ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના ત્રિવેદી/ચપટી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''ચપટી'''}}
{{SetTitle}}
----
{{Heading|ચપટી | પન્ના ત્રિવેદી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સાહેબ બોલાવે છે.’
‘સાહેબ બોલાવે છે.’
Line 114: Line 114:
અને સુજાતાએ બરાબર સાહેબના કાન પાસે એક ચપટી વગાડી. આખા ઓરડામાં ચપટીનો અવાજ પડઘાઈ રહ્યો. બહાર નીકળતી વખતે સુજાતાની ભીતર માએ શિખવાડેલી કવિતાનો મધુર મધુર ગુંજારવ સંભળાઈ રહ્યો: ‘બા, મને ચપડી વગાડતાં આવડી ગઈ.’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના ત્રિવેદી/સાતમો દિવસ|સાતમો દિવસ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામ મોરી/મહોતું|મહોતું]]
}}
19,010

edits

Navigation menu