કાવ્યાસ્વાદ/૩૧: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૧|}} {{Poem2Open}} મને ઇટાલીના કવિ મોન્તાલેની થોડી પંક્તિઓ યાદ આવ...")
 
No edit summary
 
Line 8: Line 8:
આ શબ્દોની પડછે હું સમુદ્રના પડછન્દાને સાંભળું છું, એમાંથી ભૂરી ભૂરી ઝાંય રચાય છે. મારા વિચારો ભયના માર્યા મને મૂકીને ભાગવા માંડે છે. પછી અર્થબર્થની પળોજણ રહેતી નથી. એ બધાં બન્ધનમાંથી છૂટીને હું પહેલી વાર મારી સીમાઓને ઓગળતી અનુભવું છું. ત્યારે એમ થાય કે કશું પ્રબળ પ્રચણ્ડ મને એની ભીંસમાં લઈને કચડી નાખે તેય મને ગમે. આ પાણીપોચા વિષાદથી તો હું લાજી મરું છું. આ ભંગુરતા સમુદ્ર ભલે ને ભાંગીને ચૂરેચૂરા કરે, વાદળી જેમ કાળા પાટિયા પરના લખાણને ભૂંસી નાખે તેમ ભલે ને એ મને ભૂંસી નાખે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૯
|next = ૩૨
}}
19,010

edits