કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૧૨.માણસની વાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨.માણસની વાત|}} <poem> બત્રીશ વરસથી થરકતા દીવાની વાટમાં જોઉં...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૨.માણસની વાત|}}
{{Heading|૧૨.માણસની વાત|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 445: Line 445:
એક પલક પણ  
એક પલક પણ  
ઊંઘી શકશે હવે ?
ઊંઘી શકશે હવે ?
મારા પ્રકાશની દશે ધારાઓ
::: મારા પ્રકાશની દશે ધારાઓ
અવિરત કંપ્યા કરે છે.
::: અવિરત કંપ્યા કરે છે.
અને કંપ્યા કરે છે મારાં ક્રિયાપદોનાં
::: અને કંપ્યા કરે છે મારાં ક્રિયાપદોનાં
પૂર્ણ વિરામો.
::: પૂર્ણ વિરામો.
વિરામ એ તો વિશ્વની પીઠ
::: વિરામ એ તો વિશ્વની પીઠ
અને વિશ્વાધારના અવિશ્વાસનું
::: અને વિશ્વાધારના અવિશ્વાસનું
અંધારું  
::: અંધારું  
મારી ચરબીને પોષ્યા કરે છે.
::: મારી ચરબીને પોષ્યા કરે છે.
હું ગતિશૂન્ય.
હું ગતિશૂન્ય.
મતિશૂન્ય મહારથીઓની વજ્રમુઠ્ઠીઓ
::: મતિશૂન્ય મહારથીઓની વજ્રમુઠ્ઠીઓ
મારી રાત્રીઓને હચમચાવે છે.
::: મારી રાત્રીઓને હચમચાવે છે.
તમરાંઓ ! તમારું પાંડિત્ય મારી ગોખણપટ્ટીનાં
તમરાંઓ ! તમારું પાંડિત્ય મારી ગોખણપટ્ટીનાં
ખંડેરોમાં
ખંડેરોમાં
ચામાચીડિયાં બની અથડાય છે;
ચામાચીડિયાં બની અથડાય છે;
            પછડાય છે
:::::             પછડાય છે
પર્વતોની જેવી શ્વેતરંગી કામનાઓ.
પર્વતોની જેવી શ્વેતરંગી કામનાઓ.
શું થયું હશે મારી કાગળની નૌકાઓનું ?
શું થયું હશે મારી કાગળની નૌકાઓનું ?
Line 827: Line 827:
{{Right|(માણસની વાત)}}
{{Right|(માણસની વાત)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૧.શ્રાવણી પૂર્ણિમા
|next = ૧૩.મેં કવિતા લખવાની શરૂઆત કરી
}}
19,010

edits

Navigation menu