26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વ્હાલી, તારો સ્વર મધુર આ કાનને સંભળાય, વ્હાલી, તારાં મૃદુ લલિતથી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અદૃષ્ટિ દર્શન|બળવંતરાય ક. ઠાકોર}} | |||
<poem> | <poem> | ||
વ્હાલી, તારો સ્વર મધુર આ કાનને સંભળાય, | વ્હાલી, તારો સ્વર મધુર આ કાનને સંભળાય, | ||
| Line 13: | Line 15: | ||
સાથે જામે રજનિનભસે, આ બધી ચિત્ત તેમ. | સાથે જામે રજનિનભસે, આ બધી ચિત્ત તેમ. | ||
સ્વપ્નાં આવાં ઘડી પછી શમી જાય ને પ્રશ્ન મૂકે : | સ્વપ્નાં આવાં ઘડી પછી શમી જાય ને પ્રશ્ન મૂકે : | ||
વ્હાલી, ચિત્તે તુજ કદી ડૂબે સ્નેહસંભારણે કે? | વ્હાલી, ચિત્તે તુજ કદી ડૂબે સ્નેહસંભારણે કે?<br> | ||
(ભણકાર, ૧૯૫૧, પૃ. ૧૯૭-૧૯૮) | {{Right|(ભણકાર, ૧૯૫૧, પૃ. ૧૯૭-૧૯૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રેમની ઉષા | |||
|next = નાયકનું પ્રાયશ્ચિત : મોગરો | |||
}} | |||
edits