સરસ્વતીચંદ્ર ભાગ ૧/રાત્રિસંસાર : જવેનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 190: Line 190:
“ તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે સામો હશી;

“ ને કરંતો મન્દ મન્દ ઘુઘાટ ભર આનન્દ શું
“ ને કરંતો મન્દ મન્દ ઘુઘાટ ભર આનન્દ શું
“ ફેંકી તરંગે મુજ ભણી ધીમે ધીમે નાચંત શું !”[૧]
“ ફેંકી તરંગે મુજ ભણી ધીમે ધીમે નાચંત શું !”<ref>ચન્દા: અા રમતીયાળ તર્કોથી ઉભરાતી કવિતા આપણા લોકપ્રિયવિદેહ ભોળાનાથભાઈના પુત્ર રા. નરસિંહરાવની કરેલી સ. ૧૮૮૩ ના બુદ્ધિપ્રકાશમાં છપાયેલી.</ref>
સરસ્વતીચંદ્રને અાવા સિન્ધુનું રૂપ આપતાં રમ્ય વિચારો મસ્તિકમાં તરવરવા લાગ્યા, પૂર્ણિમાની 'ચન્દા' જેવા કુમુદસુંદરીના મુખપર મધ્યરાત્રે એકાંતમાં ચંદ્રિકા જેવું શાંત રમણીય સ્મિત છલકાવા લાગ્યું, અને ઘડીક ઉઘાડી અને ઘડીક મીંચેલી અાંખો રાખી ગાયેલી કવિતા તે વારંવાર ગાવા લાગી અને શોકને સ્થળે આનંદ સ્કુરવા – ઉભરાવા – દશે દિશાએ રેલાવા લાગ્યો !

Line 199: Line 199:
“ ફેંકી તરંગો–તરંગો–મુજ ભણી-ભણી–નાચંત શું ?”

બોલતાં બોલતાં મુખ દીન થઈ ગયું: “ખરી વાત. મ્હેં તે એવાં શાં પુણ્ય કર્યા હોય કે એવા મહાત્મા સાથે એથી વધારે સંબંધ ર્‌હે ? એટલું લીંબુ - ઉછાળ રાજય રહ્યું તેટલું ભાગ્ય મ્હારા જેવીને ઓછું ન હતું.” મ્હોંપર શોકના શેરડા પડ્યા, ગૌર ગાલ દુઃખથી વિવર્ણ (ફીક્કા) થઈ બેસી ગયા જેવા થયા, અને હૃદયનો ઉંડો નિ:શ્વાસ મુખમાંથી નીકળી આખી મેડીને – આખા જગતને પાછો શોકમય કરવા બેઠો – પ્રવર્તમાન થયો.

૧. ચન્દા: અા રમતીયાળ તર્કોથી ઉભરાતી કવિતા આપણા લોકપ્રિયવિદેહ ભોળાનાથભાઈના પુત્ર રા. નરસિંહરાવની કરેલી સ. ૧૮૮૩ ના બુદ્ધિપ્રકાશમાં છપાયેલી.
​અાનંદનો ચમકારો પુરો થઈ ર્‌હેતાં પળવાર હસેલી રાત્રિ હતી એવી
અંધારી બની.

એવામાં નવીનચંદ્રે મેડીનું બારણું સપટાવ્યું અને સાંકળ દીધી તેનો ખરખડાટ કુમુદસુંદરીના કાનમાં આવ્યો અને એ ચમકી. માનવીની વૃત્તિ અનુકૂળતા ન હોય ત્યાંથી શોધી ક્‌હાડે છે તે અનુકૂળતા પોતાની મેળે જ દોડી આવે ત્યાં વૃત્તિ વિચારનું કહ્યું કરે એ મહાભાગ્યની પરિસીમા વિના બનતું નથી. ચમકેલા ચિત્તે – કાને – નેત્રપર બળાત્કાર કર્યો અને તે બે મેડી વચ્ચેના દ્વાર ભણી વળ્યું - તો – સાંકળ ન મળે ! કુમુદસુંદરી ! નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર છે એ વિચારે ત્હારું મસ્તિક ભમાવ્યું ? પ્રમાદધન અને કુષ્ણકલિકાવાળા આજના જ બનાવે ત્હારું પતિવ્રત શિથિળ કર્યું ? એકાંત અનુકૂળતા, અને વૃત્તિ ત્રણનો સંગમ થયો ? “મ્હારા જેવી સામાની વૃત્તિ નહી હોય તો ?” આ ભીતિ ઘણાક વિષયાંધને સદ્દગુણસાધક થઈ પડે છે. મુગ્ધા, ત્‍હારામાં એ ભીતિ હતી ? “જો મ્હારા પર હજી પ્રીતિ ન હોય તો સરસ્વતીચંદ્ર ઘરબાર છોડી અત્રે આમ શું કરવા આવે ?” એ વિચારે ત્હારા મનની ભીતિ દૂર ન કરી ? પરવૃત્તિ પોતાની વૃત્તિનો પ્રતિધ્વનિ કરે છે તે મનથી જ એકદમ મન્મથ નિરંકુશ બની તનમનાટ નથી મચાવી મુકતો ? ભૂત અને વર્તમાન પતિને સરખાવતાં ભૂતકાળનો પતિ શું અત્યંત મોહક ન લાગ્યો ? તેની સાથે થયેલા પૂર્વ પ્રસંગે શું હૃદયને મૂર્ચ્છા ન પમાડ્યું ? વાંચનાર, ત્હારા અંત:કરણને – ત્હારા અનુભવને – ક્‌હે કે આ સર્વનો ઉત્તર ખરેખરો આપે. પાંસુલ ! ત્હારો ઢાંક્યો અનુભવ ઉઘાડી દે અને આ અવસ્થાની ખરી કીમ્મત કરવાનું સાધન આપ. વિશુદ્ધ ! ત્‍હારો ક્વચિત ખુણેખોચલે પડેલો પ્રસંગ સ્મરણમાં અાણી અા અવસ્થાની ભયંકરતા - દુસ્ત૨તા - બરોબર સમજાવ, સર્વથા અનિવાર્ય દશાપાશમાં પડેલી અબળા બાળકીપર દયાભરી અમીદ્રષ્ટિથી જો. અને અનિવાર્યને નિવારનાર શક્તિ પાસે માગ કે સદ્દબુદ્ધિનો જય કરે. તું બ્રાહ્મણ હોય તો ગાયત્રી ભણ - બ્રાહ્મણની પ્રાર્થના સદ્દબુદ્ધિ જ ઈચ્છે છે – તેનું સર્વ સંહારિ બ્રહ્મત્વ તેમાં જ સમાપ્ત થાય છે - બ્રાહ્મણને સદ્દબુદ્ધિ વિના બીજું કાંઈ જેઈતું નથી. પવિત્ર ગાયત્રિ ! બ્રાહ્મણપુત્રીને ત્હારા તેજથી છાઈ દે. તું એમ કરશે ? – તે તો સર્વજ્ઞ જાણે. માનવી જેટલી ઈચ્છાઓ રાખે છે એ સર્વ સફળ થવાને જ નિર્માઈ હોય એમ કાંઈ જગત જોતું નથી.

Line 208: Line 204:
વિશુદ્ધિ સદૈવ ર્‌હેશે ? લક્ષ્મી ચંચલ છે તો વિશુદ્ધિ ચળ પણ નહી હોય ? ઈશ્વર રાખે તેવી ખરી. મૂર્ખ અને ધૂર્ત માનવી ! અભિમાન અને ​દમ્ભ ઉભયને છોડી દે – એટલો તો સુજ્ઞ અને સાધુ થા ! સામાને શીખામણ દેનાર ! પોતાની જ અંત:પરીક્ષા ક૨.

ગરીબ બીચારી કુમુદ ! તે ઉઠી અને ઉઘાડી સાંકળ ભણી ગઈ પાછી આવી. બે વાર ગઈ અને બે વાર પાછી આવી. સદ્ગુણના વિચાર કરવા મંડી. ભ્રષ્ટતાની ભયંકરતા કલ્પવા લાગી. ખુરશી પર બેઠી. “એ તો જ્ઞાન મને ગમતું નથી.”[૧]–“ગુણહીણ ગોવાળીયા લોક જ્ઞાન નથી પામતા રે” [૨] એવું એવું ગાતી વળી ઉઠી – સાંકળે હાથ અરકાડ્યો – લેઈ લીધો અને પાછી અાવી ખુરશી પર બેઠી અને ટેબલ પર ઉંધું માથું નાંખ્યું. વિચારશક્તિ - વીર્યહીન – નપુંસક બની ગઈ.“ તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે “સામો હશી – ફેંકી તરંગો મુજ ભણી –” આ પદમાં કલ્પનાપક્ષિ પકડાયું. “આ વિશાળ વક્ષઃસ્થળમાં સમાસ પામવો – અા તરંગ – હસ્ત – ભુજ ફેંકાઈ ને મને સ્હાય ” એ અવસ્થાની અભિલાષરૂપ રમણીયતા ઉંધા પડેલા મસ્તિકને ભોળવવા - લલચાવવા - ફસાવવા – સમાવવા લાગી. વિચારમાં પડી, વિચારનું વિવાસન (દેશનિકાલ) જોઈ ઓઠપર આંગળી મુકી એક પગ ખુરશી પર અને એક નીચે એમ રાખી તે ઉભી.
ગરીબ બીચારી કુમુદ ! તે ઉઠી અને ઉઘાડી સાંકળ ભણી ગઈ પાછી આવી. બે વાર ગઈ અને બે વાર પાછી આવી. સદ્ગુણના વિચાર કરવા મંડી. ભ્રષ્ટતાની ભયંકરતા કલ્પવા લાગી. ખુરશી પર બેઠી. “એ તો જ્ઞાન મને ગમતું નથી.”<ref>પ્રેમાનંદ, સુદામાખ્યાન.</ref>–“ગુણહીણ ગોવાળીયા લોક જ્ઞાન નથી પામતા રે” <ref></ref>એવું એવું ગાતી વળી ઉઠી – સાંકળે હાથ અરકાડ્યો – લેઈ લીધો અને પાછી અાવી ખુરશી પર બેઠી અને ટેબલ પર ઉંધું માથું નાંખ્યું. વિચારશક્તિ - વીર્યહીન – નપુંસક બની ગઈ.“ તે સમે સિન્ધુ વિશાળું નિજ ઉર વિસ્તરે “સામો હશી – ફેંકી તરંગો મુજ ભણી –” આ પદમાં કલ્પનાપક્ષિ પકડાયું. “આ વિશાળ વક્ષઃસ્થળમાં સમાસ પામવો – અા તરંગ – હસ્ત – ભુજ ફેંકાઈ ને મને સ્હાય ” એ અવસ્થાની અભિલાષરૂપ રમણીયતા ઉંધા પડેલા મસ્તિકને ભોળવવા - લલચાવવા - ફસાવવા – સમાવવા લાગી. વિચારમાં પડી, વિચારનું વિવાસન (દેશનિકાલ) જોઈ ઓઠપર આંગળી મુકી એક પગ ખુરશી પર અને એક નીચે એમ રાખી તે ઉભી.

બુદ્ધિધનના ઘરથી થોડે જ છેટે વનલીલાનું સાસરું હતું. વનલીલાને સાસુસસરો હતાં નહીં. અા પ્રસંગે તે અગાશીમાં પવનમાં સુતેલા પતિનું માથું ખોળામાં લેઈ તેને નિદ્રાવશ કરતી કરતી ગાતી હતી તે સ્વર ત્રુટક ત્રુટક ઘડી ઘડી નિઃશબ્દ જગતના વાયુની પાંખ ઉપર બેસી કાન ઉપર આવતા હતા અને કુમુદસુંદરીને ન્હવરાવી દેઈ કંપાવતા હતાઃ

"ઉભા ર્‌હો તો કહું વાતડી, બીહારીલાલ,”
"ઉભા ર્‌હો તો કહું વાતડી, બીહારીલાલ,”
"તમ માટે ગાળી છે મ્હેં જાતડી, બીહારીલાલ,”[૩]
"તમ માટે ગાળી છે મ્હેં જાતડી, બીહારીલાલ,”<ref> અા પદો વર્તમાન સ્ત્રીગીતમાંથી છે.</ref>
કુમુદસુંદરીનું મ્હોં વ્હીલું થઈ થયું. થોડુંક ન સંભળાયું. “એણે મ્હારે સારું જાત ગાળી – મ્હેં શું કર્યું ?” એ વિચાર થયો. વળી સંભળાર્યું.

“તાલાવેલી લાગી તે મ્હારા તનમાં, બીહારીલાલ,”

“કળ ના પડે રજનિ-દિનમાં, બીહારીલાલ.” [૩]
“કળ ના પડે રજનિ-દિનમાં, બીહારીલાલ.” <ref> અા પદો વર્તમાન સ્ત્રીગીતમાંથી છે.</ref>
નિઃશ્વાસ મુકતાં પોતાને લાગેલી તાલાવેલી સમજાઈ - ન સ્‌હેવાઈ- અને મુખ મૂક થઈ ગયું. રંગીલું ગીત વળી વાધ્યું:

“બાંધી પ્રીતડી તે તો સદૈવ પાળીયે, બીહારીલાલ,

“સલિલમીનતણી રીત રાખી રાચીયે, બીહારીલાલ ! ”[૩]
“સલિલમીનતણી રીત રાખી રાચીયે, બીહારીલાલ ! ”<ref> અા પદો વર્તમાન સ્ત્રીગીતમાંથી છે.</ref>
૧- પ્રેમાનંદ, સુદામાખ્યાન.
 
૨. પ્રેમાનંદ, ભમરપચીશી. “ ગુજરાતમાંઅપ્રસિદ્ધ કાવ્ય” - સન ૧૮૮૬.
૩. અા પદો વર્તમાન સ્ત્રીગીતમાંથી છે.
​વનલીલાના કોમળ ગાનની અસર શી ક્‌હેવી ?
​વનલીલાના કોમળ ગાનની અસર શી ક્‌હેવી ?
“ બાંધી પ્રીતડી તે તો સદૈવ પાળીયે–”
<center>“ બાંધી પ્રીતડી તે તો સદૈવ પાળીયે–”</center>
એ બરોબર દયાનમાં બેશી ગયું. ઓઠ ઉપરથી અાંગળી ખસી અને કર્તવ્યનો નિર્ણય કરતો હાથ છુટો થયો અને પડ્યો ! કુમુદસુંદરી ઉપર મદનનું સામ્રાજ્ય થઈ ગયું – તેના મસ્તિકમાં, હૃદયમાં, અને શરીરમાં એની અાણ વર્તાઈ ગઈ. નિઃશંક બની તેણે ખુરશી તજી અને ઉઘાડી સાંકળભણી દ્રષ્ટિ કરી પગ ઉપાડ્યા.

19,010

edits

Navigation menu