સૌરાષ્ટ્રની રસધાર/પિંજરાનાં પંખી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી1 તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે :
સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી <ref>જામનગર અને દ્વારકા વચ્ચેનો જામનગર તાબાનો પ્રદેશ.</ref> તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 84: Line 84:
'''કોઈ પોતાના પિયુથી દુર્મતિ રાખે,'''
'''કોઈ પોતાના પિયુથી દુર્મતિ રાખે,'''
'''કોટિકલપ કુંભીપાકમાં રાખશે,'''
'''કોટિકલપ કુંભીપાકમાં રાખશે,'''
'''પછે2 ઊંચ ઘેર અવતાર દેશે રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''પછે <ref>પોતાના પતિથી ઠગાઈ રમનાર સ્ત્રીને પ્રભુ મોટા માણસના ઘરમાં અવતાર દેશે, એટલે કે સ્ત્રી ત્યાં બાળલગ્ન અને ફરજિયાત વૈધવ્યથી દુ:ખી થશે</ref> ઊંચ ઘેર અવતાર દેશે રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''જેઠો મોવડ કે’ એ મેં સાંભળ્યું,'''
'''જેઠો મોવડ કે’ એ મેં સાંભળ્યું,'''
'''નવ નવ વરસે લગન લેશે રે,'''
'''નવ નવ વરસે લગન લેશે રે,'''
Line 97: Line 97:
'''ગુરુ ગંગારામને વચને દેવાણંદ બોલ્યા,'''
'''ગુરુ ગંગારામને વચને દેવાણંદ બોલ્યા,'''
'''પ્રભુ અમને પાર ઉતારો રે. — એ હાલો હાલોઢ્ઢ'''
'''પ્રભુ અમને પાર ઉતારો રે. — એ હાલો હાલોઢ્ઢ'''
</center>
</Poem>


[2]
[2]
Line 188: Line 186:
'''ગુરુ પ્રતાપે દેવાણંદ કહે છે, એ પ્રભુ એને શરણે લેજો,'''
'''ગુરુ પ્રતાપે દેવાણંદ કહે છે, એ પ્રભુ એને શરણે લેજો,'''
'''ભલો કીધો ભાવનો મેળો, આવ્યો વેમાનથી તેડો.'''
'''ભલો કીધો ભાવનો મેળો, આવ્યો વેમાનથી તેડો.'''
</Center>
</center>
</poem>
</Poem>
{{Poem2Open}}
જેઠા મોવડના ભાઈએ આ દેવાણંદ ભગતને એક ભેંસ દાનમાં આપવા માંડી. ભગતે કહ્યું : “હું તો કાળું દાન લેતો નથી. પણ જેઠાની કાંઈક યાદગીરી રહે તેવું પુણ્ય કરો.”
-----------------------------------------------
{{Poem2Close}}
 
 
<br>
{{HeaderNav2
|previous = ભાઈ-બહેન
|next = સૂરજ-ચંદ્રની સાખે
}}
<br>
26,604

edits

Navigation menu