26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. સદ્ગત મોટાભાઈ | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> '''૧''...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૮. સદ્ગત મોટાભાઈ | | {{Heading|૧૮. સદ્ગત મોટાભાઈ |}} | ||
<poem> | <poem> | ||
'''૧''' | '''૧''' | ||
| Line 30: | Line 30: | ||
ના અહીંના પદાર્થોની તમે છો ગણના કરી, | ના અહીંના પદાર્થોની તમે છો ગણના કરી, | ||
અમારે તો તમારી ર્હૈ રટણા જ ફરી ફરી. | અમારે તો તમારી ર્હૈ રટણા જ ફરી ફરી. | ||
{{space}} ન્હોતી જગન્નયન આંજતી રૂપશોભા, | {{space}} ન્હોતી જગન્નયન આંજતી રૂપશોભા, | ||
{{space}} ન્હોતી સભાજયિની વાક્પ્રતિભા યશસ્વી, | {{space}} ન્હોતી સભાજયિની વાક્પ્રતિભા યશસ્વી, | ||
| Line 117: | Line 118: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૭૦-૧૭૨)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૭૦-૧૭૨)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૭. માનવીનું હૈયું | |||
|next = ૧૯. સાબરનો ગોઠિયો | |||
}} | |||
edits