19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 59: | Line 59: | ||
::: રે બૈઓ રામ રામ છે. | ::: રે બૈઓ રામ રામ છે. | ||
‘સંઘ’ સૂચવે છે સુવ્યવસ્થા | ‘સંઘ’ સૂચવે છે સુવ્યવસ્થા | ||
— એવા વહેલી પરોઢના વિસર્જન-બોલ : એ સો-પચાસનું ગોળ ફરતું નૃત્ય : એક સૂર, એક તાલ, સરખા ઠમકા ને સરખી તાળીઓ : સર્વને નિજજીવનની આરસીરૂપ બને તેવા ગીતોના વિષય : વારંવાર પુનરાવર્તન પામતી પંક્તિઓ : ગીતનૃત્યના કલેજા સમાન અક્કેક ટેકપંક્તિ : એ ‘કેડન્સ ઑફ કન્સેંટીંગ ફીટ’, હોંશે હોંશે જાણે હોંકારા દેતાં પચાસ કદમોની તાલબદ્ધ તેમજ સ્વયંસ્ફુરિત ઠેસો : આ બધા સંઘનૃત્યનાં ઉચ્ચારણો તેમજ એંધાણો. નીરોગી તેમજ સૂરીલા સંઘજીવનમાંથી જ આવા નૃત્યધ્વનિ ઊઠે છે. સંઘ એટલે નર્યું ટોળું નહિ. ટોળું નૃત્ય કરી શકે નહિ. ટોળાના બોલ ફક્ત ‘બેબલ’, ગોટાળો જ રચે. ‘સંઘ’ શબ્દની અંદર તો સુવ્યવસ્થાનો, સંવાદનો, એકરસતાનો, તેમજ પેલા ‘elan vital’નો, જીવન-તલસાટનો ધ્વનિ છે. ‘સ્પીચ, મ્યુઝિક ઍન્ડ ઍક્શન’, શબ્દ, સંગીત તેમજ ગતિ, એ ત્રણેયનો વિરલ મેળ સાધનારી રાસ-ગરબાની બૅલડ નૃત્યકલા જે સંઘજીવનમાંથી સર્જન પામતી હોય, એ સંઘજીવન હરગિજ પ્રાણવાન હોવું જોઈએ. | |||
સંઘકવિતાનો વણાટ | સંઘકવિતાનો વણાટ | ||
સંઘકવિતાનાં એ શબ્દ, નૃત્ય તથા સંગીત, ત્રણેયનો વણાટ એવો તો ઘાટો બની ગયો છે કે એને જૂજવાં પાડી દેખાડી શકાતાં નથી. થોડા નમૂના તપાસીએ : | સંઘકવિતાનાં એ શબ્દ, નૃત્ય તથા સંગીત, ત્રણેયનો વણાટ એવો તો ઘાટો બની ગયો છે કે એને જૂજવાં પાડી દેખાડી શકાતાં નથી. થોડા નમૂના તપાસીએ : | ||
| Line 198: | Line 198: | ||
કુંજલડી રે સંદેશો અમારો | કુંજલડી રે સંદેશો અમારો | ||
જઈ વાલમને કે’જો રે! | જઈ વાલમને કે’જો રે! | ||
હંબો હંબો વીંછીડો. | હંબો હંબો વીંછીડો. | ||
માવા! મહીની મટુકી મારી મેલ્ય ને રે. | માવા! મહીની મટુકી મારી મેલ્ય ને રે. | ||
વગેરે રાસડા : અથવા એ જ લોકરાસોમાંથી નવરચિત — | વગેરે રાસડા : અથવા એ જ લોકરાસોમાંથી નવરચિત — | ||
ચોકને આંગણે ચાંદની રે. | ચોકને આંગણે ચાંદની રે. | ||
::: ખીલી રૂપેરી રંગ : | |||
રંગ રે, આવો સાહેલી, રંગ માણવા. | રંગ રે, આવો સાહેલી, રંગ માણવા. | ||
ઊગ્યો સખિ! સૃષ્ટિનો શણગાર હાં! | ઊગ્યો સખિ! સૃષ્ટિનો શણગાર હાં! | ||
ચાલ્ય ચાલ્ય જોવાને ચંદ્રમા! | ચાલ્ય ચાલ્ય જોવાને ચંદ્રમા! | ||
કુંજવિહારી! રજની સારી, | કુંજવિહારી! રજની સારી, | ||
કહો ક્યાં ગુજારી નારી નઠારી! | કહો ક્યાં ગુજારી નારી નઠારી! | ||
ધુતારી રે કહોને કોણ ભામા મળી! | ધુતારી રે કહોને કોણ ભામા મળી! | ||
પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે. | પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે. | ||
નવા રાસપર્વકાર | નવા રાસપર્વકાર | ||
| Line 223: | Line 223: | ||
ને મહીં આવે વિજોગની વાત રે | ને મહીં આવે વિજોગની વાત રે | ||
સ્નેહધામ સૂનાં સૂનાં રે! | સ્નેહધામ સૂનાં સૂનાં રે! | ||
— હજુ પણ મનમાં ઘૂમે છે. ‘આશાભર્યા અમે આવિયાં’નો લોકઢાળ આવા નવા બોલને આટલા લોકઝીલ્યા બનાવી શકે છે, તે દર્શન ન્હાનાલાલમાં પ્રથમ વાર થયું. આથીયે વધુ નવભાવનાવંત શબ્દો — | |||
ચંદા ને સૂર્ય મારાં જ્યાં સદા સમાણાં | ચંદા ને સૂર્ય મારાં જ્યાં સદા સમાણાં | ||
::: આંખોના તેજ એ હોલાણા સુહાગી દેવ! | ::: આંખોના તેજ એ હોલાણા સુહાગી દેવ! | ||
| Line 246: | Line 246: | ||
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો! | ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો! | ||
ફૂલડિયાંની ફોર્યું સાહેલી મારા સ્વપનામાં રે! | ફૂલડિયાંની ફોર્યું સાહેલી મારા સ્વપનામાં રે! | ||
— એ સૂરોની જોડાજોડ જ ખેડૂત પતિએ — | |||
હેઠો ઊતરીને સોટો વાઢિયો, | હેઠો ઊતરીને સોટો વાઢિયો, | ||
::: સબોડ્યો સેંજલના બરડામાં જો! | ::: સબોડ્યો સેંજલના બરડામાં જો! | ||
| Line 286: | Line 286: | ||
રચે પ્રચંડ દુર્ગ મોજાંની માળ જ્યાં | રચે પ્રચંડ દુર્ગ મોજાંની માળ જ્યાં | ||
::: ત્યાં મારે હીંચકા ઝુલાવવા જી રે. | ::: ત્યાં મારે હીંચકા ઝુલાવવા જી રે. | ||
— એ શ્રી પાટડિયાનું ‘નાવિક બાળ’ : (લોકજીવનનો વાસ્તવિક નાવિક બાળ નહીં. પણ કૉલેજજીવનનો કલ્પના-સાગરો ખેડતો, બેશક!) અને તે પછી — | |||
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, | ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, | ||
::: જંગલની કુંજ કુંજ જોવી હતી; | ::: જંગલની કુંજ કુંજ જોવી હતી; | ||
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, | જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, | ||
::: રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. | ::: રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. | ||
— ઉમાશંકર જોશીનું અપૂર્વ ચિત્રાંકણ ‘અટૂલો’, મૅથ્યુ આર્નોલ્ડે કવિતાનાં અનિવાર્ય ગણાવેલાં બે લક્ષણો : ‘હાઈ ટ્રુથ ઍન્ડ હાઈ સીરિયસનેસ’ એ બંને ‘અટૂલો’માંથી ગુંજન કરે છે. પરંતુ એથી ઊલટું — | |||
સ્વપ્નાનાં સોણલાં આવે હો વ્હાલા! | સ્વપ્નાનાં સોણલાં આવે હો વ્હાલા! | ||
હૈયાના ભાવ આ હીંચોળે ચડે, | હૈયાના ભાવ આ હીંચોળે ચડે, | ||
સ્વપ્ના વિનાની મને નિદ્રા ન આવે, | સ્વપ્ના વિનાની મને નિદ્રા ન આવે, | ||
નિદ્રા અટૂલી મને ના રુચે હો વ્હાલાં! — સ્વપ્નનાં. | નિદ્રા અટૂલી મને ના રુચે હો વ્હાલાં! — સ્વપ્નનાં. | ||
— એ શ્રી જ્યોત્સ્નાબહેનનું ‘સ્વપ્ન-છાયા’ ‘ફેન્સી’ કરતાં ‘ફેન્ટસી’માં ઊતરી જાય છે : ‘ફેન્ટસી’ બંધબેસતું નથી. | |||
નિર્જન રણવગડે, અલિ વાદળી! | નિર્જન રણવગડે, અલિ વાદળી! | ||
જળ શાં ઢોળવાં અમથાં? | જળ શાં ઢોળવાં અમથાં? | ||
| Line 332: | Line 332: | ||
મંદ મંદ એની હેરે મીટડી મયંકની, | મંદ મંદ એની હેરે મીટડી મયંકની, | ||
::: હેરે મારા મધુરસ ચન્દા | ::: હેરે મારા મધુરસ ચન્દા | ||
— હો ભીંજે મારી ચૂંદલડી. | |||
એ કડીમાં ન્હાનાલાલે અનેક અઘરા બોલ યોજ્યા છતાં એ રચના આસાનીથી કંઠસ્થ બની રહે છે. એ જ દૃષ્ટિએ — | એ કડીમાં ન્હાનાલાલે અનેક અઘરા બોલ યોજ્યા છતાં એ રચના આસાનીથી કંઠસ્થ બની રહે છે. એ જ દૃષ્ટિએ — | ||
અહો, બહ્મનાદ ગાજે, | અહો, બહ્મનાદ ગાજે, | ||
| Line 346: | Line 346: | ||
અજબ વિલસતી અલબેલી તુજ આંખ જો : | અજબ વિલસતી અલબેલી તુજ આંખ જો : | ||
એવા રસદિવસોયે પ્રિયતમ, વહી ગયા. | એવા રસદિવસોયે પ્રિયતમ, વહી ગયા. | ||
— આવા પ્રવાહી બોલ નીકળી શકે. એ ટપકતી રસપંક્તિઓ — | |||
મને પાછું આણીને પેલું આપો હો | મને પાછું આણીને પેલું આપો હો | ||
::: પ્રાણ, મારું પારેવું! | ::: પ્રાણ, મારું પારેવું! | ||
| Line 428: | Line 428: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = 4.સર્વની રઢિયાળી રાત | ||
|next = | |next = 6.ચૂંદડીના રંગો | ||
}} | }} | ||
edits