દેવદાસ/પ્રકરણ ૯: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 9: Line 9:
દેવદાસ મૂંગો મૂંગો જોઈ રહ્યો. “ક્યારે આવ્યો હેં ! મોં- સુકાઈ ગયું છે –નાહ્યો કર્યો નથી-આ શું, આ શું ?”   

દેવદાસ રસ્તા ઉપર જ બેસી પડતો હતો. ચુનીલાલ તેને હાથ પકડી અંદર લઇ ગયો. પોતાની પથારી ઉપર બેસાડી, તેને શાંત પાડી પૂછ્યું, “થયું છે શું, દેવદાસ ?”

“કાલે ઘેરથી આવ્યો છું.”
“કાલે ઘેરથી આવ્યો છું.”
“કાલે? અખો દિવસ તું હતો ક્યાં ? રાતે પણ ક્યાં હતો?”
“કાલે? આખો દિવસ તું હતો ક્યાં ? રાતે પણ ક્યાં હતો?”
“ઈડન ગાર્ડનમાં.”
“ઈડન ગાર્ડનમાં.”
“ગાંડો છે કે શું ! શું થયું છે, બોલ જોઉં?”

Line 41: Line 41:
ચુનીલાલ દેવદાસના મોઢા તરફ જોઈ બોલ્યો, “તું શું જાણે દેવદાસ, હું કઈ સારી જગાએ જતો નથી. !”

દેવદાસ જાણે પોતાને કહેતો હોય એમ બોલ્યો, “સારી અને ખરાબ ! જવા દો એ વાત –ચુનીબાબુ, મને સાથે લઇ નહિ જાઓ?”

“હું તો લઇ જાઉં પણ તું ન આવતો !”
“હું તો લઇ જાઉં પણ તું ન આવતો !”
“ના, હું આવવાનો. જો નહિ ગમે તો ફરી નહિ આવું, પણ તમે તો સુખની આશાથી હંમેશાં ઉત્સુક બની રહો છો - ગમે તે હોય, ચુનીબાબુ હું જરૂર આવીશ.”

ચુનીલાલ મોં ફેરવી જરા હસ્યો; મનમાં મનમાં બોલ્યો :