23,710
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહો પૃથ્વીમૈયા!|}} <poem> જતાં જ્યોસ્નારંગ્યાં કિરણપગથીએ સુવરણી, સદા સ્થૈર્યે ધૈર્યે કદમ ધરતાં કોટિ યુગથી કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ? અમારી નાનેરી મતિ મુંઝવશે ઝાઝી ન...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
| (3 intermediate revisions by one other user not shown) | |||
| Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
જતાં | જતાં જ્યોત્સ્નારંગ્યાં કિરણપગથીએ સુવરણી, | ||
સદા સ્થૈર્યે ધૈર્યે કદમ ધરતાં કોટિ યુગથી | સદા સ્થૈર્યે ધૈર્યે કદમ ધરતાં કોટિ યુગથી | ||
કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ? | કિયાં ધ્યેયો શ્રેયો મન ધરત સાધો સફર આ? | ||
અમારી નાનેરી મતિ | અમારી નાનેરી મતિ મુંઝવશો ઝાઝી નહિ, મા! | ||
તમે મૈયા, | તમે મૈયા, જાણો ભુવનભુવનોની ગતિ બધી, | ||
ખિલી | ખિલી દિગ્દિગ્વ્યાપી પ્રકૃતિઅટવીની પગથીઓ | ||
તમે ખૂંદી, એનાં સ્ફુરણ નિરખ્યાં ગુહ્યતમને, | તમે ખૂંદી, એનાં સ્ફુરણ નિરખ્યાં ગુહ્યતમને, | ||
વિધાતાનાં સર્વે પ્રથમ સુપને હાઝિર તમે. | વિધાતાનાં સર્વે પ્રથમ સુપને હાઝિર તમે. | ||
| Line 16: | Line 16: | ||
અહો પૃથ્વીમૈયા, તમ ચરણસંગીત ઝમતું | અહો પૃથ્વીમૈયા, તમ ચરણસંગીત ઝમતું | ||
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી, તે ગમ તમે | મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી, તે ગમ તમે | ||
અમારાં વાળી | અમારાં વાળી દ્યો તૃષિત મુખનેત્રો, ભરી દિયો | ||
દિગન્તી | દિગન્તી વિદ્યુત્ને અમ બટુક યાત્રાળુચરણે. | ||
ને જો લાવી દિયો એ ભુવનભુવનની ભવ્ય સંવાદ–ગીતિ, | ને જો લાવી દિયો એ ભુવનભુવનની ભવ્ય સંવાદ–ગીતિ, | ||
મૈયા, તો તો અમારી ફિટવીમિટવીએ મૂઢ જીવ્યાની રીતિ. | મૈયા, તો તો અમારી ફિટવીમિટવીએ મૂઢ જીવ્યાની રીતિ. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રારંભિક | |||
|next = નવા વર્ષની ઉષાને | |||
}} | |||