અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /જર્જરિત દેહને: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> {{Center|''(પૃથ્વી)''}} સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો? ત્રુંટું ત...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|જર્જરિત દેહને| બળવંતરાય ક. ઠાકોર}}
<poem>
<poem>
{{Center|''(પૃથ્વી)''}}
{{Center|'''(પૃથ્વી)'''}}
સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો?  
સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો?  
ત્રુંટું ત્રુટું થઇ રહ્યો વિકલ સંધિ ને સ્નાયુમાં ?
ત્રુંટું ત્રુટું થઇ રહ્યો વિકલ સંધિ ને સ્નાયુમાં ?
Line 16: Line 18:
જરા ઉચલ ડોક; દૂર નથી જો વિસામો હવે.
જરા ઉચલ ડોક; દૂર નથી જો વિસામો હવે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = આરોહણ (Up up and aloft...)
|next = અતલ નિરાશા
}}
26,604

edits

Navigation menu