ઋણાનુબંધ/૩. સ્ત્રી સબળા છે, અબળા નહીં — ગાંધીજીનો સ્ત્રી-વિચાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩. સ્ત્રી સબળા છે, અબળા નહીં — ગાંધીજીનો સ્ત્રી-વિચાર|}} {{Poem2Op...")
 
No edit summary
Line 30: Line 30:
આ સભામાં આપ સહુ શુભેચ્છકો જે બેઠા છો એમાં ઘણા ગાંધીજીના ચાહકો કે કદાચ અનુનાયીઓ પણ હશે. અહીં બેઠેલાઓમાંથી ભાગ્યે જ કોઈએ ગાંધીજીને જોયા હશે. ગર્વ સાથે કહેવાની હિંમત કરું છું કે મેં ગાંધીજીને જોયા છે. હું બહુ નાની હતી ત્યારે અમારું ઘર જુહૂના દરિયાકાંઠે હતું. ગાંધીજી જ્યારે મુંબઈ આવ્યા હોય, ત્યારે જુહૂકાંઠે એમની સવારની પ્રાર્થનાસભા ભરાય. મારા બાપાજી મોટા ગાંધીભક્ત. એ કાંઈ ગાંધીજીની પ્રાર્થનાસભા ચૂકે? એક દિવસ વહેલી સવારે મને ઉઠાડી. કહે, ‘ઊઠ, પ્રાર્થનાસભામાં જવાનું છે.’ અમે વહેલાં જઈએ જેથી આગળ બેસવાનું મળે. ગાંધીજી આવે. બરાબર સમયસર! બગલાની પાંખ જેવી ધોળી ખાદીની અર્ધી ધોતી. ખુલ્લી છાતી. ટટ્ટાર બેસવાનું. અને પછી ભજન શરૂ થાય. “વૈષ્ણવ જન તો તેને કહીએ…” આ મારા એક જીવનનો ધન્ય પ્રસંગ હતો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨. ફિલાડેલ્ફિયા — મારી કર્મભૂમિ
|next = ૪. મારે પળને પકડવી હતી – સમય અને સંસાર સાથેનો મારો સંબંધ
}}
26,604

edits

Navigation menu