સરસ્વતીચંદ્ર ભાગ ૧/રાત્રિસંસાર : જવેનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રાત્રિસંસાર : જવેનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન|}} {{Poem2Ope...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
"The Crescent Moon, the Star of Love,
<ref>જ્વનિકા = પડદો – શેાધન=સેનાને અગ્નિમાં નાંખી પરખવું.</ref>"The Crescent Moon, the Star of Love,
Glories of evening, as ye there are seen

With but a span of sky between–
With but a span of sky between–
Speak one of you, my doubts remove,
Speak one of you, my doubts remove,
Which is the attendant Page and which the Gueen ?”

{{Right|- Wordsworth’s Evening Voluntaries.}}<br>

- Wordsworth’s Evening Voluntaries.
“ઉદયમાન ચંદ્રકલા ! શ્રૃંગાર-તારા ! સંધ્યા સમયની કીર્તિ - મૂર્તિઓ! આકાશના માત્ર એક તસુનું જ અંતર રાખી પાસેપાસે તમે બે જણીયો પણે આગળ ઉભી રહેલી દેખાવ છો તેમની તેમ રહીને – તમારા બેમાંથી એક જણ બોલો – મ્હારી શંકાનું સમાધાન કરો - તમારા બેમાં પરિચારિકા કોણ અને રાણી કોણ ? ”<ref>શૃંગાર તારા= શૃંગારરસની તારા=શુક્ર- તારા=તારો. પરિચારિકા પરિચર વર્ગમાં ર્‌હેનારી દાસી. સાહેલી.</ref>
“ઉદયમાન ચંદ્રકલા ! શ્રૃંગાર-તારા ! સંધ્યા સમયની કીર્તિ - મૂર્તિઓ! આકાશના માત્ર એક તસુનું જ અંતર રાખી પાસેપાસે તમે બે જણીયો પણે આગળ ઉભી રહેલી દેખાવ છો તેમની તેમ રહીને – તમારા બેમાંથી એક જણ બોલો – મ્હારી શંકાનું સમાધાન કરો - તમારા બેમાં પરિચારિકા કોણ અને રાણી કોણ ? ”[૨]

- વર્ડ્ઝવર્થનાં સંધ્યાસમયનાં યદૃચ્છકાવ્ય.[૩]
{{Right|- વર્ડ્ઝવર્થનાં સંધ્યાસમયનાં યદૃચ્છકાવ્ય.}}<br><ref>ઉડતી ઈચ્છાએ સૂચવેલાં - તરંગે સુઝાડેલાં – પેાતાની મેળે જ રચાઈ ગયલાં–કાવ્ય.</ref>
પતિનો દોષ પતિવ્રતાના મનમાં ન વસ્યો અને લીલાપુર જવા તે નીકળ્યો ત્યાંસુધી તે તેની જ સેવામાં રહી. અંતર્નું દુઃખ ભુલવા કરેલો પ્રયત્ન સફળ થયો લાગ્યો. પ્રમાદધન ગયો એટલે તે નીચે ઉતરી અને નણંદની આસપાસ ભરાયેલી કચેરીમાં ભળી. વરઘેલી બની દિવસ સમયે વરની પાસે આમ આટલી વાર બેસી રહી તે વીશે સર્વેયે એની પુષ્કળ મશ્કેરીયો કરી અને સર્વના આનંદમાં વધારો થયો. કોઈને કાંઈ કામ ન હોય તેમ સર્વ જણે આખો દિવસ અલકકિશોરીની આસપાસ કુંડાળું વળી ભમ્યાં કર્યું.

૧જ્વનિકા=પડદો – શેાધન=સેનાને અગ્નિમાં નાંખી પરખવું.
*શૃંગાર તારા=શૃંગારરસની તારા=શુક્ર- તારા=તારો. પરિચારિકા પરિચર વર્ગમાં ર્‌હેનારી દાસી. સાહેલી.
*ઉડતી ઈચ્છાએ સૂચવેલાં - તરંગે સુઝાડેલાં – પેાતાની મેળે જ રચાઈ ગયલાં–કાવ્ય.
​પાછલે પ્હોરે સૌભાગ્યદેવી કથા ક્‌હેવડાવતી હતી અને આજ સાવિત્રીઆખ્યાન ચાલતું હતું. એ કથામાં પણ આજ નિત્યના કરતાં વધારે મંડળ હતું. એ કથામાં અલકકિશોરીને રસ પડતો નહીં. કથા ચાલવા માંડી ત્હોયે એની કચેરી વેરાઈ નહી. કથામાં બેઠેલીયોનાં મન પણ આ કચેરીના ગરબડાટથી વિક્ષેપ પામ્યાં. સૌભાગ્યદેવીએ અલકકિશેારીને કહાવ્યું કે તમે સઉ બીજે ઠેકાણે જઈ બેસો. સર્વને કુમુદસુંદરીવાળી મેડીમાં જવાની ઈચ્છા થઈ પણ એટલામાં તો એ પોતે જ કથામાં જઈ બેઠી, એટલે સઉએ વિચાર ફેરવ્યો અને ટોળું લેઈ અલકકિશોરી ઘરબહાર નીકળી અને સ્ત્રીવર્ગને ભરાવાના એક ઓટલાપર સઉને લઈ મધપુડાની રાણી પેઠે બેઠી અને ગુંજારવ ચોપાસ પ્રસરવા લાગ્યો.

Line 30: Line 27:

<ref>આ અને બીજા કેટલાક ઉતારામાં મૂળ જોડણી રાખી છે.</ref>"સલુણિ સંધ્યા સખી પ્રિય મુજ, ભેટ લેવા તે તણી
[૧]"સલુણિ સંધ્યા સખી પ્રિય મુજ, ભેટ લેવા તે તણી
<poem>
“મુજ હોડલામાં બેશિને જાઉં કદી હું બનિ ઠની;–

“પવન મૃદુથી આંગણું વાળી સમાર્યું સ્નેહથી, “

આ અને બીજા કેટલાક ઉતારામાં મૂળ જોડણી રાખી છે.

“વેર્યા કુસુમ નવરંગ એમાં ઝીણઝીણા મેહથી.
“વેર્યા કુસુમ નવરંગ એમાં ઝીણઝીણા મેહથી.
Line 49: Line 46:
“રાખિ કરમાં થોડિ વેળા, પછિ મુને તે ગળિ ગઈ,–

“જાણે નહીં-હું અમર છું ને બેઠિ મુજ મંદિર જઈ !”

</poem>
“કાળી રાક્ષસી” ઉપરથી કૃષ્ણકલિકા સાંભરી આવી અને હબકી હોય એમ કુમુદસુંદરી ઉઠી અને અગાસીની રવેશ આગળ નીચે રસ્તા પર જોવા લાગી – પાછી આવી. સર્વ દેખતાં વિકૃતિ ઢાંકવા પ્રયત્ન કર્યો. એમ કરતાં કરતાં રાત્રિ પડી. અલકકિશોરી અને વનલીલા ગયાં. કુમુદસુંદરી એકલી પડી અને અંધકારથી છવાઈ જતા આકાશ ભણી જોતી જોતી ઉપરની કવિતા વારંવાર ગાઈ રહી. એ ગાનની અસર તેના પોતાના જ મન ઉપર થઈ: “કૃષ્ણકલિકા ! કૃષ્ણકલિકા ! મ્હેં ત્હારું શું બગાડ્યું હતું !” એમ ક૨તી કરતી છાતીયે હાથ મુકી રવેશને અઠીંગી દુઃખમાં ને દુઃખમાં ચોપાનીયું ઉઘાડું ને ઉઘાડું છાતી પર રાખી નિદ્રાવશ થઈ. દુ:ખી અબળા દુઃખી સ્વપ્નો જોવા લાગી અને નિદ્રામાં ને નિદ્રામાં ડુસકાં ભરતી હતી. બુદ્ધિધનને ખબર ન હતી કે મ્હારા મહાભાગ્યના આવાસના (મ્હેલના) શિખર ઉપર આવે મંગલ સમયે જ મ્હારી કુમુદના ઓઠમાંથી શોકસ્વર જવાળામુખીના ધુમાડા પેઠે આકાશમાં – સ્વર્ગમાં – ચ્હડે છે અને ઈશ્વરની આંખમાં ભરાઈ તેને રાતી ચોળ કરે છે ! “ સ્ત્રીને પ્રસન્ન રાખજો ! સત્સ્ત્રી અપ્રસન્ન થઈ – દુભાઈ – ત્યાંથી લક્ષ્મી પાછી ફરવા માંડે છે.” એ મનુવાક્ય – એ આર્યશ્રદ્ધા ખરી પડતી હોય તેમ કુમુદ ડુસકાં ભરતી હતી તે સમયે રાણાના બાગમાં બાંકઉપર સુતેલા બુદ્ધિધનના મસ્તિકમાં ઉચ્ચાર થતો હતો કે “મ્હારે તો આ કારભાર નથી જોઈતો !”

19,010

edits

Navigation menu