સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/પ્હેલવ્હેલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<poem> હાંરેપ્હેલવ્હેલીરે, કોઈકહેશોકેતારલાનીટોળીરે, કોણેઆકાશેરમવા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
<poem>
<poem>
હાંરેપ્હેલવ્હેલીરે,
 
કોઈકહેશોકેતારલાનીટોળીરે,
 
કોણેઆકાશેરમવામેલીરે, પ્હેલવ્હેલી?
હાં રે પ્હેલવ્હેલી રે,
રેપ્હેલવ્હેલી.
કોઈ કહેશો કે તારલાની ટોળી રે,
કોઈકહેશોકેગેબમાંથીકાઢીરે,
કોણે આકાશે રમવા મેલી રે, પ્હેલવ્હેલી?
કોણેધરતીદીધીઅહીંઠેલીરે, પ્હેલવ્હેલી?
રે પ્હેલવ્હેલી.
રેપ્હેલવ્હેલી.
કોઈ કહેશો કે ગેબમાંથી કાઢી રે,
હાંરેપ્હેલવ્હેલીરે,
કોણે ધરતી દીધી અહીં ઠેલી રે, પ્હેલવ્હેલી?
કોઈકહેશોકેધરતીનેખોળેરે,
રે પ્હેલવ્હેલી.
કોણેનદીઓનેવ્હેતીમેલીરે, પ્હેલવ્હેલી?
 
રેપ્હેલવ્હેલી.
હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈકહેશોકેસાતેસાગરનેરે,
કોઈ કહેશો કે ધરતીને ખોળે રે,
કોણેઆવીનેપાળઆબાંધેલીરે
કોણે નદીઓને વ્હેતી મેલી રે, પ્હેલવ્હેલી?
રે પ્હેલવ્હેલી.
 
કોઈ કહેશો કે સાતે સાગરને રે,
કોણે આવીને પાળ આ બાંધેલી રે
પ્હેલવ્હેલી?
પ્હેલવ્હેલી?
રેપ્હેલવ્હેલી....
રે પ્હેલવ્હેલી....
હાંરેપ્હેલવ્હેલીરે,
 
કોઈકહેશોકેકોકિલનેકંઠેરે,
હાં રે પ્હેલવ્હેલી રે,
કોણેસંતાઈ, સૂરરેલરેલીરે, પ્હેલવ્હેલી?
કોઈ કહેશો કે કોકિલને કંઠે રે,
રેપ્હેલવ્હેલી...
કોણે સંતાઈ, સૂરરેલ રેલી રે, પ્હેલવ્હેલી?
પેલાઘેલાચકોરતણાચિત્તેરે,
રે પ્હેલવ્હેલી...
કોણેચંદરનીપ્રીતડીભરેલીરે, પ્હેલવ્હેલી?
 
રેપ્હેલવ્હેલી...
પેલા ઘેલા ચકોર તણા ચિત્તે રે,
હાંરેપ્હેલવ્હેલીરે,
કોણે ચંદરની પ્રીતડી ભરેલી રે, પ્હેલવ્હેલી?
નાનાંબાળકાંનેમાતસામુંજોઈરે,
રે પ્હેલવ્હેલી...
કોણેહસવાનીવાતશીખવેલીરે, પ્હેલવ્હેલી,
 
રેપ્હેલવ્હેલી.
હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈકહેશોશહીદતણેહૈયેરે,
નાનાં બાળકાંને માત સામું જોઈ રે,
કોણેકુરબાનીનેકોતરેલીરે, પ્હેલવ્હેલી?
કોણે હસવાની વાત શીખવેલી રે, પ્હેલવ્હેલી,
રેપ્હેલવ્હેલી.
રે પ્હેલવ્હેલી.
{{Right|[‘રંગરંગવાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}}
 
કોઈ કહેશો શહીદ તણે હૈયે રે,
કોણે કુરબાનીને કોતરેલી રે, પ્હેલવ્હેલી?
રે પ્હેલવ્હેલી.
 
{{Right|[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu