23,710
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તુજ પગલી| }} <poem> તુજ પગલી ઢૂંઢંતાં પ્રભુજી :: ભમુંભમું હું ગલી ગલી! :: જગતનગરની ગલીગલી! ગગનભુવનની શેરીશેરીએ, તેજતિમિરની દેરીદેરીએ, :: રખડું ભટકુ ગલી ગલી! જગતo અંબરચુંબી મહેલ મેડીએ,...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
તુજ પગલી ઢૂંઢંતાં પ્રભુજી | તુજ પગલી ઢૂંઢંતાં પ્રભુજી | ||
:: ભમુંભમું હું | :: ભમુંભમું હું ગલીગલી! | ||
:: જગતનગરની ગલીગલી! | :: જગતનગરની ગલીગલી! | ||
ગગનભુવનની શેરીશેરીએ, | ગગનભુવનની શેરીશેરીએ, | ||
તેજતિમિરની દેરીદેરીએ, | તેજતિમિરની દેરીદેરીએ, | ||
:: રખડું | :: રખડું ભટકું ગલી ગલી! જગતo | ||
અંબરચુંબી મહેલ મેડીએ, | અંબરચુંબી મહેલ મેડીએ, | ||
| Line 16: | Line 16: | ||
કોમળ કોળત તરુ કૂંપળિયે, | કોમળ કોળત તરુ કૂંપળિયે, | ||
પરિમલ | પરિમલ પૂર્યાં પુષ્પ પગથિયે, | ||
:: અથડું ભટકું ગલી ગલી! જગતo | :: અથડું ભટકું ગલી ગલી! જગતo | ||
મનમનની | મનમનની મ્હોરી વલ્લરીએ, | ||
જનજનની અંતર ઓસરીએ, | જનજનની અંતર ઓસરીએ, | ||
:: મૂર્છિત ભટકું ગલી ગલી! જગતo | :: મૂર્છિત ભટકું ગલી ગલી! જગતo | ||