19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮|}} {{Poem2Open}} અમેરિકી કવિ જોહ્ન એશ્બરીની કવિતા હમણાં નજરે ચઢી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 9: | Line 9: | ||
આમ આપણે કાળની રસળતી સુશૃંખલિત ગતિની કલ્પના કરીએ છીએ તે એક ભ્રમ છે. ભૂતકાળ અને વર્તમાનહૃજ્જ કડીઓે એટલી સુલભ નથી. આથી કોઈ આ સંક્રાન્તિની ભાત સહેલાઈથી ઉપસાવી આપે તો આપણે એને આશંકાની દૃષ્ટિએ જોઈએ છીએ. આને કારણે રહેતી ચિત્તની વિક્ષુબ્ધતા એ રચનાપ્રક્રિયાનો એક અનિવાર્ય અંશ બની રહે છે. જો આમ હોય તો કવિની ભાષા પર પણ એની અસર પડ્યા વિના નહિ રહે, એનો અન્વય એવો પ્રવાહી નહિ હોય; એમાં ચેતનાનાં ઊંડાણોમાં વેગથી પહોંચી જવાની ક્ષમતા હોય. | આમ આપણે કાળની રસળતી સુશૃંખલિત ગતિની કલ્પના કરીએ છીએ તે એક ભ્રમ છે. ભૂતકાળ અને વર્તમાનહૃજ્જ કડીઓે એટલી સુલભ નથી. આથી કોઈ આ સંક્રાન્તિની ભાત સહેલાઈથી ઉપસાવી આપે તો આપણે એને આશંકાની દૃષ્ટિએ જોઈએ છીએ. આને કારણે રહેતી ચિત્તની વિક્ષુબ્ધતા એ રચનાપ્રક્રિયાનો એક અનિવાર્ય અંશ બની રહે છે. જો આમ હોય તો કવિની ભાષા પર પણ એની અસર પડ્યા વિના નહિ રહે, એનો અન્વય એવો પ્રવાહી નહિ હોય; એમાં ચેતનાનાં ઊંડાણોમાં વેગથી પહોંચી જવાની ક્ષમતા હોય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૭ | |||
|next = ૨૯ | |||
}} | |||
edits