref>સમસર = સંવત્સર વરસ. </ref>તણ ઘડી.  
તોય21 કળા વરવડ! ધ્રપે22 કટકળ, કિયા તૃપતા કૂલડી,  
તોય21 <ref>તોય = તારી. </ref> કળા વરવડ! ધ્રપે22 <ref>ધ્રપે = ધરાવી, તૃપ્ત કરી દીધા.</ref>કટકળ, કિયા તૃપતા કૂલડી,  
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
[પોતાની સમવયની બહેનપણી શવદેવ્ય આબરૂ રાખવા માટે વડલે ચડી. ડાળ ઝાલી૰ને હલાવી. પાંદડાં ખર્યાં. તેના તાંસળાં (વાટકા) બનાવ્યાં. તે વેળાએ દુષ્કાળ વર્ષ હતું છતાં પણ, હે વરૂવડી, તારી કળા થકી તેં એક કુલડીમાંથી આખા કટકને ધાનથી ધરવ્યું.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[પોતાની સમવયની બહેનપણી શવદેવ્ય આબરૂ રાખવા માટે વડલે ચડી. ડાળ ઝાલી૰ને હલાવી. પાંદડાં ખર્યાં. તેના તાંસળાં (વાટકા) બનાવ્યાં. તે વેળાએ દુષ્કાળ વર્ષ હતું છતાં પણ, હે વરૂવડી, તારી કળા થકી તેં એક કુલડીમાંથી આખા કટકને ધાનથી ધરવ્યું.]'''
પંગત બેસી ગઈ. પાંદડાં ઉપર નાની કુમારિકાઓ પીરસવા લાગી. નાની કુલડીઓમાં સૅ’ પુરાઈ. સહુને ધાન પહોંચી વળ્યું.
પંગત બેસી ગઈ. પાંદડાં ઉપર નાની કુમારિકાઓ પીરસવા લાગી. નાની કુલડીઓમાં સૅ’ પુરાઈ. સહુને ધાન પહોંચી વળ્યું.
ખટ સુંદરચગલી23  ખડી,24 સાવળ25 વાઈ સપ્રે,26  
{{Poem2Close}}
મરખટ27 બોરંગ મેં, તેં વાકળિયો28 વરૂવડી!
<poem>
[હે વરૂવડી, ચૂલા પર ચરુડી ચડાવીને તેં પ્રીતેથી શિરામણ કરવા નવઘણને બોલાવ્યો.]
<center>
કાજળકાં29 ધડ ધડ કટક, પાહડકી!30 પોખે,  
ખટ સુંદરચગલી23 <ref>ખટ = છ, છરૂડી - રૂડી-કુચરડી. ચગલી - ચુગલી - ચાડી. ‘ચાડી’
સુંદર = રૂડી શબ્દ ચારણી ભાષામાં ‘ચડાવી’ એ અર્થમાં વપરાય છે.
</ref> ખડી,24 <ref>ખડી = ઊભી રહી. </ref> સાવળ25 <ref>સાવળ = સાદ. </ref> વાઈ સપ્રે,26 <ref>સપ્રે = પ્રીતથી.</ref>
મરખટ27 <ref>મર = ત્રણ </ref> બોરંગ મેં, તેં વાકળિયો28 <ref>વાકળિયો = બોલાવ્યો.</ref> વરૂવડી!
</poem>
</center>
{{Poem2Open}}
'''[હે વરૂવડી, ચૂલા પર ચરુડી ચડાવીને તેં પ્રીતેથી શિરામણ કરવા નવઘણને બોલાવ્યો.]'''
{{Poem2Close}}
<poem>
<center>
કાજળકાં29 <ref>કાજળ = ઘન</ref>ધડ ધડ કટક, પાહડકી!30 <ref>પાહડકી = પાડા = વિભાગ. ચારણ જાતિના સાડા ત્રણ પાડા છે તેમાં પ્રથમ પાડો નરા ચારણનો કહેવાય છે. વરૂવડીના પિતા નરા હતા. આંહીં ‘પાહડકી’ શબ્દ વરૂવડીને સંબોધીને વપરાયો છે. પાહડકી = નરા ચારણની પુત્રી. પોખે = તેં પોષ્યા. ધડ ધડ કટક = સૈન્યના પ્રત્યેક શરીરને, અર્થાત્ આખા સૈન્યને. </ref>પોખે,  
ચાલી ચોંપ કરે, રૂપાળી! દેવા રજક.
ચાલી ચોંપ કરે, રૂપાળી! દેવા રજક.
[હે નરા ચારણની પુત્રી, તેં નવઘણના આખા સૈન્યને પોષ્યું. ઉતાવળ કરીને તું તારી શક્તિ બતાવવા ચાલી.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[હે નરા ચારણની પુત્રી, તેં નવઘણના આખા સૈન્યને પોષ્યું. ઉતાવળ કરીને તું તારી શક્તિ બતાવવા ચાલી.]'''
{{Poem2Close}}
<poem>
<center>
ઘોડાધરો વરૂવડી, નવઘણ ગરનારા,  
ઘોડાધરો વરૂવડી, નવઘણ ગરનારા,  
શિરામણ સેલું કિયું, જે તે જનવારા!
શિરામણ સેલું કિયું, જે તે જનવારા!
[હે વરૂવડી, તેં ગિરનારનાથ નવઘણનાં ઘોડાંને પાણી પીવા સારુ ઘોડાધરો નામની નદી બનાવી, અને શિરામણ (જમણ)માં તેં બરકત પૂરી. તારા એ અવતારની જય હજો!]
</poem>
આઈ ઉતરતી, કાંસેલી પાંખા31 કિયા,  
</center>
વાનાં32 વરણ તણાં, તેં વધાર્યાં વરૂવડી!
{{Poem2Open}}
'''[હે વરૂવડી, તેં ગિરનારનાથ નવઘણનાં ઘોડાંને પાણી પીવા સારુ ઘોડાધરો નામની નદી બનાવી, અને શિરામણ (જમણ)માં તેં બરકત પૂરી. તારા એ અવતારની જય હજો!]'''
{{Poem2Close}}
<poem>
<center>
આઈ ઉતરતી, કાંસેલી પાંખા31 <ref>પાંખો = કંટેવાળો.</ref>કિયા,  
વાનાં32 <ref>વાનાં = ચારણપણું, આબરૂ.</ref>વરણ તણાં, તેં વધાર્યાં વરૂવડી!
</poem>
</center>
{{Poem2Open}}
[હે મા, ચારણજાતિરૂપ વાસણ ઉપર જે કીર્તિરૂપ કંટેવાળો હતો, તે ઘણા દિવસ સુધી સતરૂપી કસોટીના તાપથી ઊતરી ગયો હતો : એ કંટેવાળો તેં ફરીથી ઘાટો કર્યો — આપણા વર્ણની આબરૂ વધારી.]
[હે મા, ચારણજાતિરૂપ વાસણ ઉપર જે કીર્તિરૂપ કંટેવાળો હતો, તે ઘણા દિવસ સુધી સતરૂપી કસોટીના તાપથી ઊતરી ગયો હતો : એ કંટેવાળો તેં ફરીથી ઘાટો કર્યો — આપણા વર્ણની આબરૂ વધારી.]
{{Poem2Close}}
<poem>
<center>
સવારે ઘૃત સેવ, લાલ બપોરે લાપસી,  
સવારે ઘૃત સેવ, લાલ બપોરે લાપસી,  
દૂધે ને ભાતે દેવ્ય, દે વિયાળો વરૂવડી!
દૂધે ને ભાતે દેવ્ય, દે વિયાળો વરૂવડી!
</poem>
</center>
{{Poem2Open}}
[હે દેવી વરૂવડી! સવારે ઘી અને સેવ, બપોરે લાલ લાપસી અને રાત્રિએ દૂધચોખાનું વાળુ તું અમને દીધા કરજે!]
[હે દેવી વરૂવડી! સવારે ઘી અને સેવ, બપોરે લાલ લાપસી અને રાત્રિએ દૂધચોખાનું વાળુ તું અમને દીધા કરજે!]
શિરામણ પૂરું થયું. નવઘણે હાથ જોડી વરૂવડીની રજા માગી. વરૂવડીએ પૂછ્યું : “બાપ, કયે કેડે સિંધ પોગવું છે?”
શિરામણ પૂરું થયું. નવઘણે હાથ જોડી વરૂવડીની રજા માગી. વરૂવડીએ પૂછ્યું : “બાપ, કયે કેડે સિંધ પોગવું છે?”
Line 276: Line 327:
‘જે જગદંબા!’ એવી હાકલ કરીને જુવાન નવઘણે ઝપડાને જળમાં ઝીંક્યો. પહાડનો તોખાર જાણે કે હણહણાટી મારતો જળઘોડલીઓની સાથે રમવા ચાલ્યો. પાછળ આખી ફોજનાં ઘોડાં ખાબક્યાં. મોજાં બેય બાજુ ખસીને ઊભાં. વચ્ચે કેડી પડી ગઈ. પાણીનાં ઘોડલાં ડાબાં ને જમણાં ઘણે દૂર દૂર દોડ્યાં ગયાં. (આજ એ કોરી ખાડીને કચ્છનું રણ કહેવામાં આવે છે.)

કચ્છ વળોટીને ગરવોરાજ સૂમરાની ધરા ઉપર ઊતર્યો : “સંસતિયા! હવે ઝટ મને લઈ જા, ક્યાં છે તમારા નેસ? ક્યાં બેઠી છે દુખિયારી બહેન? તું આગળ થા! બહેનનાં આંસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડ.” એમ તડપતો અધીર નવઘણ સિંધનો વેકરો ખૂંદતો ધસી રહ્યો છે.

— અને બહેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે ટીંબે ચડીને સોરઠની દિશા ઉપર આંખો તાણે છે : ક્યાંય ભાઈ આવે છે? વીર મારાનો ક્યાંય નેજો કળાય છે? આજ સાંજ સુધીમાં નહિ આવે, તો પછી રાત તો સૂમરાની થવાની છે. સૂમરો સોયરે આંખો આંજીને, લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગે ધરીને, ડોલર-મોગરાના અર્ક ભભરાવતો આજે રાતે તો આવી પહોંચશે અને સૂમરાને ઢોલિયે આજ અધરાતે તો મારું મડદું સૂતું હશે. ઓહોહો! ભાઈ શું નહિ જ આવે? ભાઈ શું બોલકૉલ ભૂલ્યો? ભોજાઈના ફૂલહૈયા માથે શું એનું માથું મીઠી નીંદરમાં પડી ગયું? જીવવાની મમતા ન મુકાઈ? મરવું શું મારા વીરને વસમું લાગ્યું?

સાંજ પડી. તારોડિયા ઊગવા લાગ્યા. આખો નેસ નજીવા નગર જેવો સૂનસાન બન્યો. આહીરોએ માન્યું કે આજ રાતે આપણો જણેજણ ખપી જશે. એ ટાણે ઉત્તર ને દક્ષિણ બેય બાજુના સીમાડા ઉપર આભધરતી એકાકાર બની રહ્યાં હતાં. ડમરીઓ ચડતી હતી. દિશાઓ ધૂંધળી બની હતી.

ડમરીઓ ઢૂંકડી આવી. ઘોડાના ડાબલા બોલ્યા. ધરતી થરથરી. મશાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠિયાણીનાં શિયળ લૂંટનારો આવે છે, ને સામી દિશામાંથી બહેનને કાપડું કરવા ધર્મનો ભાઈ ચાલ્યો આવે છે. બેયના નેજા ઝળેળ્યા. ભાઈને ભાલે બહેનને દેવાનું કાપડું ફરુકી ઊઠ્યું. સૂમરાને નેજે શાદીના કિનખાબ લહેરાતા હતા.  

આવી પહોંચ્યો! આવી પહોંચ્યો! ઝાડવે ચડીને જાહલે વીરને દીઠો.
આવી પહોંચ્યો! આવી પહોંચ્યો! ઝાડવે ચડીને જાહલે વીરને દીઠો.
{{Poem2Close}}
<poem>
<center>
નવઘણ ઘોડાં ફેરવે, (એને) ભાલે વરૂવડ આઈ,  
નવઘણ ઘોડાં ફેરવે, (એને) ભાલે વરૂવડ આઈ,  
માર બાણું લખ સંધવો, (મને) વીસરે વાહણ ભાઈ.
માર બાણું લખ સંધવો, (મને) વીસરે વાહણ ભાઈ.
[એને ભાલે વરૂવડી કાળીદેવ્ય બનીને બેઠી છે. એ જ મારો ભાઈ! શાબાશ વીરા! આ બાણું લાખની વસ્તીવાળા સિંધને રોળી નાખ, એટલે મને મારો સગો ભાઈ વાહણ વિસારે પડી જાય.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[એને ભાલે વરૂવડી કાળીદેવ્ય બનીને બેઠી છે. એ જ મારો ભાઈ! શાબાશ વીરા! આ બાણું લાખની વસ્તીવાળા સિંધને રોળી નાખ, એટલે મને મારો સગો ભાઈ વાહણ વિસારે પડી જાય.]'''
બહેન દેખે છે અને ભાઈ ઝૂઝે છે. સોરઠ અને સિંધની સેનાઓ આફળે છે. સવાર પડ્યું ત્યાં તો રંગીલા સૂમરાની અતલસે મઢેલી લાશ બહેનના નેસને ઝાંપે રોળાતી પડી હતી. ઢળી પડેલા કાબુલિયા અને મુંગલાઓની હજારો દાઢીઓ પવનમાં ફરફરતી હતી.

<center></center>
દંતકથા આગળ ચાલે છે કે —  
દંતકથા આગળ ચાલે છે કે —  
સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી. નવઘણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ અક્કેક ઈંટ ઉપાડી લેવી. ખોડ ગામમાં જઈને વરૂવડી માતાની દેરી ચણાવશું. તમામે અક્કેક ઈંટ ઉપાડી લીધી. પણ રાજાના સાળા અયપ પરમારે અહંકાર કરી ઉદ્ગાર કાઢ્યો : “હું રાજાનો સાળો. આ હાથ ઈંટો ઉપાડવા માટે નથી, ખડ્ગ ચલાવવા માટે છે, હું નહિ ઉપાડું.”

Line 294: Line 351:
પરંતુ નવઘણના એ મહાચતુર અશ્વ ઝપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ કૂદીને એ દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અયપને પકડી લીધો.
પરંતુ નવઘણના એ મહાચતુર અશ્વ ઝપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ કૂદીને એ દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અયપને પકડી લીધો.
એ પ્રસંગે મીશણ કુંચાળા નામના ચારણે દુહો કહ્યો કે :
એ પ્રસંગે મીશણ કુંચાળા નામના ચારણે દુહો કહ્યો કે :
{{Poem2Close}}
<poem>
<center>
જડ ચૂક્યો ઝપડા જદી, ભાલા અયપકા,  
જડ ચૂક્યો ઝપડા જદી, ભાલા અયપકા,  
માતા લીએ વારુણાં, નવઘણ ઘર આયા.
માતા લીએ વારુણાં, નવઘણ ઘર આયા.
[અયપના ભાલાનો ઘા ઝપડાએ ચુકાવી લીધો, તેથી નવઘણ રાજા જીવતા ઘેર આવ્યા, ને માતાએ ઓવારણાં લીધાં.]  
</poem>
વરૂવડીનો છંદ આગળ વધે છે :
</center>
{{Poem2Open}}
'''[અયપના ભાલાનો ઘા ઝપડાએ ચુકાવી લીધો, તેથી નવઘણ રાજા જીવતા ઘેર આવ્યા, ને માતાએ ઓવારણાં લીધાં.]'''
'''વરૂવડીનો છંદ આગળ વધે છે :'''
{{Poem2Close}}
<poem>
<center>
[5]
[5]
કાપડી છો લખ જાત્ર કારણ એહ વહેતા આયિહા,33  
કાપડી છો લખ જાત્ર કારણ એહ વહેતા આયિહા,33 <ref>આયિહા = આયા, આવ્યા. </ref>
દોહણે હેંકણ34 તેં જ દેવી પંથ વહેતા પાહિયા.35  
દોહણે હેંકણ34 <ref>દોહણે હેંકણ = એક જ દોણામાંથી. </ref>તેં જ દેવી પંથ વહેતા પાહિયા.35 <ref>પાહિયા = જમાડ્યા. </ref>
સત ધન્યો વરૂવડ, કિરણ સૂરજ પ્રસધ નવખંડ પરવડી,  
સત ધન્યો વરૂવડ, કિરણ સૂરજ પ્રસધ નવખંડ પરવડી,  
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
[એવી જ રીતે છ લાખ જાત્રાળુ બાવાઓને પણ રસ્તામાં રોકીને એક જ દોણીમાં અન્ન રાંધી વરૂવડી દેવીએ ભોજન કરાવેલું. ધન્ય છે તારા એ સતને, માતા! તારી કીર્તિ નવ ખંડની અંદર સૂર્યના પ્રકાશની માફક પ્રસરી વળી છે.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[એવી જ રીતે છ લાખ જાત્રાળુ બાવાઓને પણ રસ્તામાં રોકીને એક જ દોણીમાં અન્ન રાંધી વરૂવડી દેવીએ ભોજન કરાવેલું. ધન્ય છે તારા એ સતને, માતા! તારી કીર્તિ નવ ખંડની અંદર સૂર્યના પ્રકાશની માફક પ્રસરી વળી છે.]'''
{{Poem2Close}}
<poem>
<center>
[6]
[6]
અણ ગરથ36 ઉણથે37 સગ્રેહ38 હેકણ, પોરસે દળ પોખિયા,  
અણ ગરથ36 <ref>અણ ગરથ = ધન વગર. </ref> ઉણથે37 <ref>37 ઉણથે = સાધનહીન. </ref>સગ્રેહ38 <ref>સગ્રેહ = સારે ઘરે, વરૂવડીને નિવાસસ્થાને.</ref>હેકણ, પોરસે દળ પોખિયા,  
કે વાર જીમણ ધ્રવે કટકહ, સમદર પડ સોખિયા.  
કે વાર જીમણ ધ્રવે કટકહ, સમદર પડ સોખિયા.  
અણરૂપ ઊંડી નાખ્ય આખા, સજણ જળતણ શગ ચડી,  
અણરૂપ ઊંડી નાખ્ય આખા, સજણ જળતણ શગ ચડી,  
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
</poem>
</center>
{{Poem2Open}}
[એ રીતે બહુ હોંશ કરીને તેં મોટા સૈન્યને જમાડ્યું, અને સમુદ્રને શોષી લીધો.]
[એ રીતે બહુ હોંશ કરીને તેં મોટા સૈન્યને જમાડ્યું, અને સમુદ્રને શોષી લીધો.]
{{Poem2Close}}
<poem>
<center>
[7]
[7]
કામઈ તુંહી તુંહી કરનલ, આદ્ય દેવી આવડી,  
કામઈ તુંહી તુંહી કરનલ, આદ્ય દેવી આવડી,  
શવદેવી તુંહી તુંહી એણલ, ખરી દેવલ ખૂબડી39,  
શવદેવી તુંહી તુંહી એણલ, ખરી દેવલ ખૂબડી39, <ref>ખોડિયાર એક પગે ખોડાં હોવાથી ‘ખૂબડી’ કહેવાય છે.</ref>
વડદેવ વડીઆ પાટ વરૂવડ, લિયા નવલખ લોબડી,  
વડદેવ વડીઆ પાટ વરૂવડ, લિયા નવલખ લોબડી,  
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
નત્ય વળાં નવળાં દિયણ નરહી, વળાંપૂરણ વરૂવડી!
[કામઈ, કરનલ, શવદેવ્ય, એણલ અને ખોડિયાર એ તમામ દેવીઓરૂપે તું લીલા કરે છે. ‘નવલખ લોબડિયાળી’ નામથી વિખ્યાત એ તમામ ચારણી દેવીઓ તારાં જ સ્વરૂપો છે.]
</poem>
</center>
{{Poem2Open}}
'''[કામઈ, કરનલ, શવદેવ્ય, એણલ અને ખોડિયાર એ તમામ દેવીઓરૂપે તું લીલા કરે છે. ‘નવલખ લોબડિયાળી’ નામથી વિખ્યાત એ તમામ ચારણી દેવીઓ તારાં જ સ્વરૂપો છે.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ધૂંધળીનાથ અને સિદ્ધનાથ
|next = એક તેતરને કારણે
}}
<br>
26,604

edits

Navigation menu