ચિલિકા/પ્રથિતયશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રથિતયશ|}} {{Poem2Open}} ઠરીને ઠામ થઈ નિવાસી સ્થાયી થવાની સાથે જ મ...")

No edit summary

(6 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પ્રથિતયશ|}}
{{Heading|પ્રથિતયશ વેત્રવતી અને ઓરછા|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/ce/01._PRATHITYASH_VAITRAVATI_ANE_ORCHHA.mp3

સાંભળો: પ્રથિતયશ વેત્રવતી અને ઓરછા — યજ્ઞેશ દવે

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 46: Line 61:
નવ વાગ્યાને ટૂરિસ્ટ ઑફિસના માણસો આવ્યા. કિલ્લાના જ એક કોષ્ઠમાંની ઑફિસ ખૂલી ને ખૂલ્યા મહેલના દરવાજાનાં તાળાં. રાજમહેલ બહાર દીવાને આમ અને અંદર દીવાને ખાસ. ઓરછાના સ્થાપક રાજા રુદ્રપ્રતાપે ૧૫૦૫માં બંધાવેલો. એ પછી રાજા ભારતીચંદ્રે કામ આગળ વધાર્યું ને રાજા મધુકર શાહના સમયમાં તો તે પાંચ-મજલો મહેલ બન્યો. મહેલની અંદર વચ્ચે ખૂલતા ચોકમાં ખૂલતા વિશાળ ઠંડા ઓરડાઓ. ચોકીદારે ઓરડાઓ ખોલી આપ્યા. ચોકમાં પડતા સવારના પ્રકાશમાં દીવાલ છત પરની આખી ચિત્રવિથિ ઝળહળી ઊઠી. ૧૬મી-૧૭મી સદીમાં બુંદેલખંડી શૈલીમાં દોરાયેલાં ચિત્રાની થીમ મહાભારત, ભાગવત દશાવતાર, કૃષ્ણલીલા અને રામાયણની. બળકટ રેખાઓ અને ખૂલતા લીલા, પીળા, જાંબલી, નીલા, લાલ રંગોનાં સંયોજનો, મહેલમાં દીવાલો, કમાનો, સ્તંભો, ગોખ બધું ચિત્રથી ખચિત. તત્કાલીન રાજપૂત મુગલ કળાની અસર દેખાય. ફૂલપાન, વેલ, પશુ, પક્ષી, નારી, નૃત્યાંગના આ બધું અદ્ભુત રંગરેખાનું સંયોજન પામે. અંદરના ઓરડાઓમાં રામાયણ, ભાગવત, દશાવતાર, નવગ્રહનાં ચિત્રો બળૂકી રેખાઓમાં અને બળૂકા રંગોમાં. મહેલનું સમારકામ ચાલુ છે, આશંકા છે કે આ ભીંતચિત્રો રહેશે ખરાં?

રાજમહેલના પહેલા મજલા પર લટાર મારી બહાર નીકળ્યો. ફરી થોડાં પગથિયાં ચડ્યો અને આવ્યો ઉદ્યાન તલ પર. એક તરફ રાય પ્રવીણ મહેલ ને બીજી તરફ સામે મોટો જહાંગીર મહેલ. વીરસિંહ જુ દેવે તેના મિત્ર જહાંગીરની મુલાકાતની સ્મૃતિમાં બંધાવેલો. રાય પ્રવીણ રાજા ઇંદ્રમણિની પ્રેમિકા. અપરૂપ સુંદરી ગાયિકા અને નૃત્યાંગના. એક સરસ પ્રેમકથા જોડાઈ છે, આ રાય પ્રવીણ સાથે. રાજા ઇંદ્રમણિની આ નૃપપ્રિયાથી અકબર મોહિત થયો ને તેને દિલ્હી દરબારમાં બોલાવી. હિંદના શહેનશાહનું ફરમાન. પાછું તે કેમ ઠેલાય. રાય પ્રવીણે તો દિલ દઈ દીધું હતું ઇંદ્રમણિને. રાય પ્રવીણ તો જઈ પહોંચી શહેનશાહના દરબારમાં. જરાય લજવાઈ-શરમાઈને નહીં, પણ હિંમતભેર ઊભી રહી. ઇંદ્રમણિ પરના પ્રેમે એક ઠંડી તાકાત આપી. કંઈક રોષ, કંઈક ઉપાલંભથી ભર્યા દરબારમાં અકબરના માનમર્તબાનો વિચાર કર્યા વગર બોલી ઊઠી—

{{Poem2Close}}
<poem>
‘બિનતી રાય પ્રબીનકી, સુનિહો સાહ સુજાન
‘બિનતી રાય પ્રબીનકી, સુનિહો સાહ સુજાન
જુઠી પાતલ ભ્રીખત હૈ, વારી, વાયસ શ્વાન’
જુઠી પાતલ ભ્રીખત હૈ, વારી, વાયસ શ્વાન’
</poem>
{{Poem2Open}}
‘હે શહેનશાહ, રાય પ્રવીણની વિનંતી સાંભળો. ભિખારી, કાગડો અને કૂતરો હોય તે એંઠી પતરાવળી ચૂંથેઃ હું તો રાજા ઇંદ્રમણિને સર્વસ્વ આપી એની થઈ ચૂકી છું.’ અકબરે તેનો ઉત્કટ પ્રેમ જોઈ માનભેર પાછા ઓરછા મોકલી આપી. કહે છે કે અહીંના રાજકવિ કેશવદાસે ‘કવિપ્રિયા’ ને ‘રસિકપ્રિયા’ જેવા શૃંગારગ્રંથોમાં આ નાયિકાને અમર કરી. ઓરછા જોયા પછી ‘રસિકપ્રિયા’ વાંચવાની ઉત્કંઠા જાગી. વીસેક વરસ પહેલાં કેશવદાસનું સિચત્ર બારામાસા જયંત મેઘાણીએ ત્યાં ‘પ્રસાર’માં જોયેલું. બાર ઋતુનાં બાર પદો, અને તેને અનુસાર ઋતુચિત્રો. પુસ્તક જોતાં એવી છાપ પડેલી કે ચિત્રો કરતાં શબ્દનો જ હાથ ઉપર રહેલો. બારામાસાની નાયિકાને આ ચૈત્ર કેવો લાગેલો? આવો—

Line 60: Line 79:
{{Poem2Open}}
{{Poem2Open}}
દરેક ઋતુ તેના શીત ઉત્તાપ, વર્ષા, જલ-પવન, વન-ઉપવનની વાત કરતાં કરતાં દરેક મહિના માટે નાયિકાને પ્રિયતમને તો એ જ કહેવું છે કે આવા આ મહિનામાં તું ક્યાંય ન જતો. મારી પાસે જ રહે. ‘ભાદોં ભૌંન(ભવન) ન છોડિયે’, ‘ગમન ન સુનિયે સાવને’, ‘કંત ન કાર્તિક કિજીએ’, ‘માગસર મારગ ન ચિતું’, ‘પંથ ન બુજીએ પુસમેં’, ‘ધર નાહ છાડિયે માધમેં, ‘ફાગુન ફાગ ન છંડિયે’. આ બારામાસામાં કામરત નાયિકાની વાત તો છે જ, પણ એ વખતના કવિએ પ્રજાજને ઋતુચક્રને કેવી રીતે માણ્યું છે તે વાત જ મુખ્ય છે. આ જ કેશવદાસે નાની ઉંમરમાં ધોળા થઈ ગયેલા વાળને નર્મભર્યો ઉપાલંભ આપ્યો.

‘કેશવ કેસનિ અસિ કરી, જસ અરિ હું ન કરાહિ
‘કેશવ કેસનિ અસિ કરી, જસ અરિ હું ન કરાહિ
ચંદ્રવદન મૃગલોચની, બાબા કહિ કહિ જાહિ’
ચંદ્રવદન મૃગલોચની, બાબા કહિ કહિ જાહિ’
</poem>
{{Poem2Open}}
‘હે મારા કેશ, તેં મારા પર જે વિતાડ્યું છે તેવું તો દુશ્મન પણ ન કરે. જે રસિકા સાથે રમણ કરવાની ઇચ્છા રાખી છે તે સુંદરીઓ તારા લીધે મને બાબા (કાકા) કહીને બોલાવે છે.’ અત્યારે કેશવદાસ હોત તો ‘ગોદરેજ’ કે હર્બલ હેર ડાય વાપરી ફૂટડો જુવાન દેખાઈ મૃગનયની સાથે રમણ કરતો હોત. અત્યારે તો એ કેશવદાસ નથી. રાજા ઇંદ્રમણિ નથી કે નથી મૃગલોચની રાય પ્રવીણ. અત્યારે તો આ મહેલ એમ. પી. ટૂરિઝમની હોટલ છે અને બેચાર ટેબલ પર ફોરેનર ટૂરિસ્ટો ધીમું ધીમું ગણગણતાં વાતો કરી રહ્યા છે અને બદામી ધોધ જેવા વાળ લહેરાવતી એક રમણી અન્યમનસ્ક થઈ ભૂતકાળમાં ઝાંખી રહી છે. હુંય મારા મનને કહું છું ‘ચાલ જીવ’.

સામે જ છે જહાંગીર મહેલ. સવારના તડકાથી ત્રાંસા પડછાયાની રેખાઓ દીવાલો પર, ફરસ પર, ઉદ્યાન પર અંકાતી જાય છે. મહેલ ફરી એક ઊંચા તલ પર પગથિયાં ચડી દોઢીના દરવાજે આવું છું ત્યાં ઘેરી વળી ચામાચીડિયાની હવડગંધ. સહેજ આગળ ચાલુ છું તો વચ્ચે મોટો ચોક અને સ્નાનકુંડ. ચારે તરફ ઓરડાઓ. એમાંનો જ એક મુખ્ય ખંડ મ્યુઝિયમમાં ફેરવાઈ ગયો છે. મ્યુઝિયમ હજી ખૂલ્યું નથી. ખૂલ્યું હોત તોપણ જોવાની ઇચ્છા ન થઈ હોત. દીવાલો, ગોખો, ખૂણાઓ, ગર્ભગૃહોમાં જે તે જગ્યાએ શોભતી; કંઈ કેટલાય અંગત સંબંધો, સંદર્ભો, સ્પર્શો ધરાવતી વસ્તુઓ-મૂર્તિઓ મ્યુઝિયમમાં લાઇનબંધ ગોઠવાય છે અને એ જોવાનો એક થાક લાગે છે, નિર્વેદ જાગે છે. સારું છે હું તેમાંથી બચ્યો. મહેલના પૂર્વ તરફના છેડે, ઓરડાઓ, પ્રકોષ્ઠો પરસાળમાંથી વેગવાન વેત્રવતિ-બેતવાનાં દર્શન કરું છું. અહીંથી મારી જેમ જ અનેક રાજાઓ-રાણીઓ દેશવદાસ અને રાય પ્રવીણે વળાંક લેતી બંકિમ ભંગિમાંથી નાચતી, શિલાખંડો પર ઘૂઘવતી વિશીર્ણ થઈ વીખરાતી અરણ્યમાં ખોવાઈ જતી, યમુના ભણી વહી જતી બેતવાનાં દર્શન કર્યાં હશે. મારુંય એ બેતવાનું છેલ્લું દર્શન.

Line 70: Line 93:
સવારના સાડાદસ થયા હતા. હવે ઝાંસી ગ્વાલિયર તરફ જવાની વળતી યાત્રા આરંભવાની હતી. કોઈ પ્લાનિંગ કે આયોજન વગર જ મનની ઉત્કટ ઇચ્છાને વશવર્તી અહીં આવ્યો તેનો જ આનંદ અને સંતોષ હતો. સવારે છ વાગે તો ઓરછા પહોંચ્યો ને સાડાદસ વાગે તો પાછો જવા નીકળી ગયો. આ ચાર-પાંચ કલાકમાંય ઓરછા સાથે નાતો બંધાઈ ગયો. એ કાલીદાસની વેગવાન વેત્રવતિ-બેતવા, કાંઠા પરથી દેખાતી છતરીઓ, મહેલો, દુર્ગો, મંદિરો, એ રાજા ઇંદ્રમણિ, કવિ કેશવદાસ, રસિકપ્રિયા રાય પ્રવીણ બધાં મને વળગી રહ્યાં. ઓરછાથી ગ્વાલિયર ગયો ત્યારેય અને અહીં રાજકોટ આવ્યા પછીય ઓરછા સાથે જ છે અને અંદર સુધી ઝમી રહેતા આવા કોઈ સ્થળની વિશેષતા આ જ છે ને!

{{HeaderNav2
|previous = સર્જક-પરિચય
|next = ગ્વાલિયર

Navigation menu