19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮|}} {{Poem2Open}} લા ફોર્ગ નામનો ફ્રેન્ચ કવિ એક કવિતામાં ગાઈ ગયો છે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 11: | Line 11: | ||
હવે એ આરસમાં કડારેલી વિનસ નહીં. હેગેલનું ઉન્માદભર્યું મગજ નહીં, મધુર આશ્વાસક સંગીત નહીં, સૂર્યના કિરણની ભાતથી ગૂંથેલાં દેવળનાં શિખરો નહીં, ગ્રન્થો નહીં, મનુષ્યના મિથ્યા વિજયોની તવારીખ નહીં, જે કાંઈ તારા પુત્રના રોષે ઉપજાવ્યું, જે કાંઈ તારી મલિનતા અને તારો વૈભવ તો હે પૃથ્વી, હવે તો નર્યું સ્વપ્ન, હવે તું તારે અનન્તકાળ માટે પોઢી જા. અહીં નર્યું એકાકી છે કોઈ કશું જોતું નથી કે વિચારતું નથી. છે માત્ર અન્ધકાર, સમય અને નિઃશબ્દતા, એથી જ તો પૃથ્વી, તું સ્વપ્ન તો જોવાનું મૂકી હવે નિરાંતે પોઢી જા. | હવે એ આરસમાં કડારેલી વિનસ નહીં. હેગેલનું ઉન્માદભર્યું મગજ નહીં, મધુર આશ્વાસક સંગીત નહીં, સૂર્યના કિરણની ભાતથી ગૂંથેલાં દેવળનાં શિખરો નહીં, ગ્રન્થો નહીં, મનુષ્યના મિથ્યા વિજયોની તવારીખ નહીં, જે કાંઈ તારા પુત્રના રોષે ઉપજાવ્યું, જે કાંઈ તારી મલિનતા અને તારો વૈભવ તો હે પૃથ્વી, હવે તો નર્યું સ્વપ્ન, હવે તું તારે અનન્તકાળ માટે પોઢી જા. અહીં નર્યું એકાકી છે કોઈ કશું જોતું નથી કે વિચારતું નથી. છે માત્ર અન્ધકાર, સમય અને નિઃશબ્દતા, એથી જ તો પૃથ્વી, તું સ્વપ્ન તો જોવાનું મૂકી હવે નિરાંતે પોઢી જા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૭ | |||
|next = ૯ | |||
}} | |||
edits